ગરમર નું અથાણું (Garmar Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગરમર લો
- 2
તેને મૂળ માંથી અલગ કરી તેમા લાગેલી માટી ને ખુબ સારા પાણી થી ધોઇ લો
- 3
હવે તેને ચોખ્ખા પાણી મા છ થી સાત કલાક માટે પલાળી રાખી દોપાણી સરખું નાખવું ગર મર ડૂબી જાય નહી તો કાળી પડી જસે
- 4
હવે ગર મર ની છાલ કાઢી તેને સુધારી લો મે ગોળ શેપ માં કર્યા છે તેની લાંબી સાઈઝ મા પણ સુધારી શકાય પાછી તેને ખુબ સારા પાણી થી ધોઈ લોજેથી તેની છાલ નો કચરો નિકળી જાય
- 5
હવે કાચી કેરી ની છાલ કાઢીતેના ટુકડા કરી મીક્ષિ માં થોડુ પાણી નાખી પેસ્ટ બનાવી ગાળી લો
- 6
એક વાસણમાં આ ખાટુ પાણી ઉમેરીતેમા મીઠું હળદર રાઈ ના કુરિયા થોડું પાણી નાખી ને મિક્સ કરી ગરમર ના પીસ ઉમેરી સારી રીતે મિક્ષ કરી લો તૈયાર છે અથાણું એક કાચ ની બરણી માં ભરી લો ગરમર ના પિસ ખાટા પાણી મા ડુબેલા રાખવા નહી બગડી જસે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગરમરનું અથાણું (તેલ વગર નું અથાણું)
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7#ઓઇલ ફ્રી Juliben Dave -
કેરી-ગુંદા નું ચટાકેદાર ખાટું અથાણું (Keri Gunda Chatakedar Khatu Athanu Recipe In Gujarati)
દાદીમા ની રીતથી Nidhi Kunvrani -
#summer pickle #ડાળા ગરમર નું અથાણું (#dala_garmar_recipe_in_Gujarati)
ઉનાળો આવે એટલે મસાલા ની અને અથાણાં ની સીઝન કહેવાય.આપણે ત્યાં અથાણાં દરેક ઘર માં બનતા હોય છે.આજે મે ડાળા ગરમર બનાવ્યા છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
-
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
-
-
આથેલી ગરમર (Atheli Garamr Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમિત્રો , ગરમર ની સીઝન આવી ગઈ છે ,હું તમારા માટે લાવી છું ,ગરમર નું અથાણું બનાવવા ની 2 રીત .આવો જોઈએ .માર્ચ થી મે મહિના સુધી ગરમર ખૂબ જ આવશે .તો એક વર્ષ સ્ટોર કરવા માટે જરૂર થી ટ્રાય કરજો . Keshma Raichura -
-
-
-
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
મારી મમ્મી આના specialist છે અમારો અથાણા નો business છે. Priyanka Chirayu Oza -
-
-
-
કાચી કેરી નું અથાણું (Raw Mango Athanu Recipe In Gujarati)
#MA#EBWeek1 કાચી કેરી નું અથાણું હું મારા મમ્મી પાસે થી સીખી ને પહેલી વાર બનાવ્યું જે બવ જ ટેસ્ટી બન્યું છે. sm.mitesh Vanaliya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16080347
ટિપ્પણીઓ