ગૂંદા કેરી નું ખાટું અથાણું (gunda keri recipe in gujrati)

#કૈરી
અથાણાં મા ગૂંદા કેરી એ ઘર ઘર નું પ્રિય અથાણું છે. કેરી સાથે બનતું હોવાથી ખાટુ અને ખુ જ સ્વાદિષ્ટ બને છે અને આંખુ વર્ષ બગડતું પણ નથી. અથાણું જમવા મા સાથે હોય એટલે જમવાનું ખુબ જ સ્પેશ્યલ બની જાય છે
ગૂંદા કેરી નું ખાટું અથાણું (gunda keri recipe in gujrati)
#કૈરી
અથાણાં મા ગૂંદા કેરી એ ઘર ઘર નું પ્રિય અથાણું છે. કેરી સાથે બનતું હોવાથી ખાટુ અને ખુ જ સ્વાદિષ્ટ બને છે અને આંખુ વર્ષ બગડતું પણ નથી. અથાણું જમવા મા સાથે હોય એટલે જમવાનું ખુબ જ સ્પેશ્યલ બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
ગૂંદા અને કેરી ને ભીના કપડાં થી લૂછી લો. ધોવા હોય તો સરસ થી કોરા કરી લો
- 2
એક વાસણ મા તેલ ગરમ કરી લો. બીજા પહોળા વાસણ મા વચ્ચે હિંગ અને બંને કુરિયા તથા હળદર ગોઠવી ગરમ તેલ થી વઘાર કરો પછી મરી, નિમક, વરિયાળી, નાખી મીક્સ કરો કેરી મા મસાલો નાખી મીક્સ કરો ગૂંદા ના ઠળિયા કાઢી તેમા મસાલો ભરી લો
- 3
હવે બંને ને મીક્સ કરી લો અને ગરમ કરેલું પણ ઠારી ને તેલ નાખી 2-3દિવસ રાકો રોજ બે ત્રણ વાર ચમચા થી ફેરવવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીયા કેરી નું અથાણું (methiya keri recipe in gujrati)
#કૈરીકેરી ના ઘણી જાતના અથાણાં બને છે તેમાંયે આ મેથિયા કેરી નું અથાણું ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Varsha Karia I M Crazy About Cooking -
કેરી ગુંદા નું ખાટુ અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1અથાણાં આમતો ભારતીય લોકો ના પ્રિય છે.પણ બધા લોકો પસંદ કરતા હોય છે.સામાન્ય રીતે કેરી, ગુંદા,મેથી,ચણા ,ગોળ કેરી કટકી કેરી કે છુંદા જેવા અથાણાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘર ઘર માં બનતા હોય છે .અહી આજે ખાટું અથાણું બનાવીશું . Varsha Karia I M Crazy About Cooking -
મેથી ચણા કેરી નુ અથાણું
#અથાણાંઆ મેથી નુ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ અને સાથે ગુણકારી છે મેથી પેટ માટે ખૂબ જ હિતકારી અને ચણા પ્રોટીન માટે જાણીતા છે. Varsha Karia I M Crazy About Cooking -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણટ્રેડિશનલ ગુજરાતી કાચી કેરીનું ખાટુ અથાણું દરેક ગુજરાતી ઘરોમાં બનતું સૌનું ફેવરીટ અથાણું છે. આ અથાણું આખું વર્ષ ચાલે તેટલું બનાવીને સ્ટોર કરી રાખવામાં આવે છે. માટે આજે હું કાચી કેરીનું ખાટુ અથાણું બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે ટ્રેડિશનલ રીતથી જે આપણા દાદી અને નાની બનાવતા એ રીતથી બનાવીશું. અને અંતમાં હું એ પણ બતાવીશ કે અથાણું બનાવતી વખતે કઈ-કઈ બાબતોની ચોકચાઈ રાખવી જેથી અથાણું આખું વર્ષ સારું રહે. મારા ઘરે આજે પણ એ જ રીતે અથાણું બને છે જે મારા વડસાસુમાં બનાવતા અનેઅથાણું એટલું સરસ બને જે છે કે મારા ઘરમાં અથાણીયું હમેશા ભરચક ભરેલું જ રાખવાનું ,,દરેક અથાણાં તેમાં હોવા જ જોઈએ ,,તેમાં પણ ખાટી કેરીનું અથાણું તો બધાનું પ્રિય ,,,,સવારે નાસ્તામાં ભાખરી સાથે ,,બપોરે દાળભાત સાથે અને સાંજે ખીચડી ,થેપલા કેકોઈ પણ ગુજરાતી ડીશ હોય ,,,દરેકને જોઈએ જ ,,મેં આ અથાણાં નું માપ આખા વરસ નું આપેલ છે ,તમે જોઈએ તે રીતે વધઘટકરી શકો ,, Juliben Dave -
કેરી નું તીખું અથાણું (Keri Tikhu Athanu Recipe In Gujarati)
#EB#Athanu આ અથાણું આખું વર્ષ ચાલે છે વર્ષ ઉપર થય જાય તો પણ બગડ તું નથી. એને નાસ્તા મા કે ભાખરી, થેપલા સાથે ખાવાની મજા આવે છે.અને ગુજરાતી માટે તો બધા સાથે આપણું અથાણું તો હોય જ તે. Amy j -
કેરી નું ખાટું અથાણું (Keri Khattu Athanu Recipe In Gujarati)
#MAમારા મમ્મીને કેરી ના અથાણાં બનાવતા સરસ આવડે છે.તે ઘણા વર્ષોથી બનાવે છે.હાલ કેરી ની સીઝન ચાલે છે.અમે 12 માસ નું અથાણું બનાવીએ છીએ.એ પણ જરા બગડીયા વગર.કારણકે બનાવવા માં એક ખૂબી હોય છે...અને હું પણ તે શીખી રહી છું.તો મેં આજે મમ્મીના હાથ નું કેરી નું અથાણું ની રેસિપી શેર કરી છે.અમે હમેશા અથાણાં સીંગતેલ માં જ કરીએ છીએ....તેનો સ્વાદ સરસ લાગે છે.😀👍 Binita Makwana -
ગુંદા અને કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા અને કેરી નું અથાણું Dharti Raviya -
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારી બહેન આ રીતે મેથી કેરી નું અથાણું બનાવે છે ..કોઈ પણ મસાલા ને વઘાર વગર ,એમ જ ઉપયોગ કરે છે તો પણ આ અથાણું ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ બગડતું પણ નથી . મે પણ એ જ રીત થી બનાવ્યું . Keshma Raichura -
ગોળ કેરી નું અથાણું (gol keri athanu recipe in gujrati)
#સમર. ઉનાળો હોય અને અથાણું ના બને એ કેમ ચાલે ગુજરાતીઓ ને માટે તો અથાણાં વગર ભોજન અધૂરૂ કહેવાય . Krishna Hiral Bodar -
કેરી નું પાચક અથાણું (Keri Pachak Athanu Recipe In Gujarati)
કેરી માંથી ભરપૂર વિટામિન સી મળે છે.આ ઉપરાંત તેનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે તો મે અહીંયા કેરી સાથે આદુ, અને લસણ નો ઉપીયોગ કરી પાચક અથાણું બનાવ્યું છે જે ખુબ સ્વાદિષ્ટ અને સુપાચ્ય છે. Varsha Dave -
ગુંદા કેરી ખારેક નું ગળ્યું અથાણું
#અથાણાંગુજરાતી ક્યુઝિન માં અથાણાં નો મહિમા વધારે રહ્યો છે. થેપલા, ઢેબરા, ખારીભાત, ખીચડી કે દાળ ભાત અથાણાં વગર અધૂરા છે. તો ચાલો બનાવીએ ગુંદા કેરી અને ખારેક નું ગળ્યું અથાણું. Khyati Dhaval Chauhan -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
આજે હું લઇ ને આવી છું કેરી ગુંદાનું ખાટું અથાણું..અથાણું મોટાભાગે તમામ ગૃહિણીઓ બનાવે j છે,ફરક હોય છે તેની પદ્ધતિનો..અથાણું ઘણી બધી રીતે બને છે,આજે હું એક સરળ પદ્ધતિ લઇ આવી છું..જેની મદદ થી આખુંય વર્ષ અથાણું લાલ ચટાક રહેશે ને ગુંદા પણ કડક ને લીલાં રહેશે ...ટૂંકમાં આખા વર્ષ નું ભરવાનું કેરી ગુંદા નું ખાટું અથાણું ને મેથીયાનો મસાલો આજે લઇ ને આવી છું... Nidhi Vyas -
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઅથાણાં દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે. અનેક અલગ અલગ પ્રકાર ના અને સ્વાદ માં અથાણા બનતા હોય છે.. આખું વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય એવું આ ગોળ અને કેરી નું અથાણું મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Neeti Patel -
કેરી નુ મીક્સ ઈન્સ્ટન્ટ અથાણું
#અથાણાં #જૂનસ્ટારઆ અથાણું ફટાફટ બની જાય છે ખાવા માં પન સ્વાદિષ્ટ, અને ૩ થી૪ દિવસ સ્ટોર થાય જનરલી પ્રસંગો મા આ વધારે બનતું હોય છે. Nilam Piyush Hariyani -
ચણા મેથી અને કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR : ચણા મેથી અને કેરી નું અથાણુંઅમારા ઘરમાં બધા અથાણાંખાવાના શોખીન એટલે અમારા ઘરે અલગ અલગ પ્રકારના અથાણા બને . આખુ વર્ષ સ્ટોર કરાય એમાં હું ગોળ કેરી ચણા મેથી અને લાલ મરચાં નું અથાણું બનાવું. બીજા તાજા અથાણાં વધારે ખવાય. એટલે એ પણ બનાવું. Sonal Modha -
"રાઇતી કાચી કેરી"
#લોકડાઉનPost3અત્યારે કાચી કેરી મજાની નાની નાની આવે છે અહીં જે રીતે બનવું છું એ બહુ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
જીરા કેરી(jeera keri in gujarati recipe)
#કૈરી#સમરઆ અથાણું ખાવા માં ખૂબ ઠંડુ હોઈ છે જે લોકોને રાય નથી સદતી તેના માટે સારું છે..આ અથાણું મારા દાદી બનાવતા અને મને ખુબ ભાવતું એટલે જયારે બનવું ત્યારે દાદી યાદ આવી જાય...Miss you Ba..... KALPA -
ગુંદા, કેરી નું ખાટું અથાણું
#RB6#Week 6#KRPost 1લગભગ દરેક ગુજરાતી ઓ નાં ધર માં બનતું ગુંદા નું ખાટું અથાણું એકદમએ સ્વાદિષ્ટ બને છે.આ રીતે બનાવો તો આખું વર્ષ સારું રહે છે. Varsha Dave -
મેથીદાણા અને કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
આખી મેથી અને કેરી નું અથાણું મારું પ્રિય અથાણું છે. રેગ્યુલર ખાટી કેરી ના અથાણાં થી અલગ પડતું આ અથાણું ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણું મેથી પલાળી, સુકવી, બધા મસાલા અને કેરી ભેગા કરી બનાવવા માં આવે છે. આ અથાણું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.હું આ અથાણું આખા વર્ષ માટે ફ્રીઝર માં અને ફ્રિજ માં સ્ટોર કરું છું જેના લીધે એમાં કેરીને સુકવવાની જરૂર પડતી નથી. સીધી કાચી કેરીના ટુકડા જ મસાલામાં મેળવીને આ અથાણું તૈયાર થઈ શકે છે. ફ્રીઝરમાં અથાણા નો રંગ અને સ્વાદ બિલકુલ બદલાતો નથી અને કેરીના ટુકડા પણ એવા જ કડક રહે છે. મેં અહીંયા અથાણું સ્ટોર કરવાની બંને રીત બતાવી છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણુંઅથાણાં ઘણી પ્રકાર ના બને છે પણ કેરી એનો મુખ્ય ભાગ છે કેરી સાથે ગુંદા, ચણા મેથી એમ વિવિધ વસ્તુ વાપરી વિવિધતા લાવી શકાય છે. ચણા મેથી નું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ અને Varsha Karia I M Crazy About Cooking -
ભરેલા ગુંદા અને કેરી નું અથાણું (Bharela Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા ઉનાળા મા જ મળે છે.. પરંતુ પ્રમાણસાર મસાલા નાખી બનાવાથી બારેમાસ એવુ ને એવુ જ રહે છે.. ભરેલા ગુંદા નું અથાણું કેરી ના રસ સાથે ખુબજ સરસ લાગે છે.#EB#Week4#ગુંદા Taru Makhecha -
-
કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ મારી મમ્મી નું સ્પેશિયલ અથાણું છે. આ અથાણું બધાને ખૂબ ભાવે એવું અને ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય એવું છે. Nidhi Popat -
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EB#week2 ખાટું મીઠુ આ અથાણું બધા ને પ્રિય હોય છે. લગભગ બધા ગુજરાતી ઓ નાં ધર માં બનતું હોય છે.આ અથાણું આખું વર્ષ સારું રહે છે.અને શાક ની અવેજી માં ખાઈ શકાય છે. Varsha Dave -
ચણા મેથી નું ખાટું અથાણું(chana methi nu khatu athanu recipe in gujrati)
#કૈરી. આ અથાણું મેં તાજું 1 મહિના માં ખાઈ શકાય એટલું જ બનાવ્યું છે. મારા ઘર માં અથાણાં ખવાતા નથી. પણ મને અથાણાં નો ખુબ જ શોખ હોવાથી હું મારા માટે થોડું તાજું ખાઈ શકાય એટલું બનાવું છુ. લસણ નું અથાણું પણ બનાવ્યું છે. Krishna Kholiya -
સાકર કેરી
#અથાણાંગોળકેરી બધાંના ઘેરબનતી જ હોય છે.આ કેરી નું અથાણું બહુ રસાદાર હોવાથી ખાવાની બહુ મજા આવે છે,અને રોટલી,થેપલા,પરાઠા,પુડલા બધા સાથે ઉપયોગમાં લઇ શકાય છે. Rajni Sanghavi -
કેરી નું મેથીયું અથાણું (Keri Methiyu Athanu Recipe In Gujarati)
#EB#Week4દરેક ગુજરાતી ઘરમાં આ કેરી નું મેથીયુ અથાણું આખા વર્ષ નું બનાવી ને બરણી ભરાઈ જાય છે.દરેક ઘરની એક પોતાની રેસિપી હોઈ છે..થોડા ઘણા ફેરફાર સાથે દરેક ઘર માં બનતું જ હોઈ છે..main ઇન્ગ્રેઇડેન્ટ્સ મેથી ના કુરિયા તેમજ બીજા પ્રોપર માપ થી વાપરતા મીઠું, જાડું મરચું, હળદર , હિંગ તેમજ તેલ થી આ અથાણું વગર પ્રિસેરવેતિવ એ આખું વર્ષ સારા રહે છે. આ અથાણું દરેક મેનુ સાથે સરસ જ લાગે છે.. Kunti Naik -
ગોળ કેરી તડકા છાયા ની (Gol Keri Tadka Chhaya Recipe In Gujarati)
#EB#Week2#Cookpadgujrati#Cookpadindiaઅથાણાં એટલે ગુજરાતી થાળી નું અવિભાજ્ય અંગ.ઉનાળા માં કાચી કેરી નું આગમન સાથે જ અથાણાં બનવાની શરૂઆત થાય.ગળ્યું ,ખાટું,મીઠું દરેક સ્વાદ એક સાથે લઈ સકાય.બારેમાસ સારું રહે એટલે અથાણાં ખૂબ જ કાળજી પૂર્વક બનાવવા માં આવે.ગોળ કેરી એ ગળ્યું અથાણું છે.કહેવત છે બાર ગાવે બોલી બદલાય એવી જ રીતે દરેક ની અથાણાં બનવાની રીત અલગ અલગ હોય.મે અહી તડકા છાયા ની ગોળ કેરી બનાવી છે. Bansi Chotaliya Chavda
More Recipes
ટિપ્પણીઓ