કેસર કેરીનો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

કેસર કેરીનો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગકેસર કેરી
  2. 1 ચમચીદળેલી સાકર
  3. 2 નંગ કયુબ બરફના
  4. 1/4 ચમચી સૂંઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ધોઈને 1/2 કલાક ફીજમા મૂકો.

  2. 2

    તેને છાલ ઉતારી ને નાના ટુકડા કરો પછી તેમાં દળેલી સાકર, બરફના કયુબ, સૂંઠ
    ઉમેરીને બલેનડરથી મીક્ષ કરો.

  3. 3

    પછી તેને બે કલાક માટે ફીજમા ઠંડો કરવા મૂકો.

  4. 4

    જમતી વખતે બહાર કાઢી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes