#summer pickle #ડાળા ગરમર નું અથાણું (#dala_garmar_recipe_in_Gujarati)

ઉનાળો આવે એટલે મસાલા ની અને અથાણાં ની સીઝન કહેવાય.આપણે ત્યાં અથાણાં દરેક ઘર માં બનતા હોય છે.આજે મે ડાળા ગરમર બનાવ્યા છે.
#summer pickle #ડાળા ગરમર નું અથાણું (#dala_garmar_recipe_in_Gujarati)
ઉનાળો આવે એટલે મસાલા ની અને અથાણાં ની સીઝન કહેવાય.આપણે ત્યાં અથાણાં દરેક ઘર માં બનતા હોય છે.આજે મે ડાળા ગરમર બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડાળા અને ગરમર ને સારી રીતે સાફ કરવા માટે તેના પાંદડા અને ડાખલા કાઢી નાખે અને પછી તેને ધોઈ અને નિતારી લેઇએ. હવે સુકાઈ જાય એટલે ડાળાને ચિત્રમાં આપ્યા પ્રમાણે ઝીણા સમારી લઈએ ગરમર ને છાલ પાડી અને મનપસંદ નાના-મોટા ટુકડા કરી લઈએ. સુધારતા હોય ત્યારે જ તેને તુરંત જ પાણીમાં નાખી દેવા નહિતર તે કાળા પડી જાય છે.હવે સુધાર્યા પછી તેને પાણીમાંથી નિતારી લેવાનાછે.
- 2
- 3
ડાળા_ગરમરપાણીમાં પલડે છે ત્યાં સુધી આપણે તેના માટે રાયનો બોળો તૈયાર કરી લઈએ આના માટે રાઈના કુરિયા ને મીક્ષી જારમાં ખૂબ જ સારી રીતે પીસી લેવાના છે.પીસાઈ જાય એટલે કેરીનું ખાટું પાણી એક નાની વાટકીમાં લઈ તેના અંદર આ રાયનો બોળો અને નિમક નાખી એકરસ કરી તેમાં નિતારેલા ડાળા અને ગરમર મિક્સ કરી લેવાના છે અને પછી કાચની બરણીમાં ભરી લેવાના છે આખું વરસ આવા જ સરસ રહે છે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઅથાણાં દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે. અનેક અલગ અલગ પ્રકાર ના અને સ્વાદ માં અથાણા બનતા હોય છે.. આખું વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય એવું આ ગોળ અને કેરી નું અથાણું મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Neeti Patel -
-
કેરી-મેથી અથાણું (keri - methi pickle recipe in Gujarati)
#સમર#પોસ્ટ5ઉનાળો આવે એટલે કેરી તો લાવે જ સાથે સાથે અથાણાં-મસાલા ની સિઝન પણ લાવે. ચટાકેદાર અથાણાં ભાવે તો બહુ જ પરંતુ સ્વાસ્થ્ય ની નજરે બહુ ના ખવાય. થોડા તો ખવાય ને ?😜.આમ તો હું બહુ ઓછા અથાણાં ખાઉં પણ આ અથાણું મને બહુ જ પસંદ છે. જોતા જ મોઢા માં પાણી આવી જાય. Deepa Rupani -
આથેલી ગરમર (Atheli Garamr Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમિત્રો , ગરમર ની સીઝન આવી ગઈ છે ,હું તમારા માટે લાવી છું ,ગરમર નું અથાણું બનાવવા ની 2 રીત .આવો જોઈએ .માર્ચ થી મે મહિના સુધી ગરમર ખૂબ જ આવશે .તો એક વર્ષ સ્ટોર કરવા માટે જરૂર થી ટ્રાય કરજો . Keshma Raichura -
ગૂંદા કેરી નું ખાટું અથાણું (gunda keri recipe in gujrati)
#કૈરીઅથાણાં મા ગૂંદા કેરી એ ઘર ઘર નું પ્રિય અથાણું છે. કેરી સાથે બનતું હોવાથી ખાટુ અને ખુ જ સ્વાદિષ્ટ બને છે અને આંખુ વર્ષ બગડતું પણ નથી. અથાણું જમવા મા સાથે હોય એટલે જમવાનું ખુબ જ સ્પેશ્યલ બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
અથાણાં ની સિઝનમાં જાત જાતના ને ભાત ભાતના અથાણાં બનતા હોય છે. એમાં નું એક ગુંદા નું અથાણું બનાવ્યું. Sonal Modha -
કેરી ગુંદા નું ખાટુ અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1અથાણાં આમતો ભારતીય લોકો ના પ્રિય છે.પણ બધા લોકો પસંદ કરતા હોય છે.સામાન્ય રીતે કેરી, ગુંદા,મેથી,ચણા ,ગોળ કેરી કટકી કેરી કે છુંદા જેવા અથાણાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘર ઘર માં બનતા હોય છે .અહી આજે ખાટું અથાણું બનાવીશું . Varsha Karia I M Crazy About Cooking -
પિકલ મસાલા (Pickle Masala Recipe In Gujarati)
#EB #Week 4ગરમીની મોસમ એટલે અથાણાં ની મોસમ. બધાના ઘરે જાત જાતના અથાણાં બનતા હોય છે. અથાણાં નો મુખ્ય ઘટક છે એમાં વપરાતો મસાલો. મસાલો યોગ્ય રીતે બન્યો હોય તો અથાણું લાંબો સમય ટકે છે. મેં અહીં ખાટાં અથાણાં માટે નો મસાલો બનાવ્યો છે. Jyoti Joshi -
લીલી દ્રાક્ષ નું અથાણું
#તીખીલીલી દ્રાક્ષ ને મેથિયા મસાલા સાથે ભેળવીને અથાણું બનાવ્યું છે જે સીઝન છે અને તાજું તાજું વાપરી શકાય છે. Bijal Thaker -
આખી મેથી અને કેરી નું અથાણું(aakhi keri nu athanu in Gujarti)
#માઇઇબુક #પોસ્ટ૩4 #week 22 #goldenapron3 #Citrus#વિકમીલ૧ #તીખી તીખી વસ્તુ બનાવવાની થાય તો હંમેશા ગુજરાતી ભોજનમાં અથાણાં _ચટણી સૌથી પહેલા યાદ આવે તો આજે મે આખા વર્ષ ની તીખી વાનગી એટલે કેરી અને મેથીનું અથાણું બનાવેલ છે.... Bansi Kotecha -
ગોળ ખારેક, કેરી નું અથાણું
#APR અથાણાં માં ગોળકેરી નું મહત્વ અનેરું છે.લગભગ બધા ગુજરાતી ઓ નાં ધર માં બનતી હોય છે. Varsha Dave -
ચણા મેથી નું અથાણું (chana methi nu athanu recipe in gujarati)
#EB#week4...અત્યારે આપણે આખા વર્ષ ના અથાણાં બનવાની સીઝન ચાલુ છે. એટલે દરેક ના ઘર મા અલગ અલગ પ્રકારના અથાણાં તો બનતા જ હશે. તો આજે મે પણ ચણા મેથી લસણ નું અથાણું બનાવ્યું છે. જે મારા ઘર ના સભ્યો ને ખૂબ પસંદ છે. Payal Patel -
-
ગરમર ખટુંબડા નું અથાણું (Garmar Khatumbda Pickle Recipe In Gujarati)
#RB4 આ એક ગુજરાતનું પારંપરિક અથાણું છે જે અંતરિયાળ ગામડામાં થતી ગરમર(મૂળિયા) ને ખાટા પાણીમાં આથી ને બનાવાય છે.ખટુંબડા એ નાના આમળાનો પ્રકાર છે.બન્નેનું મિક્સ અથાણું ફાઈબરથી ભરપૂર અને રોગપ્રતિકારક ગુણ ધરાવે છે. Sudha Banjara Vasani -
ગુંદા કેરી ખારેક નું ગળ્યું અથાણું
#અથાણાંગુજરાતી ક્યુઝિન માં અથાણાં નો મહિમા વધારે રહ્યો છે. થેપલા, ઢેબરા, ખારીભાત, ખીચડી કે દાળ ભાત અથાણાં વગર અધૂરા છે. તો ચાલો બનાવીએ ગુંદા કેરી અને ખારેક નું ગળ્યું અથાણું. Khyati Dhaval Chauhan -
ગોળ કેરી નું ગળ્યું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા ની ઋતુ આવે એટલે કેરી નો મબલખ પાક થતો હોય છે. આમાં આપણે આ કેરી ના અલગ અલગ વેરાયટી માં અથાણાં બનાવીને આખા વર્ષ માટે ની કેરી ખાવાની મોજ માણતા હોઈએ છીએ. બધાના ઘરમાં અથાણાં સીઝન માં બનતા જ હોય છે એ પણ જાત જાતના અથાણાં બનતા હોય છે. અહીં મેં ગોળ અને કેરી નો ઉપયોગ કરી ને ગોળ કેરી નું ગળ્યું અથાણું બનાવ્યું છે. આ અથાણું સ્વાદ માં ખૂબ જ ચટાકેદાર અને ખાટું મીઠું લાગે છે. આ અથાણું સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
અથાણાની સીઝન હોય એટલે બધાના ઘરમાં બનતા જ હોય છે પણ ઘર ની રીત અલગ હોય છે તો મેં ગુંદા અને કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે જેની કંઇક આ મુજબ છે#EB#week1 Nidhi Jay Vinda -
લીંબુ નું ગળ્યું અથાણું (Sweet Lemon Pickle Recipe In Gujarati)
#KS#COOKPADGUJRATI#CookpadIndia દરેક પ્રાંતમાં અથાણા તો બનતા જ હોય છે અને રોજિંદા ભોજનમાં તેનો એક આગવું સ્થાન છે. વિવિધ પ્રકારના અથાણા બનતા હોય છે લીંબુ નું ખાટું ને ગળ્યું એમ બંને પ્રકારના અથાણા બનતા હોય છે. અહીં મેં લીંબુ અને ગોળ નો ઉપયોગ કરીને ગળ્યું અથાણું બનાવ્યું છે કે ભાખરી રોટલી પરાઠા ખીચડી સાથે પણ સરસ લાગે છે. સામાન્ય રીતે અથાણા એટલે ખૂબ જ તેની સાથે તૈયાર કરવામાં આવે છે. તેવું મનાય છે પરંતુ આ અથાણું એક જ ચમચી તેલમાં બની જાય છે. Shweta Shah -
વઢવાણી લીલા મરચાનું અથાણું (Vadhvani Green Chilli Pickle Recipe
#GA4#Week13#post2#chilli#વઢવાણી_લીલા_મરચાનું_અથાણું (Vadhvani Green Chilly Pickle Recipe in Gujarati ) શિયાળા માં આથેલા મરચાં વિનાની થાળી ગુજરાતી માટે અધૂરી જ ગણાય. દરેક ના ઘર માં બનતા કે બહારથી લઈને ખવાતા વઢવાણી મરચાં ની રેસિપી લઈને આવી છું. આ આથેલા લીલાં મરચાં ફ્રીઝ માં 3 થી 4 મહિના સુધી એર ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરી સકાય છે. મરચાં ખાલી સ્વાદ માટે ન ખાતા પણ આપણા શરીર માટે પણ બહુ જ ફાયદાકાક છે. મરચાં માં પણ વિટામિન હોય છે અને તે પાચન માં ખુબ ફાયદો કરે છે. તે દુખાવા માટે પણ લાભદાયક છે. લીલા મરચાં માં વિટામિન સી પણ હોય છે. આ વઢવાણી મરચાં સ્વાદ માં ઉત્તમ અને સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે જો એને માપ માં લેવામાં આવે તો. Daxa Parmar -
ગોળ કેરી નું અથાણું (gol keri athanu recipe in gujrati)
#સમર. ઉનાળો હોય અને અથાણું ના બને એ કેમ ચાલે ગુજરાતીઓ ને માટે તો અથાણાં વગર ભોજન અધૂરૂ કહેવાય . Krishna Hiral Bodar -
કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું (Kathiyawadi Red Chilly Pickle Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#Cookpadgujarati અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે. જે લોકો મસાલેદાર ખાવાનું પસંદ કરે છે તેમના માટે પહેલી પસંદ લાલ મરચાનું અથાણું હોય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ભરેલા લાલ મરચાના અથાણાં બનાવવા માટે સારા લાલ મરચાં બજારમાં મળી જાય છે. Daxa Parmar -
ડાબલા કેરી નું અથાણું (Dabla Mango Pickle recipe in Gujarati)
#EB#cookpadgujrati#CookpadIndiaWeek 1Post 7ડાબલા કેરી નું અથાણું આપણા રોજિંદા ભોજનમાં અથાણાનું વિશેષ મહત્વ છે પહેલાના સમયમાં તો જેમ મસાલાનો ડબ્બો હોય તેમ અથાણા નો ડબ્બો પણ રહેતો હતો. જેમાં 7 થી 8 જાતના અલગ-અલગ અથાણા પીરસવામાં આવતા હતા. પહેલાના સમયમાં બધા જ શાક બારે મહિના મળતા ન હતા, જ્યારે સિઝન પ્રમાણે શાક મળતું હોય ત્યારે સાઈડમાં જુદા જુદા પ્રકારના અથાણા પીરસવામાં આવે તો ખાવામાં મજા આવી જાય છે. અહીં મેં આખી કેરી માં મસાલો ભરીને તેનું અથાણું તૈયાર કરેલ છે આ અથાણું દેશી કેરી માંથી બનાવવામાં આવે છે આ અથાણાં માટે કુણી ગોટલી વાળી કેરી કેરી પસંદ કરવામાં આવે છે. મારા ઘરમાં આથાણુ બધાને ખૂબ જ પ્રિય છે અને દર વર્ષે હું આ અથાણું બનાવું છું. Shweta Shah -
લીંબુ લીલા મરચાં નું અથાણું (Limbu Lila Marcha Athanu Recipe In Gujarati)
રાઈના કુરિયા વાળુ લીંબુ લીલા મરચાં નું તાજુ અથાણુંરાઈવાળા લીલા મરચાં અને લીંબુ ના ખેલ તાજું અથાણું લગભગ ગુજરાતીઓના દરેક ઘરમાં બને છે મારા મમ્મી રાઈવાળા મરચા ખુબ જ સરસ બનાવે છે તેઓ પાસેથી હું આ રેસિપી શીખી છું. Aruna Bhanusali -
-
આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)
#EB#week4આચાર નો મસાલા એટલે અથાણાં નો મસાલો. સ્વાદ માં સ્પાઇસી, ચટપટો અને ટેસ્ટી હોય છે.આચાર નો મસાલા ને અથાણાં સિવાય થેપલા, ભાખરી સાથે પણ ખાવા માં આવે છે.આચાર ના મસાલા ને અલગ અલગ રીતે બનાવામાં આવે છે. Helly shah -
આચારી કેરી
#Rajkotઉનાળા માં કાચી કેરી આરોગવાથી લૂ ઓછી લાગે છે અને સાથે સાથે અથાણાં બનાવવા હવે લુપ્ત થતા જાય છે ત્યારે હું અહીં એક ઝડપી અથાણાં ની વાનગી આપ સર્વે સમક્ષ રજુ કરું છું Heena Ganatra -
ગોળ કેરીનું અથાણું (Mango Pickle recipe in Gujarati)
#APR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળો આવે એટલે દર વર્ષે અમારા ઘરમાં પરંપરાગત રીતે ગોળ કેરીનું અથાણું બને. મેં આજે આખું વર્ષ ચાલે અને તેનો સ્વાદ પણ અકબંધ જળવાઈ રહે એવું ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. બધી જ સામગ્રી માપસર લેવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બારેમાસ સરસ રીતે જળવાઈ રહે છે. કાચી કેરી, ગોળ, કુરીયા અને મસાલા માંથી બનતું આ ગોળ કેરીનું અથાણું ઘરમાં નાના મોટા સૌને ખૂબ પસંદ આવે છે. આ અથાણું રોટલી, થેપલા, પરાઠા, હાંડવા વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
પંજાબી પંચભેળીયુ અથાણું (Punjabi Athanu Recipe in Gujarati)
આ અથાણું પંજાબી વાનગી, પરાઠા વગેરે સાથે ખુબજ શ્વાદિષ્ટ લાગે છે...west Bengal ના લોકો અથાણાં મા સરસવ નું તેલ વાપરવા છે, જેથી અથાણું લાંબો સમય સુધી ફ્રેશ લાગે છે... મે પણ આ અથાણાં મા સરસવ નું તેલ જ વાપર્યું છે #EBઅથાણું Taru Makhecha
More Recipes
ટિપ્પણીઓ