ઘેવર (Ghevar recipe in Gujarati)

ઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે જે મેંદા, ઘી અને દૂધમાંથી બનાવવામાં આવે છે. આ મિશ્રણ એકદમ ઠંડું રાખી એને એકદમ ગરમ ઘી અથવા તેલ માં એક સરખી ધાર કરીને તળવામાં આવે છે. તાપમાનના ફરકને લીધે આવી સુંદર જાળી બને છે. આ મીઠાઈ ને ખાંડની ચાસણી અને સૂકામેવા સાથે બનાવવામાં આવે છે. ઘેવર ને પ્લેન અથવા તો રબડી ની સાથે સર્વ કરી શકાય. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની મીઠાઈ છે.
ઘેવર (Ghevar recipe in Gujarati)
ઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે જે મેંદા, ઘી અને દૂધમાંથી બનાવવામાં આવે છે. આ મિશ્રણ એકદમ ઠંડું રાખી એને એકદમ ગરમ ઘી અથવા તેલ માં એક સરખી ધાર કરીને તળવામાં આવે છે. તાપમાનના ફરકને લીધે આવી સુંદર જાળી બને છે. આ મીઠાઈ ને ખાંડની ચાસણી અને સૂકામેવા સાથે બનાવવામાં આવે છે. ઘેવર ને પ્લેન અથવા તો રબડી ની સાથે સર્વ કરી શકાય. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની મીઠાઈ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચાસણી બનાવવા માટે ખાંડ અને પાણી મિક્સ કરીને મીડીયમ તાપ ઉપર મૂકવું. ખાંડ એકદમ ઓગળી જાય એટલે એમાં લીંબુનો રસ નાંખી મિક્સ કરવું. સતત હલાવતા રહીને એક તારની ચાસણી બનાવવી. આ ચાસણીમાં ઈલાયચી પાઉડર અને બે-ચાર તાંતણા કેસર ઉમેરીને ગેસ બંધ કરી દેવો.
- 2
ઘેવર બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સર જારમાં ઘી અને બરફના ટુકડા લેવા. એને મીક્સરમાં એક વાર ચર્ન કરી લેવું. હવે તેમાં એકદમ ઠંડું દૂધ ઉમેરીને પાછુ ચર્ન કરી લેવું.
- 3
હવે તેમાં અડધો કપ મેંદો અને અડધો કપ એકદમ ઠંડું પાણી ઉમેરીને પાછુ મિક્સરમાં ફેરવી લેવું. બાકી નો લોટ અને બીજો અડધો કપ પાણી ઉમેરીને ફરી એક વખત ફેરવવું. છેલ્લે એમાં બેસન, લીંબુનો રસ અને બાકીનું બધું પાણી નાખીને એક વાર ફેરવી લેવું. આ મિશ્રણ એકરસ થઇ જશે. આ મિશ્રણ એકદમ પાણી જેવું પાતળું હોવું જોઈએ.
- 4
આ મિશ્રણને એક ગરણીમાં થી ગાળી લેવું જેથી કે એ એકદમ એકરસ રહે. આ મિશ્રણને એક કૂપી અથવા તો ઢાંકણ માં કાણું કરેલી બોટલમાં ભરી લેવું અને બાકીનું ફ્રિઝમાં મૂકી દેવું. દરેક વખતે વાપરી ને ફ્રિજમાં મુકવાનું છે કારણ કે એકદમ ઠંડુ રહેવું જરૂરી છે.
- 5
એક ઊંચા પવાલી જેવા વાસણમાં અથવા તો ઊંચી તપેલીમાં 1/2 ભરીને ઘી લેવું. ઘીના બદલે તેલ પણ વાપરી શકાય અથવા તો ઘી અને તેલ બંને મિક્સ પણ કરી શકાય. એને ગેસ પર ફૂલ તાપ પર ગરમ કરવું. હવે ગરમ ઘી મા બોટલ ની મદદ થી તૈયાર કરેલા મિશ્રણની ઉપરથી ધાર કરવી. એક વખતે એકદમ થોડું મિશ્રણ ઉમેરવાનું છે. ફરી પાછી એકવાર ધાર કરવી અને વચ્ચે કાણું કરી લેવું.
- 6
દરેક વખતે આ કાણા માં થોડું થોડું મિશ્રણ ઉપરથી ધાર કરી ઉમેરવું. એકવાર નું ચડી જાય પછી જ બીજું ઉમેરવાનું છે. આ રીતે બારથી પંદર વખત મિશ્રણ ઉમેરવાનું છે.
- 7
હવે ઘેવર ની સાઈડ બ્રાઉન થઇ જાય એટલે ચપ્પુની મદદથી એને ઢીલું કરી લેવું. પછી વેલણની મદદથી તેને તેલમાં થોડું નીચે ની તરફ દબાવવું જેથી કરીને ઉપરની બાજુ પણ સરસ રીતે તળાઈ જાય. વેલણની મદદથી બહાર કાઢી લેવું.
- 8
એક થાળીમાં કાંઠો મૂકી એના પર કાણાવાળી ચારણીથી મૂકવી. એમા ઘેવર કાઢી લેવું જેથી કે એમાંનું બધું જ તેલ નીતરી જઈ શકે. આ રીતે બધા ઘેવર બનાવી લેવા.
- 9
બધા ઘેવર બની જાય એટલે એના પર તૈયાર કરેલી ચાસણી રેડવી અને બદામ અને પીસ્તા ની કાતરણ સાથે સજાવવું. ઘેવર આ રીતે પણ પીરસી શકાય અથવા તો એની ઉપર રબડી રેડી ને પણ સર્વ કરી શકાય.
Similar Recipes
-
ટ્રેડિશનલ રાજસ્થાની ઘેવર(ghevar recipe in gujarati)
ઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે જે મેંદા, ઘી અને દૂધમાંથી બનાવવામાં આવે છે. ઘેવર ને પ્લેન અથવા તો રબડી ની સાથે સર્વ કરી શકાય. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની મીઠાઈ છે.#વેસ્ટ Nidhi Jay Vinda -
ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati)
#વેસ્ટ#ફ્યુઝન ઘેવર એ મૂળ રાજસ્થાની મીઠાઈ છે. ખાસ કરીને રક્ષાબંધન નાં તેહવાર પર આ મીઠાઈ બનાવવા માં આવે છે. ઘેવર ના ઘણા પ્રકાર હોય છે. એમાં સાદા,માંવા અને મલાઈ ઘેવર આવે છે. અહીંયા મે રબડી ઘેવર થોડાં ફ્યુઝન સાથે બનાવ્યું છે ઘેવર ગુલકંદ રબડી પારફેટ . જેમાં ઘેવર ઉપર રબડી પછી ડ્રાય ફ્રુટ પછી ઘેવર,રબડી અને ફરી ડ્રાય ફ્રુટ એમ લેયર્સ બનાવવામાં આવે છે. ઉપર મે કેરેમલાઇઝ નટસ્ પણ મૂક્યા છે. ટેસ્ટ માં બહુ લાજવાબ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. Mitu Makwana (Falguni) -
ચોકલેટ ઘેવર વિથ રબડી
#ખુશ્બુગુજરાતકી#તકનીકઘેવર એક રાજસ્થાની રજવાડી મીઠાઈ છે. જેને દેશી ગાય ના ઘી મા ડીપ ફ્રાય કરી ને બનાવવામાં આવે છે. ઉપર થી ખાંડ ની ચાશની અથવા ઠંડી ઠંડી ઘાટી રબડી જોડે પરોસવામાં આવે છે. આપણી પ્રતિયોગિતા માટે મેં આજે ઘેવર ને મોડર્ન નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. આજે મેં ચોકલેટ ઘેવર બનાવ્યું છે અને રબડી જોડે ઘણા બાધા ડ્રાયફ્રુટ ઉમેરી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
ધેવર (Ghevar Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ3#દિવાળી સ્પેશિયલ ઘેવર મૂળ તો રાજસ્થાની મીઠાઈ છે ,જે ખાસ રક્ષાબંધન ના પર્વ દરમિયાન બનાવવા મા આવે છે.... પરંતુ મેં અહીં તેને દીપાવલીના આ શુભ પ્રસંગે બનાવ્યા... Sonal Karia -
રાજસ્થાની ઘેવર વીથ રબડી (Rajasthani Ghevar With Rabdi Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાનની આ પરંપરાગત પ્રખ્યાત અને સ્પેશ્યલ મીઠાઈ છે. દિવાળી અને ત્રીજના તહેવાર પર ખાસ બને છે. ગેવર બનાવવામાં બહુ સામગ્રીની જરૂર પડતી નથી પરંતુ કુશળતા જરૂર માંગી લે તેવી વાનગી છે. Neeru Thakkar -
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
મલાઈ ઘેવર (Malai Ghevar Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાન ની આ મીઠાઈ વર્લ્ડ ફેમસ છે, મેંદા માંથી આ વાનગી બહુ સરળ નથી પણ સાવચેતી થી બનાવ માં આવે તો સરસ બને છે અને બજાર કરતા સસ્તી પણ થાય છે અને સાથે ચોખ્ખી પણ,રાજસ્થાની લોકો ત્રીજ ને દિવસે ખાસ બનાવે છેઅને સાથે રબડી પણ પીરસે છે તેથી તેનો ટેસ્ટ બહુજ મસ્ત લાગે છે.આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
ચોકલેટ ઘેવર કેક
#5Rockstats#તકનીકઘેવર તો બધા બનાવતાં જ હોય છે,પણ આજે હું ચોકલેટ ઘેવર બનાવવાની છું,અને તેમાંથી કેક બનાવવાની છું ,તો ચાલો જોઈ લઈએ તેની રીત. Heena Nayak -
ઘેવર
#ઇબુક૧#૪૦#ઘેવર બહુજ સ્વાદિષ્ટ મીઠાઈ છે બનાવવા મા સરળ છે પણ બહુ ધિરજ થી બનાવીએ તો વધારે સરસ બનેછે બાળકો ને પ્રિય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
ઘેવર(Ghevar Recipe in Gujarati)
#કૂકબુક#ઘેવર#રાજસ્થાની#post1ઘેવર એક રાજસ્થાન ની ટ્રેડિશનલ સ્વીટ છે.રાજસ્થાન માં તહેવાર અને પ્રસંગો માં બનાવવામાં આવે છે.રાજસ્થાની ફૂડ ઘી થી ભરપૂર હોય છે.મે આજે રાજસ્થાની ઘેવર જે મોલ્ડ વગર બનાવ્યા છે. જે ગૃહિણીઓ નો ઘણો ટાઈમ અને ઘણી મહેનત માંગી લે છે.જો આ રીતે ટ્રાય કરશો તો સરળતા થી બની જશે. Jigna Shukla -
કેસરી મગસના લાડુ (Saffron Magas Ladoo Recipe In Gujarati)
#RC1Theme1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી શુભ પ્રસંગો માં, પ્રસાદ તરીકે તેમજ નાના બાળકોને ખુશ કરવા બનાવવામાં આવે છે...પ્રોટીન થી ભરપૂર છે...તેમાં દળેલી ખાંડ ઉમેરવામાં આવે છે...કેસર થી રીચ ટેસ્ટ અને કલર આવે છે ...ખાંડની જગ્યાએ ગોળનો પાઉડર પણ વાપરી શકાય છે... Sudha Banjara Vasani -
બેસન બરફી (Besan Barfi Recipe In Gujarati)
#cookpad#cookpad_guj#SGC#ATW2#sweetrecipe#TheChefStoryઆ બરફી બનાવવામાં બેસન અને રવાનો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ બેસનનો કરકરો લોટ લઈ શકાય. આ બરફી બહુ જ સોફ્ટ બને છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તેથી મે ગણપતિ દાદા ને ધરાવવા માટે પ્રસાદ બનાવ્યો છે. Parul Patel -
ઘેવર (Ghevar Recipe in Gujarati)
ઠાકોરજી ના ભોગ માટેઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે. રાજસ્થાનમાં એ બહુ ફેમસ છે. રાજસ્થાનમાં આવેલા લોકોએ બનાવે છે.#supers kashmira Parekh -
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)
સેમિયા પાયસમ એક દક્ષિણ ભારતીય મીઠાઈ છે જે વર્મીસેલી, દૂધ, ઘી, ખાંડ કે ગોળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ પ્રસંગોપાત અથવા તો પૂજાના પ્રસાદ રૂપે પણ બનાવી શકાય. સેમિયા પાયસમ ભોજનની સાથે અથવા તો ભોજન પછી પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
-
સ્વીટ લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)
#RC2White 🤍 recipe!#cookpadindia#cookpadgujaratiપ્લેન સ્વીટ લસ્સી Mitali Chavda (Mitali Darshan Vala) -
કેસર અંગુરી રસમલાઈ (Kesar Angoori Rasmalai Recipe In Gujarati)
#mrમિલ્ક એક સંપૂર્ણ આહાર છે. મિલ્કમાંથી જાત - જાતની મીઠાઈ આપણે બનાવતા હોય છે. આજે મે મિલ્કમાંથી બનતી રસમલાઈ મીઠાઈ બનાવી છે. Jigna Shukla -
છેના પોડા (Chhena Poda recipe in Gujarati)
છેના પોડા એ ઓડિશા રાજ્ય ની એક ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે. એનો મતલબ થાય છે શેકેલુ પનીર. એવું માનવામાં આવે છે કે છેના પોડા એ ભગવાન જગન્નાથની એક ખૂબ જ પ્રિય મીઠાઈ છે. આ મીઠાઈ દિવાળી અને દુર્ગાપૂજા જેવા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ એક પ્રકારની પનીર માંથી બનતી કેક છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને ખાવામાં એટલી જ સ્વાદિષ્ટ છે.#ઈસ્ટ#પોસ્ટ6 spicequeen -
મોતીચુર લડ્ડુ(Motichur laddu recipe in gujarati)
મોતીચુર લડ્ડુ બેસન થી બનતી મીઠાઈ છે જેને ઘી માં તળીને ચાસણી માં ડીપ કરીને બનવામાં આવે છે. Bhavini Kotak -
આઈસ હલવો (Ice halwa recipe in Gujarati)
આઈસ હલવો મુંબઈ ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે મેંદો, ખાંડ, ઘી અને દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે પરંતુ સૂકાવા નો સમય વધારે લાગે છે. આ અલગ જ પ્રકાર ની મિઠાઈ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB3#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati)
#KRCસાટા કચ્છની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે તેમાં થોડી મોટી સાઈઝના યલો કલરના પાંદડીયા સાટા પણ આવે છે એકદમ શાંતિથી ધ્યાન પૂર્વક બનાવવામાં આવે તો બનાવવામાં ખૂબજ સરળ છે. Manisha Hathi -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12આ એક પારંપરિક મીઠાઈ છે જે રબડી કે દુધ પાક સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
મિલ્ક ફ્રૂટ સલાડ (Milk Fruit Salad Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ એક પારંપરિક વાનગી છે જે ભોજન માં પૂરી સાથે પીરસાય છે...મલાઈદાર દૂધમાં સિઝન ના ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટસ તેમજ કેસર ઈલાયચી ઉમેરીને આ વાનગીને રીચ અને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે...પ્રસંગો માં ખાસ બને છે અને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
લચ્છા રબડી (Lachha Rabdi Recipe In Gujarati)
#વેસ્ટરાજસ્થાન ની રોયલ મીઠાઈ જેને એકલી અથવા બીજી મીઠાઈ જેમકે જલેબી, ગુલાબ જાંબુ, માલપુઆ, ઘેવર સાથે પણ સર્વ કરવા માં આવે છે. Tatvee Mendha -
કેસર બદામ શેક (Kesar Badam Shake Recipe In Gujarati)
બદામ અને કેસર બન્ને સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જો આ બન્ને વસ્તુઓને દૂધ સાથે લેવામાં આવે તો ફાયદો બમણો થઈ જાય છે. તો પછી આ આસાર રેસિપીથી બનાવો કેસર બદામ શેક.#EB#cookwellchef Nidhi Jay Vinda -
બેસન ની બરફી (Besan Burfi Recipe in Gujarati)
#GA4#week9#post4#Mithai#diwalispecial#બેસન_ની_બરફી ( Besan Burfi Recipe in Gujarati) આ બેસન ની બરફી મેં ખાંડની ચાસણી વગર જ બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને સોફ્ટ બની છે. આ બરફી ઇન્સ્ટન્ટ બની જાય છે. ને એ પણ ચાસણી ની માથાકૂટ વગર ઘર ની જ સામગ્રી માંથી બની જાય છે. Daxa Parmar -
ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ એ ખૂબ જ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે જે દહીં ના મસ્કા અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. શ્રીખંડ માં અલગ અલગ જાતના ફળોના પલ્પ અને સૂકામેવા ઉમેરીને ફ્લેવર્ડ શ્રીખંડ બનાવી શકાય.મેં અહીંયા ક્લાસિક ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવ્યો છે જેમાં સૂકામેવા, ઈલાયચી અને કેસરનો ઉપયોગ કર્યો છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ મીઠાઈ અથવા તો ડિઝર્ટ નો પ્રકાર છે.#cookpadindia#cookpad_gu#MA spicequeen
More Recipes
ટિપ્પણીઓ (4)