રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કેરી ને ધોઈ છોલી તેના ટુકડા કરી લો
- 2
હવે મિક્સર જાર માં કેરી ના ટુકડા, ખાંડ, મીઠું અને ઠંડું પાણી નાખી ક્રશ કરી લો
- 3
હવે તેને બાઉલમાં કાઢી ઘી અને સૂંઠ પાઉડર નાખી બરાબર મિક્સ કરો હવે સર્વિગ બાઉલમાં કાઢી ગરમ રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેસર કેરીનો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
#NFRNo fire recipe challangeમને ઉનાળો ગમવાનાં બે કારણ : ૧. કેરીની સીઝન અને ૨. વેકેશનસૌરાષ્ટ્ર ની કેસર કેરીની મજા જ જુદી છે. આમ તો કેરી માત્ર ભાવે પછી તે હાફુસ, કેસર, તોતા, લંગડો, દશેરી, વગેરે.ઉનાળામાં કેરીનો રસ લગભગ દરરોજ બને કોઈ વાર કેરીનાં કટકા કે ચીરની પણ મોજ.. ઘોળીને કેરી ચૂસવાની તો વાત જ ન થાય😆😄 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
આમરસ (Aamras Recipe In Gujarati)
#NFR#નો ફાયર રેશીપી#MAR#મહારાષ્ટ્રીયન રેશીપી ચેલેન્જ#SRJ#સુપર રેશીપી ઓફ જુન#RB9#માય રેશીપી બુક Smitaben R dave -
ઘેવર (Ghevar recipe in Gujarati)
ઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે જે મેંદા, ઘી અને દૂધમાંથી બનાવવામાં આવે છે. આ મિશ્રણ એકદમ ઠંડું રાખી એને એકદમ ગરમ ઘી અથવા તેલ માં એક સરખી ધાર કરીને તળવામાં આવે છે. તાપમાનના ફરકને લીધે આવી સુંદર જાળી બને છે. આ મીઠાઈ ને ખાંડની ચાસણી અને સૂકામેવા સાથે બનાવવામાં આવે છે. ઘેવર ને પ્લેન અથવા તો રબડી ની સાથે સર્વ કરી શકાય. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની મીઠાઈ છે.#સુપરશેફ3#પોસ્ટ3 spicequeen -
ટ્રેડિશનલ રાજસ્થાની ઘેવર(ghevar recipe in gujarati)
ઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે જે મેંદા, ઘી અને દૂધમાંથી બનાવવામાં આવે છે. ઘેવર ને પ્લેન અથવા તો રબડી ની સાથે સર્વ કરી શકાય. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની મીઠાઈ છે.#વેસ્ટ Nidhi Jay Vinda -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In gujarati)
કોઇ પણ આદર્શ લસ્સીનું રહસ્ય છુપાયું હોય છે તેમાં વપરાતા દહીંમાં. જો દહીં બરોબર જામ્યું ન હોય અથવા ખાટું હોય તો લસ્સી સારી નહીં બને, એટલે પ્રથમ તો જેવું દહીં જામી જાય એટલે તરત જ તેને રેફ્રીજરેટરમાં મૂકી દેવું જેથી થોડા સમયમાં જ તે ઘટ્ટ, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને - જે આદર્શ લસ્સી માટે જરૂરી ગણાય છે.હવે, તમારા માટે તાજું દહીં અને સાકરનું પ્રમાણ નક્કી કરી મીઠી, ઘટ્ટ અને મજેદાર મોટો ગ્લાસ ભરી તાજી લસ્સી તૈયાર કરવાનું સરળ છે. આ તાજી લસ્સી એવી બનશે કે એક ગ્લાસથી જ તમે ધરાઇને સંતુષ્ટ થઇ જશો.ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી પીવાની બહુ મજા આવે વળી એમાં કેરીનો સ્વાદ એ લસ્સીને વધારે સ્વાદિષ્ટ બનાવે.છે ને સરસ મજાની રેસીપી. તો ચાલો આ ગરમીમાં ફટાફટ બનાવો બધા ની પ્રિય મેંગો લસ્સી.#mangolassi#mango#lassi#drink#rainbowchallenge#week1#yellowrecipes#RC1#cookpadgujarati#cookpdindia Mamta Pandya -
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
@FalguniShah_40 inspired me for this recipeઉનાળો શરૂ થાય ત્યાર થી પાકી કેરી ની રાહ જોવાય. કેરીનો રસ ઘરમાં બધાનો ફેવરીટ. આજે કેરીનો રસ બનાવ્યો છે. કેરીનાં રસમાં સૂંઠ અને પીપરીમૂળ નો પાઉડર નાંખી ને બનાવવો જોઈએ. જેથી જમવાનું સરસ પચી જાય એવું મારા સાસુ કહેતાં.આજે મેં અગિયારસ નાં ફરાળમાં કેરીનો રસ સર્વ કર્યો છે. Dr. Pushpa Dixit -
કેસર કેરીનો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
સફેદ માખણ (white butter recipe in Gujarati)
#માખણ#Whitebutter#healthy#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#SRJ#super recipes of Juneછેલ્લે મેંગો રેસીપી ચેલેન્જ માં મેંગો ફ્રુટી બનાવ્યુ'તું તે process અને સમય ઘટાડી innovation કર્યું.કાચી કેરી ને બાફ્યા વગર જ બનાવ્યું છે. છતા એટલું જ ટેસ્ટી લાગે છે. Do try friends😋 Dr. Pushpa Dixit -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝનમાં મેં કેરી frozen કરી ને મૂકી રાખી હતી તો એમાં થી મેંગો લસ્સી બનાવી છે. Sonal Modha -
-
-
-
-
કચ્ચા આમ માજા મસ્તી (Kachcha Aam Maza Masti Recipe In Gujarati)
#KRકાળઝાળ ગરમી માં કાળજા ને ઠંડક આપતું અને લૂ થી બચવા માટે તમે પણ એક વાર જરૂર બનાવો આ ખૂબ જ ચટપટું જ્યુસ. soneji banshri -
-
-
કેરી ટુકડાં સાથે રસ(Keri tukda sathe ras recipe in Gujarati)
#KR#RB6 કેરી નાં રસ ની અંદર તેનાં ટુકડાં ઉમેવાંથી સ્વાદ બમણો થઈ જાય છે.પૂરી સાથે ખાવા ની એકદમ મજા આવે છે.જરૂર થી ટ્રાય કરજો.નાના-મોટા ને પસંદ આવશે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22666775
ટિપ્પણીઓ