ઢોકળી નુ શાક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચણાનોલોટ
  2. એકવાટકીદહી
  3. એકચમચીલાલમસાલો
  4. અડધી ચમચીહરદર
  5. એકચમચીનિમક
  6. છ ચમચી તેલ
  7. એકચમચી રાઈ
  8. ચપટીહીગ
  9. આદુમરચાનીપેષ્ટ
  10. ચપટી સાજીનાફૂલ
  11. દસલસણની કલીનીપેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાનોલોટ મા લાલમસાલો હરદર,નિમક નેચપટી સાજીનાફૂલ દહી નાખી મિકસકરી પાણીનાખી ધટ્ટબેટર બનાવવુ નેડીસમા તેલ લગાવી તેમા બેટર પાથરવુ ને પેનમા પાણી નાખી વરાળ મા બાફવા બફાય એટલે ઠંડી કરી મનમુજબ કાપીલેવી જેમા ઢોકળીનુ બેટર બનાવ્યુ છે તેમા છાશ નાખી લાલમસાલો હરદરનિમક નાખી કઢીનુ બેટર બનાવી લેવુ એક પેનમા તેલ મુકી તેમા રાઈ ને લીમડી નાપાન નાખી હીગ નાખી કઢીનુ બેટર નાખી મિક્સ કરી હલાવવુ ચમચા મા ચોટે એટલે ઢોકળી નાખી ગરમ કરવુ એક પેનમા તેલ ગરમથાય એટલે લસણવારી લાલમસાલો નાખી ઉપર વધાર કરવો તૈયાર

  2. 2

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

Similar Recipes