આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)

Helly shah @cook_26193829
આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી, રાઇ, વરીયાળી ને અલગ-અલગ શેકી લો. અને ઠંડુ થવા દો.
- 2
હવે મિક્સર લઈ રાઇ ના કુરીયા ને પીસી લો. (ઓપોઝીટ ડાયરેકશન મા પીશવુ). અને આખી મેથી ને પણ પીસી ને કુરીયા બનાવો. વરીયાળી પણ અધકચરી પીસી લો.
- 3
એક મોટું વાસણ લઇ તેમાં મેથી ના કુરીયા, રાઇ ના કુરીયા અને અધકચરી પીસેલી વરીયાળી પાથરો.
- 4
તેમાં વચ્ચે જગ્યા કરી તેલ ગરમ કરો અને થોડુ ઠંડુ થાય પછી તેલ ને ઉમેરી ને ૨ મિનિટ ઢાંકી દો. પછી બધું મિક્સ કરો.
- 5
ઉપરાંત તેમાં હીંગ, હળદર ઉમેરી ને બરાબર ઠંડુ થયા પછી કાશ્મીરી લાલ મરચું અને મીઠું એડ કરી ને બધું મિક્સ કરો.
- 6
આચાર મસાલા ને એર ટાઇટ ડબ્બા મા ભરી ને તમે એનો યુઝ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4ખાટાં અથાણાં નો મસાલોકોઈપણ ખાટાં અથાણાં બનાવવા માટે આ મસાલાનો ઉપયોગ કરવો. Colours of Food by Heena Nayak -
આચાર મસાલો (Pickle Masala Recipe in Gujarati)
#EB#week4#cookpad_Guj આચાર મસાલો એ દરેક ઘર માં લગભગ વપરાતો જ હશે અલગ અલગ ટાઈપ ના અથાણાં બનાવવા માટે , ઘણા લોકો બહાર થી આચાર મસાલો લાવી ને અથાણું બનાવતા હોય છે.. ઘણા લોકો ઘરે બનાવતા હોય છે... આ આચાર મસાલો બનાવવાની રીત બધા ની રીત અલગ અલગ હોય છે. ...આજે હું તમને હું મારા ઘરે જે આચાર મસાલો ખાટા અથાણાં માટે મેથીયો મસાલો બનાવું છું તેની રીત બતાવીશ. જેનો ઉપયોગ કરી ને ઘણા અલગ અલગ અથાણાં બનાવી શકો છો.. મેં આ આચાર મસાલા નો ઉપયોગ કરી ને ગુંદા નું ખાટું અથાણું પણ બનાવ્યું છે..જે હું તમારી સાથે તેની રેસિપી પણ શેર કરીશ...આ આચાર મસાલા ને એરટાઇટ કાચ ની બરણી માં ભરીને રાખવાથી 1 વર્ષ બહાર સ્ટોર કરી સકાય છે. આ આચાર મસાલાને વિવિધ અથાણાં, ખાખરા, ઢોકળાં, મુઠીયા, થેપલા કે વિવિધ દાળ માં ઉપયોગ મા લઈ સકાય છે. Daxa Parmar -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4 આચાર મસાલા એટલે આપણે ગુજરાતીઓ જેને અથાણાં નો મસાલો કહીએ છીએ તે હવે તો બહુ ઈઝીલી તૈયાર મળે છે પણ એને ઘરે બનાવી ને ઉપયોગ માં લેવાની મઝા કંઈક અલગ જ હોય છે.તેને આપણે અથાણાં માં તો વાપરીએ જ છીએ Alpa Pandya -
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#PSઉનાળો એટલે અથાણાં ભરવાની સીઝન. બધા જ ઘરે અથાણાં બનાવી ને ભરી લે જે આખું વર્ષ ચાલે. પહેલા તો અથાણાં નો મસાલો ઘરે જ બનાવતા હતા અને હજી પણ ઘણા બધા લોકો ઘરે આ મસાલો બનાવતા હશો. પણ જ્યારે થી બજાર માં તૈયાર અથાણાં નો મસાલો મળવા લાગ્યો ત્યાર થી ઘરે મસાલો બનાવવાનું ઓછું થઇ ગયું કેમકે બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો ઘરે બને નહિ. બહાર નામસાલા માં કંઈક અલગ જ સ્વાદ હોય છે. એટલે આપણા ને એ બહાર નો અથાણાનો મસાલો બહુ ભાવે. પણ હું અહીંયા બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી અથાણાં નો મસાલો બનાવશો તોબહાર જેવો જ સ્વાદિષ્ટ આ મસાલો બનશે. આ અથાણાં નો મસાલો આખું વર્ષ સારો રહે છે. Juliben Dave -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiWeek4આચાર મસાલા (અથાણાં/ મેથી નો મસાલો) Bhumi Parikh -
અથાણા નો મસાલો (Athana Masala Recipe In Gujarati)
#EB#week4આ અથાણા નો મસાલો તમે કોઇપણ જાત ના અથાણા બનાવવા માં , વાપરી શકો છો sonal hitesh panchal -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#GB#Week4આચાર મસાલા એટલે જ અથાણાં નો મસાલો. મેં ખાટા અથાણાં નો મસાલો બનાવ્યો છે જેનો ઉપયોગ ચણા મેથી ના અથાણાં માં, ગુંદા ના અથાણાં માં કે શાકભાજી ના અથાણાં માં ઉપયોગ કરી શકો છો. તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. આ ઉપરાંત આ મસાલો ખાખરા, ખીચું વગેરે પર પણ છાંટી શકાય છે.ઘણા બધા બહાર થી પણ રેડી લાવે છે પણ મને ઘર નો વધારે ગમે છે. Arpita Shah -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4પ્રાચીન સમયમાં આચાર મસાલા અને અથાણાંનુ આગવુ મહત્વ હતું...આજે છે અને ભવિષ્યમાં પણ રહેશે...all time best એવો આ આચાર મસાલો આખું વર્ષ સારો અને તાજો રહે છે. ગમે ત્યારે ઇન્સ્ટન્ટ યુઝ કરી શકાય છે. કોઈપણ અથાણા જેવા કેરી,ગુંદા, આમળા, શાકભાજીમાં મિક્સ કરીને યુઝ થઇ શકે છે. તેમ જ ખાખરા, ભાખરી, પરાઠા કે કોઈ પણ ભોજન સાથે આચાર મસાલો ખાવાની મજા આવે છે ને ટેસ્ટી લાગે છે. Ranjan Kacha -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4 આચાર મસાલો બારે માસ વપરાતો હોય છે.. જેમ કે ગુજરાતી દાળ માં, ખિચું, મુઠીયા, ઢોકળાં, અલગ અલગ અથાણાં બનાવવા વગેરે.. આ મસાલા ને તમે કાચ ની બોટલ માં ભરી ને સ્ટોર કરી શકો છો. તો આજે મૈ પણ મારી ઈ બૂક માટે આ મસાલો બનાવિયો છે Suchita Kamdar -
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#આચાર મસાલો#Cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4કોઈ પણ સિમ્પલ સબ્જી ને પણ ટેસ્ટી બનાવી હોય તો એક ચપટી આચાર મસાલો ખૂબ છે. Deepika Jagetiya -
-
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4ગુજરાતી ઘરોમાં સીઝનમાં અથાણાં, પાપડ વગેરે બનાવવું એ આપણી પરંપરા છે.. મેં પણ આચાર મસાલા બનાવી લીધો છે..જે ખાખરા માં , પાપડી નો લોટ માં ખાવા માટે ઉપયોગી થાય.વડી દાળ માં નાખી એ તો દાળ નો સ્વાદ વધારે સરસ લાગે છે..આ ઉપરાંત ઘરમાં તાજુ ગુંદા નું અથાણું, મિક્સ વેજીટેબલ અથાણું.. જોઈએ ત્યારે બની જાય છે.. તમે પણ બનાવેલ છે કે નહીં? Sunita Vaghela -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EBWeek 4અપડે ગુજરાતી લોકો માં પાપડ ,વેફર, અથાણાં બનાવા એ એક પરંપરાગત રીત છે. બધા ના ઘરે અલગ અલગ રીતે અથાણાં બનતા હોય છે. તેના માટે આચાર મસાલો બનવતા હોય છે. તેમાં ઘણી વિવિધતા જોવા મળે છે ઘણા સરસિયાનું તેલ,વપરાય છે. તો ઘણા બીજા તેલ નો ઉપીયોગ કરે છે. આચાર મસાલા નો ઉપયોગ વિવિદ્ય જાત ના અથાણાં તો બને છે પણ તે સિવાય તેનો ઉપયોગ થેપલા,ખીચુસાથે ,પુડલા,સેન્ડવીચ, બનાવા વગેરે માં લેવાતો હોય છે. Archana Parmar -
અચાર મસાલો (Achar Masala recipe in Gujarati)
કેરીની સિઝન આવે એટલે ઘેર ઘેર અથાણાં બને. એ અથાણાં બનાવવા માટે જે મસાલો વપરાય છે એને અચાર મસાલો- મેથીનો સંભાર કે મેથીનો મસાલો - કહેવાય છે. આ મસાલો ઘરે બનાવવાનો સહેલો છે. પરંતુ ઘણાને નથી આવડતો. આજે મેં ખાટા અથાણાં માટે નો મસાલો બનાવ્યો છે.#EB Vibha Mahendra Champaneri -
-
કેરી ના ગળ્યા અથાણા નો મસાલો (Sweet Mango Pickle Masala Recipe In Gujarati)
#EBWeek - 4ગળ્યા અથાણા નો મસાલોMai to bhul Chali Khatta Aachar....Sweete Aachar Muje Pyara lage..Ho Koi Sabko Ye Dedo Sandesh...Sweete Aachar Muje Pyara Lage To..... એના માટે મસાલો તો બનાવવો જ પડશે ને..... તો ચાલો.... કેરી ના ગળ્યા અથાણા નો મસાલો બનાવી પાડિએ... Ketki Dave -
-
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB week4 આ મસાલો બાર મહિના કામ લાગે છે.કન્ટેનર એર ટાઈટ બરણી માં ભરીને રાખવામાં આવે છે. આ મસાલો અથાણામાં બનાવવામાં માં વાપરવામાં આવે છે. Varsha Monani -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EBWeek4 આચાર મસાલો અને ગુજરાતી અથાણાં આખા વિશ્વ માં પ્રચલિત છે....આચાર મસાલો અથાણાં સિવાય બીજી ઘણી વાનગી માં વપરાય છે...દાળ ના વઘારમાં તેમજ હાંડવાના ખીરામાં , ખાખરા ઉપર સ્પ્રીંકલ કરવામાં, ખીચું સાથે તેમજ સલાડમાં પણ મિક્સ કરી શકાય છે.... Sudha Banjara Vasani -
ગુંદા પીકલ (Gunda Pickle Recipe In Gujarati)
#EB#week4 સમર ની સિઝન એટલે અથાણા ની સિઝન, આપણી બહેનો કેરી, ગુંદા, ગરમર, કેરડા,લસણ વગેરે માંથી અથાણાં બનાવતી હોય છે. અથાણાં તો જમવા માં ચાર ચાંદ લગાવી દે 🙂 આજે મેં ગુંદા પીકલ બનાવ્યું છે, તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
આચાર મસાલો (Aachar masala recipe in gujarati)
#EB#week4Post1અથાણાની સીઝન આવે ત્યારે અથાણું બનાવવા માટે બધા ઘરે જ આચાર મસાલો બનાવવાની તૈયારી કરે છે. જેથી અથાણું આખું વરસ સારું રહે. આચાર મસાલો દાળ , શાક ખીચું વગેરેમાં વપરાય છે તેથી આચાર મસાલો ઘર બનાવેલો સારો રહે છે. Parul Patel -
અચાર મસાલો (Achar Masala recipe in Gujarati)
#EB#Week4#અચાર મસાલોઅથાણાં ની સીઝન છે તો આ મસાલો તો ઘેર ઘેર મળે જ, આ મસાલો એટલો ચટપટો હોય છે કે અથાણાં સિવાય પાપડી ના લોટ મા, કે કાકડી કે કાચી કરી પર લગાવી ને ખાવાની પણ બહુ મજા આવે...અહી આ મસાલા ની મારી રેસિપી શેર કરું છુ ટિપ્સ સાથે.. Kinjal Shah -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#acharmasala#week4#CookpadIndia#COOKPADGUJRATI ભોજનમાં અથાણાનો ખૂબ જ મહત્વ છે અને અથાણું સ્વાદિષ્ટ બનાવવા માટે અથાણા માટે વપરાતો આચાર મસાલો પણ એટલો જ અગત્યનો છે આથી આ મસાલો બનાવવા માં કેટલીક બાબતોનું ધ્યાન રાખીને એકદમ સ્વાદિષ્ટ અને પરફેક્ટ આચાર બનાવી શકે છે આ મસાલો અથાણા સિવાય બીજી ઘણી વાનગીઓમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે આ ઉપરાંત ભાખરી ખાખરા વગેરે સાથે પણ આ આચાર મસાલો સરસ લાગે છે. આ ઉપરાંત આચારી ફ્લેવર ની વાનગી બનાવવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તથા હાંડવા માં, ઢોકળાં ઉપર.. વગેરે પર પણ સરસ લાગે છે. Shweta Shah -
કેરી ના ખાટાં અથાણા નો મસાલો (Mango Khata Athana Masala Recipe In Gujarati)
કેરી ના ખાટાં અથાણા નો મસાલોMai jaha rahuuuuuuMai Kahin Rahu...Tuje khane ki yad ..sath hai... Ketki Dave -
મેથીયો મસાલો (Methiyo Masala Recipe In Gujarati)
#EB#week4અથાણાં બનાવવા માટે જે મસાલો બનાવવામાં આવે તેનું પરફેકટ માપ અને એની રીત ખુબ જરૂરી છે તોજ તમે અથાણાં ને આખુ વર્ષ સાચવી શકો છો. મારી રીત થી અથાણાં નો મસાલો. બનાવવાની રીત જોઈએ લો. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15108284
ટિપ્પણીઓ (6)