ગરમર નું અથાણું (Garmar Athanu Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
ગરમર નું અથાણું (Garmar Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગરમર ની છાલ કાઢી ઘોઈ ટુકડા કરી લો તેમા મીઠું અને હળદર નાખી બરાબર મીક્ષ કરો બોટલ મા ભરી લો ખાટુ પાણી ઉમેરો સાદુ પાણી ઉમેરો ગરમર ડૂબાડૂબ
અઠવાડિયા સુધી રેવા દો ઉપરનીચે કરી લો અઠવાડિયા પછી ખાવા ના ઉપયોગ મા લો તૈયાર છે ટેસ્ટી ગરમર નું અથાણું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગરમર ખટુંબડા નું અથાણું (Garmar Khatumbda Pickle Recipe In Gujarati)
#RB4 આ એક ગુજરાતનું પારંપરિક અથાણું છે જે અંતરિયાળ ગામડામાં થતી ગરમર(મૂળિયા) ને ખાટા પાણીમાં આથી ને બનાવાય છે.ખટુંબડા એ નાના આમળાનો પ્રકાર છે.બન્નેનું મિક્સ અથાણું ફાઈબરથી ભરપૂર અને રોગપ્રતિકારક ગુણ ધરાવે છે. Sudha Banjara Vasani -
-
-
આથેલી ગરમર (Atheli Garamr Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમિત્રો , ગરમર ની સીઝન આવી ગઈ છે ,હું તમારા માટે લાવી છું ,ગરમર નું અથાણું બનાવવા ની 2 રીત .આવો જોઈએ .માર્ચ થી મે મહિના સુધી ગરમર ખૂબ જ આવશે .તો એક વર્ષ સ્ટોર કરવા માટે જરૂર થી ટ્રાય કરજો . Keshma Raichura -
-
-
-
-
-
કેરી મેથી ચણા નું અથાણું (Keri Methi Chana Athanu Recipe In Gujarati)
#EBWeek 1 ushma prakash mevada -
-
-
બોળીયા ગુંદા નું અથાણું (Boriya Gunda Athanu Recipe In Gujarati)
#cookpad india#cookpad gujarati#boliya gunda nu athanu#ગુંદા રેસીપી#ગુંદા નું અથાણું તેલ - મરચાં ના બિલકુલ ઉપયોગ કર્યા વગર બનતું આ બોળિયા ગુંદા નું અથાણું...બીમાર વ્યક્તિ પણ ખાઈ શકે છેસ્વાદ માં પણ સુપર ટેસ્ટી એવું આ અથાણું દરેક નાગર ના ઘર ની શાન. Krishna Dholakia -
-
-
-
#summer pickle #ડાળા ગરમર નું અથાણું (#dala_garmar_recipe_in_Gujarati)
ઉનાળો આવે એટલે મસાલા ની અને અથાણાં ની સીઝન કહેવાય.આપણે ત્યાં અથાણાં દરેક ઘર માં બનતા હોય છે.આજે મે ડાળા ગરમર બનાવ્યા છે. Varsha Karia I M Crazy About Cooking -
ખાટા પાણી મા ગરમર અને ગુવાર(guvar nu saak in Gujarati,)
# વિક્મીલ 1 #વીક1# પોસ્ટ3 #માઈઈબૂક1#પોસ્ટ7#મંગળવાર Vandna bosamiya -
-
-
પંજાબી વેજ અથાણું(punjabi veg athanu recipe in gujarati)
ચાલો પિંકલ કસતી માં પંજાબ જઈ સવાર નો નાસ્તો કરી આવી.Hema oza
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#ગુંદા નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
દાબડા નું અથાણું (Dabda Athanu Recipe In Gujarati)
#RC3#red#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
કેરડા નું અથાણું (Kerda Athanu Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colou recepies) 'કેર' કે 'કેરડા'એ મરુભૂમી નું વૃક્ષ છે,તે એક કાંટાવાળું ઝાડ છે..એને પાંદડાં હોતા નથી.સાઈડ ડીશ માં ગ વપરાય છે.□ જો હરસ - મસા ની તકલીફ હોય તો કેર ને સૂકવી ને એનો પાઉડર બનાવી ને દહીં સાથે આપવા માં આવે છે□.રાજસ્થાન માં કેર ના અલગ અલગ રીતે અથાણાં તો બનાવે પણ ત્યાં કેર નું શાક પણ બનાવે છે. Krishna Dholakia -
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16301308
ટિપ્પણીઓ