રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપઘઉં નો કરકરો લોટ
  2. ૪-૫ ચમચી ઘી
  3. ૩-૪ ચમચી બુરુખાંડ
  4. ૩-૪ ચમચી મોણ
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ લઈ તેમાં મોણ નાખીને લોટ બાંધી દેવો.તેના આ રીતે મુઠીયા બનાવી ને તળી લેવા.

  2. 2

    હવે તેને એક ડીશ માં કાઢી ને ભાંગી ને ઠંડા થવા દેવા.ત્યારબાદ મિક્સર માં ક્રશ કરી લેવા.

  3. 3

    હવે તેમાં ઘી અને બુરુખાંડ નાખી ને મિક્સ કરી દેવા.

  4. 4

    સર્વ માટે તૈયાર છે ચુરમુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes