આમરસ (Aamras Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#MAR
#JR
ઝટપટ બની જાય એવું મહારાષ્ટ્રીયન આમરસ.

આમરસ (Aamras Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#MAR
#JR
ઝટપટ બની જાય એવું મહારાષ્ટ્રીયન આમરસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કિલો પાકી કેરી
  2. ૨ ચમચીખાંડ
  3. ૧/૨ ચમચીસૂઠ પાઉડર
  4. ૧ ચમચીઘી
  5. ટુકડાબરફના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીની છાલ ઉતારી કટકા કરી લો.થોડા ઝીણા પીસ કરી અલગ રાખો.પછીતપેલીમાં મોટા કટકા લઈ તેમાં ખાંડ, સૂંઠ પાઉડર અને બરફના ટુકડા મિક્સ કરી હેન્ડ મિક્સર થી ક્રશ કરી લો.

  2. 2

    ફ્રિજમાં ઠંડુ થવા મૂકી દો ઠંડુ થઈ જાય પછી સર્વિગ કરતી વખતે તેમાં એક ચમચી ઘી અને કેરીના ઝીણા પીસ ઉમેરી બરાબર મિક્સ કરી ઠંડુ ઠંડુ જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes