રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કઢાઈ માં તેલ લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં લીલા મરચાં ઉમેરવા. હવે તેમાં શીંગ દાણા નાખી સહેજ સાંતળી ને દાળિયા ઉમેરવા.. બન્ને ને હલાવવા..
- 2
હવે તેમાં હિંગ, સુકા લાલ મરચાં, લિમડા ના પાન નાખી ને વઘાર કરવું. હવે પૌંઆ ઉમેરવા. ત્યારબાદ તેમાં મીઠું, મરચું, હળદર, ખાંડ, લીંબુ ના ફુલ (પીસી ને) ઉમેરવા...
- 3
બધું બરાબર મિક્ષ કરવું, ખાંડ પીગળી જાય અને પૌંઆ એકદમ સરસ શેકાઈ જાય એટલે ફલૅમ બંધ કરી ને થોડી વાર હલાવતા રહો... તો તૈયાર છે શેકેલા નાયલોન પૌંઆ નો ચેવડો...
Similar Recipes
-
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#ઉતરાયણ સ્પેશિયલ રેસિપી ચેલેન્જ. નાસ્તા માટે આ ચેવડો બેસ્ટ છે.સ્વાદ માં મોળો પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaનાયલોન પૌંઆ નો ચેવડો Ketki Dave -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiપૌવા નો ચેવડો Ketki Dave -
-
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTR નાયલોન પૌઆ નો ચેવડો ખાવા મા ટેસ્ટી લાગે છે Harsha Gohil -
-
-
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chevado Recipe In Gujarati)
આ ચેવડો ફક્ત સેકી ને બનાવમાં આવે છે જે લોકો તળેલું ખાવાનું પસંદ નથી કરતા તેના માટે આ સારો ઓપ્શન છે. Brinda Padia -
નાયલોન નો ચેવડો(Naylon Chevdo Recipe in Gujarati)
#કૂક્બુકદિવાળી મા બધા ના ઘરે જુદા જુદા નાસ્તા બનતા હોય છે,આજે મેં અહી નાયલોન પૌંઆનો ચેવડો બનાવ્યો છે,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
નાયલોન પૌંઆ નો ગોલ્ડન ચેવડો (Nylon Poha Golden Chevda Recipe In Gujarati)
નાયલોન પૌંઆ નો ગોલ્ડન ચેવડો#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#નાયલોનપૌંઆ_ગોલ્ડનચેવડો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચેવડો કોઈપણ પ્રકાર નો હોય, સૂકા નાસ્તા માં એનું આગવું સ્થાન છે. પૌંઆ ઘણા પ્રકાર નાં હોય છે. એમાંથી એક નાયલોન પૌંઆ હોય છે. મેં આ ચેવડા ને ગોલ્ડન નામ એટલે આપ્યું છે, કેમકે એનો રંગ પીળા સોના જેવો રાખ્યો છે. લાલ મરચુ પાઉડર પણ નથી નાખ્યું જેથી કલર બદલાઈ જાય. આમાં સૂકા કોપરા ની સ્લાઇસ અને ડ્રાયફ્રૂટસ, કીશમીશ પણ તળી ને નાખી શકાય છે. Manisha Sampat -
-
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
પૌઆ નો આ ચેવડો એકદમ કુરકુરો ને સ્વદ મા ટેસ્ટી ચેવડો.મજા પડી જાયહો ખાવાની. Harsha Gohil -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#નાયલોન પૌંઆ નો ચેવડોઆ પૌંઆ નો ચેવડો ખુબ જ કનચી ને ક્રિસ્પી થાય છે ને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે મને ને મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો શેર કરું છું🤗😊😋 Pina Mandaliya -
-
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#Cookpadgujarati Bindi Vora Majmudar -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad ચેવડા આપણે ઘણા બધા અલગ અલગ જાતના બનાવીએ છીએ. પૌવાનો ચેવડો, મકાઈના પૌવાનો ચેવડો, પાપડ પૌવાનો ચેવડો અને નાયલોન પૌવાનો ચેવડો પણ સરસ મજાનો ઘરે બનાવી શકાય છે. નાયલોન પૌવા નો ચેવડો ખૂબ જ ઓછા તેલમાં પૌવાને તેલમાં તળિયા વગર એક હેલ્ધી વર્ઝનમાં બનાવી શકાય છે. આ ચેવડો ઘરે બનાવવો ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી સરળતાથી બની જાય છે. આ ચેવડાને બનાવીને એર ટાઇટ કન્ટેનરમાં ભરીને ઓછામાં ઓછા 15 દિવસ સુધી સરળતાથી સ્ટોર કરી શકાય છે. દિવાળી જેવા તહેવારમાં આ ચેવડો અગાઉથી બનાવી તહેવારો વખતે સરળતાથી વાપરી શકાય છે. Asmita Rupani -
-
પૌંઆ નો ચેવડો (Pauva no chevdo in Gujarati)
#goldenapron3 #week22 #namkeen(Pauva no chevdo recipe in Gujarati) Vidhya Halvawala -
નાયલોન પૌવા ચેવડો (Nylon Poha chevdo Recipe in Gujarati)
લાઈટ નાસ્તા માટે નું બેસ્ટ ઓપ્શન. 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Disha Prashant Chavda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12403756
ટિપ્પણીઓ (3)