વધેલી રોટલી નું ચુરમુ

Sonal Modha
Sonal Modha @sonalmodha

લંચ બોક્સ રેસિપી
#LB : વધેલી રોટલી નું ચુરમુ
લંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપવું જોઈએ. તો મેં આજે ગોળ અને ઘી નો ઉપયોગ કરીને ચુરમુ બનાવ્યું. ગોળ અને ઘી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.

વધેલી રોટલી નું ચુરમુ

લંચ બોક્સ રેસિપી
#LB : વધેલી રોટલી નું ચુરમુ
લંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપવું જોઈએ. તો મેં આજે ગોળ અને ઘી નો ઉપયોગ કરીને ચુરમુ બનાવ્યું. ગોળ અને ઘી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૫-૬ વધેલી રોટલી
  2. ૪-૫ ચમચી ઘી
  3. ૩-૪ ચમચી ગોળ
  4. ૧/૨ ટી સ્પૂનઇલાયચી પાઉડર
  5. ૨ ચમચીડ્રાયફ્રુટ નો ભુક્કો

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    પહેલા રોટલી નો ભુક્કો તૈયાર કરી લેવો.

  2. 2

    એક કડાઈમાં ઘી અને ગોળ નાખી દેવા અને પાયો કરી લેવો. તેમાં ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી લેવું.

  3. 3

    હવે તેમાં રોટલી નો ભુક્કો નાખી દેવો અને મિક્સ કરી લેવું. તો તૈયાર છે ગરમા ગરમ
    વધેલી રોટલી નું ચુરમુ.

  4. 4

    લંચ બોક્સ માં ભરી ઉપર ડ્રાયફ્રુટ નો ભુક્કો નાખી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes