નાયલોન પૌંઆ નો ચેવડો

Heena Baxani Rakhwani
Heena Baxani Rakhwani @cook_10030564

નાયલોન પૌંઆ નો ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩૦૦ ગ્રામનાયલોન પૌંઆ
  2. ૩ ચમચાદાળિયા
  3. ૨-૩ ચમચાસિંગ
  4. ૩ ચમચાબૂરું ખાંડ
  5. જરૂર મુજબતેલ
  6. જરૂર મુજબમીઠું
  7. ૧ ચમચીહળદર
  8. થોડોલીમડો
  9. સૂકા લીલા મરચર્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળિયા ને કોરા શેકી લો

  2. 2

    પૌંઆ ને પણ કોરા ૮-૧૦ મિનિટ માટે શેકી લો

  3. 3

    કાઢી ને તેમાં મીઠું ને હળદર ભેળવો

  4. 4

    તેલ ગરમ મુકો. તેમાં લીમડો, સૂકા લીલા મરચા ને દાળિયા ઉમવારી ને મધ્યમ તાપે સાંતળી લો.

  5. 5

    તેમાં પૌંઆ ને સિંગ ઉમેરી ને હલાવી.લો. ગેસ બંધ કરો

  6. 6

    છેલ્લે બૂરું ખાંડ ઉમેરી ને હલાવી લો

  7. 7

    ડાયટ ચેવડો તૈયાર છે

  8. 8

    જોઈએ તો તમે એમાં કાજુ ને કિસમિસ તળી ને ઉમેરી શકો છો

  9. 9

    ચા સાથે નો નાસ્તો તૈયાર

  10. 10

    માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Baxani Rakhwani
Heena Baxani Rakhwani @cook_10030564
પર

ટિપ્પણીઓ

Similar Recipes