ઘટ્ટ ચોકલેટ શેક

Avani Desai
Avani Desai @cook_13552487
Gujarat

મારા દીકરા નું મનપસંદ પીણું છે

ઘટ્ટ ચોકલેટ શેક

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

મારા દીકરા નું મનપસંદ પીણું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ જણ માટે
  1. ૧/૨ લીટરદૂધ
  2. ૧/૨ કપઠંડુ દૂધ
  3. ૨ ૧/૨ ચમચીડાર્ક કોકો.પાવડર
  4. ૩ ચમચાખાંડ
  5. ૧/૨ ચમચોકસ્ટર્ડ પાવડર
  6. ૧/૨ કપઅમુલ ક્રિમ
  7. સજાવા માટે ચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોકો પાવડર ને કસ્ટર્ડ પાવડર ને ૧/૨ કપ ઠંડા દૂધ માં ભેળવી લો.

  2. 2

    અડધા લીટર દૂધ ને ધીમા તાપે ઉકાળી લો. ઉકલે એટલે તેમાં ખાંડ ને કસ્ટર્ડ નું મિશ્રણ ઉમેરો. સતત હલાવતા રહેવું

  3. 3

    દૂધ સુગંધી બને ને થોડું ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી સેવો. ઠંડુ થવા દેવું

  4. 4

    ઠંડુ થાય પછી આ કોકો ના મિશ્રણ ને અને મલાઈ ને વાટી લો.(થોડું જ ફેરવવું કેમકે તેને ઘટ્ટ રાકજવાનું છે). ચોક ચિપ્સ ભભરાવી ને સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Desai
Avani Desai @cook_13552487
પર
Gujarat
cooking is my passion and hobby also.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes