નાયલોન પૌઆ નો ચેવડો

Rita Vithlani
Rita Vithlani @cook_17141455

#goldenapron3
Week -22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ નાયલોન પૌઆ
  2. ૩ ચમચીસીંગદાણા
  3. ૩ ચમચીદાળિયા ના દાળ
  4. ૪ ચમચીતેલ
  5. 1/2ચમચી હળદર
  6. 1 ચમચીતલ
  7. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નાયલોન પૌઆ ને શેકી લો.

  2. 2

    તપેલામાં તેલ ગરમ મૂકો. તેમાં સીંગદાણા દાળિયા ની દાળ હળદર મિઠુ ઉમેરી શેકી લો.

  3. 3

    તેમાં શેકેલા પૌઆ ઉમેરો.ઘીમા તાપે ૧૦-૧૫ મિનિટ શેકો.ખાડ, તલ ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

ટિપ્પણીઓ

Similar Recipes