રાંધવાની સૂચનાઓ
- 1
દાળ બાફીને એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી તેમાં હિંગ નાખી ને ડુંગળી ઉમેરીને સાંતળો પછી તેમાં ટામેટા નાખી આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી અને તેમાં લસણની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં બધો મસાલો નાખી ને દાળ ઉમેરો અને બરાબર ઉકળે એટલે ઉતારી લો..
- 2
ઘઉં નો લોટ લઈ ને તેમા ઘી નાખીને મીઠું નાખી ને બેંકીંગ સોડા નાખી ને પરોઠા જેવો લોટ બાંધવો.. પછી ગોળ ગોળા વાળી લો.અને બાટી ને એક કડાઈમાં મીઠું નાખી ને ઉપર કાંઠા પર ડીશ મુકી તેમાં બાટી ગોઠવી દેવી.. ઢાંકણ ઢાંકી દો અને ધીરે તાપે શેકી લો.. એકબાજુ શેકી ને પલટાવી દો હવે.. બીજી તરફ પુરેપુરી શેકી લો હવે ઘી માં ડુબાડી ને સાઇડ પર રાખો...દ
- 3
હવે એક બાઉલમાં ઘઉ નો લોટ લઈ ને તેમા તેલ નું મોણ નાખી ને કઠણ લોટ બાંધવો અને તેના મુઠીયા બનાવી લો.એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં તળી લો.. હવે મિક્સરમાં ક્રશ કરી લો અને તેમાં ઘી અને ગોળ મેળવીને જાયફળ પાવડર નાખી ને બરાબર મિક્ષ કરી લો..
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ દાળ બાટી અને ચુરમુ લસણ ની ચટણી,ઘી, ડુંગળી નું કચુંબર સાથે પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાળ બાટી ચુરમુ
#જોડીદાળ બાટી ચુરમુ એક રાજસ્થાની વ્યંજન છે, જે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે Roopa Thaker -
ગુજરાત ભાલની ફેમસ દાળ બાટી
#ડીનર #સ્ટાર #goldenapron post-4.. આ દાળ બાટી ગુજરાત ભાલ ની ફેમસ દાળ બાટી છે.. તેમાં દાળ બાફવામાં આખા લસણ ના ગાંઠિયા નો ઉપયોગ થાય છે. જેનાથી દાળ માં લસણ નો મસ્ત ફ્લેવર આવી જાય છે.. Pooja Bhumbhani -
-
-
-
દાળ બાટી ફોનડ્યું
#૨૦૧૯આ રેસીપી માં રાજસ્થાની ડીશ દાળ બાટી ને સ્વિઝરલેન્ડ ની ફેમશ ડીશ ફોનડ્યું સાથે ફ્યુઝન કરી ને બનાવી છે. Urvashi Belani -
-
-
-
બાટી ચૂરમાં
#કાંદાલસણ#પોસ્ટ1ચૂરમું એ બહુ જાણીતી મીઠાઈ છે. અને ભારત ના ઘણા રાજ્યો માં એ બને છે વિધિ થોડી અલગ પણ ઘટક સરખાં જ. ગુજરાતી ચૂરમું કે ચૂરમાં ના લાડુ માં ઘઉં ના લોટ ના મુઠીયા તળી ને બનાવાય છે જ્યારે રાજસ્થાન માં દાળ બાટી સાથે ખવાતું ચૂરમું બાટી માંથી બને છે. એમાં પણ ચૂરમાં ને ઘણા ઘી માં સેકી ને ખાય છે તો ઘણા સેકયા વિના ઉપર થી ઘી અને ખાંડ નાખી લાપસી-કંસાર ની જેમ ખાય છે. ઘણાં સુકામેવા પણ નાખે છે પરંતુ મેં મારા પરિવારજનો ના સ્વાદ પ્રમાણે ફક્ત એલચી નાખી છે. Deepa Rupani -
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
રાજસ્થાની પંચકુટી દાળ,બાટી,ચુરમા,ખોબા ભાખરી ( Rajasthani Panchkuti Dal Bati Churma Khoba Bhakhri Rec
#GA4#Week25રાજસ્થાન જઈએ અને દાલબાટી ના ખાઈએ એવું તો બને જ નહિ . રાજસ્થાની સ્પેશીયલ આઈટમ છે જેમાં પંચકુટી દાળ વાઈઝ પણ ઘણી સારી છે દાળ નો સંગમ હોય છે સાથે બાટી બનાવવામાં આવે છે અને ખોબા ભાખરી બનાવે છે બંને બહુ સરસ લાગે છે અને સાથે જ સ્વીટ માં ચુરમા ખાવામાં આવે છે એ ટ્રેડિશનલ ડીશ છે. Khushboo Vora -
-
-
-
-
-
-
ચુરમુ
#FDS#SJR#RB8કાલે દશામાં ના વ્રત નો છેલ્લો દિવસ શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ તહેવારો ની વણઝાર ચાલુ..એટલે ચુરમાનો પ્રસાદ બનાવ્યો.ચુરમુ દશામાં ને ખુબ પસંદ અને મારી બધી જ ફ્રેન્ડ ને ચુરમુ ખૂબ જ પસંદ છે.. Sunita Vaghela -
પંચરત્ન દાલ અને આલુ સ્ટફ્ડ બાટી અને ખોબા રોટી
#જોડી#સ્ટારરાજસ્થાની વાનગી માં થોડા ફેરફાર કરી ને બનાવી છે. સાથે આલુ ભરી ને બાટી બનાવી છે. બાટી નાં જ લોટ માંથી ખોબા રોટી પણ બનાવી છે. જે બિસ્કીટ જેવી કડક અને ક્રિસ્પી બને છે Disha Prashant Chavda -
"દાળ બાટી મસાલા ચાટ" (dal bati masala chaat recipe in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ16દાળ બાટી મસાલા ચાટ રેસિપી એ મારી પોતાની ઇન્નોવેટિવે (એટલે કે મન ની રેસિપી છે )જે આજે હું તમારી માટે લઈ ને આવી છું જે સ્વાદ અને ટેસ્ટ માં બહુજ સરસ અને ચાટ ખાવા ની જેમ મજા આવે છે તેમ આ બાટી નાના મોટા બધા ને ખૂબજ ભાવે છે તમે પણ આ રીતે દાળ બાટી મસાલા ચાટ બનાવજો. Dhara Kiran Joshi -
-
સ્પે. રાજસ્થાની દાલ બાટી
#એનિવર્સરી#વીક3મૈન કોર્સ નો વીક ચાલે છે એટલે મેં રાજસ્થાની દાલ બાટી બનાવી છે જે સ્વાદ માં બહુ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati)
અમારા ઘરમાં બધા ને દાલ બાટી ખુબ જ ગમે છે અને હેલ્ધી પણ છે તેથી તે મારા ઘરે ઘણીવાર બંને છે, શિયાળામાં ખૂબ જ મઝા આવે છે દાલ બાટી ખાવાની . Arpita Sagala -
-
દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
દાલ-બાટી રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે.મેં આ ડીશ રાજસ્થાની રીતે બનાવી છે. મારી પાસે બાટી બનાવવા માટેનું કૂકર નથી છતાં પણ ખૂબ જ સરસ બાટી બની છે. આ બાટી કૂકર વગર ગૅસ પર શેકીને બનાવી છે.આ વાનગી રાજસ્થાનની હોવા છતાં આપણા ગુજરાતીઓના ઘરોમાં આ વાનગીએ અનેરું સ્થાન મેળવ્યું છે. Vibha Mahendra Champaneri -
ચેવટી દાળ
#પીળી#દાળકઢીસૌરાષ્ટ્ર માં અડદની દાળ અને બાજરી ના રોટલા નું જમણ પ્રખ્યાત છે તેમ સુરત બાજુ ચાર જાતની દાળ બનાવી જુવાર ના રોટલા સાથે ખાવાનું ચલણ છે. આ દાળ ની ખાસિયત એ છે કે એમાં વઘાર નથી કરવામાં આવતો પણ ઉપરથી કાચું સીંગતેલ રેડી ને ખાવામાં આવે છે. Pragna Mistry -
More Recipes
ટિપ્પણીઓ