નાયલોન ચેવડો

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#દિવાળી
હેપી દિવાળી ઓલ.. આજે દિવાળી છે. તો નાસ્તો બનાવ્યો છે નાયલોન ચેવડો. સૌ નો ભાવતો ચેવડો.

નાયલોન ચેવડો

#દિવાળી
હેપી દિવાળી ઓલ.. આજે દિવાળી છે. તો નાસ્તો બનાવ્યો છે નાયલોન ચેવડો. સૌ નો ભાવતો ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  1. 500 ગ્રામનાયલોન પૌવા
  2. 100 ગ્રામસીંગદાણા
  3. 100 ગ્રામદાળિયા
  4. લિલો લીમડો,લીલા મરચા
  5. મીઠું સ્વાદનુસાર
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    નાયલોન પૌવા ને ધીમા તાપે સેકી ને રાખો. પછી એમાંકડાઈ માં તેલ મૂકી ને દાળિયા,સીંગદાણા, લીલો લીમડો નાખી ને મીઠું, નાખી ને પૌવા માં હળદર નાખી ને મિક્સ કરો.

  2. 2

    હવે બધુ મિક્સ કરો ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes