ચોકલેટ કેક( Chocolate cake recipe in Gujarati (

મારા સસરાનો બર્થડે હતો તો મારા દીકરા અને દીકરીની ફરમાઈશ હતી એટલે કેક બનાવી જે મારા મિત્રો જોડે શેર કરું છું.😊🥰
ચોકલેટ કેક( Chocolate cake recipe in Gujarati (
મારા સસરાનો બર્થડે હતો તો મારા દીકરા અને દીકરીની ફરમાઈશ હતી એટલે કેક બનાવી જે મારા મિત્રો જોડે શેર કરું છું.😊🥰
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લો. તેમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા તેમજ કોકો પાઉડર ઉમેરી ચાળી લો.
- 2
હવે બીજા બાઉલમાં દહીં લઈ તેમાં ઓઇલ અને એસેન્સ તેમજ દળેલી ખાંડ નાખી સરસ ફિણી લો.
- 3
ત્યારબાદ તેમાં કેકનું મિશ્રણ એક કરી મિક્સ કરો. તેમાં જરૂર મુજબ દૂધ એડ કરતાં જાઓ.
- 4
હવે ફૂકરને સીટી અને રીંગ કાઢી ગરમ કરવા મૂકો.ત્યારબાદ તેમાં ગ્રીઝ કરેલી તપેલી કે બાઉલમાં બેટર એડ કરી.બેક કરવા મૂકો. મધ્યમ તાપ પર રપ મિનિટ થવા દો.
- 5
થઈ જાય પછી તેને સ્ટીક વડે ચેક કરો થઈ ગઈ છે કે નહીં જો સ્ટીક પર બેટર ચોંટતું હોય તો ૧૦ મિનિટ વધુ થવા દો.
- 6
ત્યારબાદ ખાંડ અને પાણી ઉમેરી ખાંડ સીરપ બનાવો.
- 7
હવે ક્રિમ બનાવવા માટે ૧ કપ દૂધમાં ખાંડ અને કોર્નફલોર ઉમેરી ગેસ પર ગરમ કરો. થીક થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી તેમાં ડાર્ક ચોકલેટ એડ કરતાં જાઓ અને હલાવતા જાઓ.
- 8
ત્યારબાદ કેકને વચ્ચેથી ક્ટ કરી લો.
- 9
તેના પર ખાંડ સિરપ લગાવી ક્રીમ લગાવો અને બીજી લેયર મૂકો અને તેનાં પર ક્રીમ લગાવો.
- 10
હવે ફલાવર બનાવવા માટે બિસ્કીટનો ભૂકો કરી તેમાં દૂધ એડ કરી ડો બનાવો.
- 11
તેની નાની પૂરી બનાવી એક ઉપર એક મૂકો.
- 12
પછી તેનો રોલ વાળો અને વચ્ચેથી ક્ટ કરો.
- 13
તૈયાર છે ફલાવર🏵️ જેટલી પાંખડી કરવી હોય એટલી પૂરી બનાવવી..
- 14
તેને કેક પર ડેકોરેટ કરો. તૈયાર છે. ક્રીમી અને ટેસ્ટી ચોકલેટ કેક.🥧
Similar Recipes
-
ચોકલેટ પીનાટા કેક (Chocolate Pinata Cake Recipe In Gujarati)
મારા ઘરમાં મોસટલી ચોકલેટ કેક બને છેઆ કેક મે મારા સન ની બર્થડે મા બનાવી હતી સુપર બની છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમારી બધી કેક હુ કડાઈમાં બનાવુ છું chef Nidhi Bole -
કોફી ચોકલેટ કેક (Coffee Chocolate Cake Recipe In Gujarati)
૧૫ ઓક્ટોબર મારો બર્થડે અને ૧૬ ઓક્ટોબર મારા હસ્બન્ડ નો બર્થડે એટલે આજે મારી દીકરી શ્રેયા એ અમને કેક બનાવીને સરપ્રાઈઝ આપી અને બહુ જ સ્વાદિષ્ટ બની હતી કેક અને એક કલાક માં તો ખતમ પણ થઈ ગઈ.સાચે જ મારી દીકરી મોટી થઈ ગઈ Deepika Jagetiya -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે. Hetal Vithlani -
કેક(Cake Recipe in Gujarati)
#cake#choklate#chilran specialદરેક વ્યક્તિ ને ભાવતી અને છોકરાવ ને તો ચોકલેટ અને કેક બન્ને ખૂબ પસંદ હોય છે એકદમ સોફ્ટ અને યમ્મી કેક ની રેસીપી શેર કરું છું તો જરૂર થી તમને પસંદ આવશે તો આવો કેક બનાવીએ ખાસ આ કેક મારી દીદી ની અનનીવર્સરી માટે બનાવી હતી અને મારી સેકન્ડ કેક હતી બહુજ સુંદર બની હતી Archana Ruparel -
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
#GA4#Week22Eggless cakeઆ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍 Panky Desai -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
ઘઉંના લોટની ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4 #Week14#Wheatcakeપહેલીવાર કેક બનાવવા નો પ્રયત્ન કર્યો છેકૅક અને એ પણ ઘઉં ના લોટ માંથી પહેલીવાર બનાવી... કૅક ના ઉપર ના લેયર માં ક્રેક પડી ગઈ હતી. પહેલા થયું રેસિપિ નથી મુકવી. પછી થયું આમાંથી જ કાઈ નવું શીખવા મળશે .. તો પણ સરસ બની હતી. ..બહારથી લાવીએ એવી નહિ ... પરંતુ સોફ્ટ થઈ અને ટેસ્ટી. ..ઘરે બનાવેલ કૅક ખાવા ની મજા જ કઈ અલગ હોય Kshama Himesh Upadhyay -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate cake recipe in Gujarati)
#noovenbakingકેક અને એમાં પણ ચોકલેટ કેક એ સૌની પસંદ હોય છે. સામાન્ય રીતે કોઈ પણ કેક મેંદા થી અને ઓવન માં બનતી હોય છે. પણ શેફ નેહા એ બહુ સરળ રીતે અને બહુ ઓછા અને મૂળભૂત ઘટકો સાથે અને એ પણ ઓવન વિના બનાવાનું શીખવ્યું.મેં તેમની રેસીપી પ્રમાણે કેક બનાવી, ફક્ત ચોકલેટ ગનાસ સાથે. Deepa Rupani -
ચોકલેટ કેક(Chocolate cake recipe in Gujarati)
#nooven#noCreamચોકલેટ કેક નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય બાળકોને કે 🍰 કેક ખુબ પસંદ હોય છે મે પણ આ કેક બર્થડે પર જ બનાવી હતી તોહુ બાળકો ની પસંદ અને ફેમીલી ની પસંદ ની કેક ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
એગ્લેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22ખૂબ જ સરળ અને teasty રેસિપી છે.. મારા પપ્પા ની બર્થડે પર એમને સરપ્રાઈઝ કરવા આ કેક બનાવી હતી.. Manisha Parmar -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
-
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા બંને બાળકોને કેક બહુજ ભાવે છે.તો તેમની માટે ઘઉંનાં લોટની કેક બનાવી છે. Deval maulik trivedi -
વેનીલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
#GA4#week22#egglesscakeઆ અમારી એનિવર્સરી ની કેક છે અમારી એનિવર્સરી૧૩ ફેબ્રુઆરી હતી જેથી મેં ઘરે જ કેક બનાવી હતી Arti Nagar -
રાગી ચોકલેટ કેક (ragi chocolate cake recipe in gujarati)
અમારા ઘરમાં કેક બધાને બહુ ભાવે માસ્ટર શેફ ની રેસિપી જોઈને થોડા ચેન્જ કરીને કેક બનાવી મહેદી કેક બનાવવા માટે રાજ્ય યુઝ કર્યો છે અને અમારા જૈનોમાં તો ચોમાસું ચાલે એટલે મેંદો તો વપરાય નહીં અને ઘઉંનો લોટ ની જગ્યાએ મને થોડું ચાલોને આપણે કંઈક નવું કરીએ તો રાગી ના લોટ ની કેક બનાવી બહુ જ સરસ બની અને બધાને અને ખાસ મારા સન ને બહુ જ ભાવી#noovenbaking#recipe3#cookpadindia#cookpad_gu#માઇઇબુક#week3 Khushboo Vora -
ટી ટાઈમ બનાના ચોકલેટ કેક (Tea time banana chocolate cake recipe in Gujarati)
#GA4#Week2કેક જોઈ બધાને જ ખાવાનું મન થાય છે.અને આજે મેં કેળા અને મિલ્કમેડ માંથી ટી ટાઈમ કેક બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
ચોકલેટ કેક
#Goldenaprone3#week20મારા સન નો બર્થડે હતો તો મે ચોકલેટ કેક બનાવી છે.#બુધવાર Kiran Jataniya -
ઘઉં ની કેક(Whole wheat cake recipe in Gujarati)
#GA4#Week14આજે મેં ઘઉં અને ગોળ ની કેક બનાવી છે જે બાળકો કે મોટી ઉંમર ના હોઈ અને ડાયાબિટીસ હોઈ કે કોઈ ડાયેટ કરતું હોઈ તો પણ ખાઈ શકે બાળકો ને બન ખુબ જ ભાવશે એવી કેક છે. charmi jobanputra -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 હું ઘરે એગલેસ કેક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું. એમાથી એક રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange chocolate cake recipe in Gujarati)
મને કેક બનાવી બહુ જ ગમે. તો આજે કંઈક નવું મારા બાળક ની ફેવરિટ કાર બનાવી. મે ઓવન મા બનાવી એટલે ઈન્સ્ટન્ટ બની છે. Avani Suba -
ચોકલેટ બ્રાઉની કેક (Chocolate Brownie Cake Recipe In Gujarati)
આવતીકાલે મારા હસબન્ડ નો બર્થડે છે એટલે મને પ્રેરણા થઇ કે હું આજે જ બ્રાઉની કેક બનાવું બધાને ખૂબ જ ભાવે છે Aruna rathod# Ga 4 #week 17 -
પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati)
#ટ્રેડીંગ આ કેક ખુબ ટેસ્ટી લાગે છે. અને જલ્દી બની જાય છે. મે મારા હસબન્ડ ના જન્મદિવસ હતો ત્યારે બનાવી હતી મારા ધરે બધા ને ખુબ જ ભાવી હતી. Bijal Preyas Desai -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
મધર્સ ડે નિમિતે મારી જોડિયા દીકરીઓ એ મારા માટે સુંદર કાર્ડ બનાવ્યું હતું...તો મારી પણ ફરજ છે કે દિકરીઓ ને સુંદર કેક ખવડાવીને ખુશ કરું.. Megha Vyas -
ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati)
#GA4#Week10આ વીક માં મારી દિકરી નો જન્મદિવસ હતો, અને એને કોઈ અલગ કેક ખાવી હતી. ચોકલેટ ચીપ એનાં સૌથી વધારે ફેવરેટ કૂકી છે, એટલે મેં ચોકલેટ ચીપ કૂકી કેક બનાવવા નું નક્કી કર્યું. પહેલી વાર બનાવી, પણ બહુ જ સરસ બની હતી. ઘરે બધાને ખુબ જ ભાવી અને મારી દિકરી તો આ જોઈ ને જ ખુબ ખુશ થઈ ગઈ, કૂકી અને કેક બંને જોડે. આ કૂકી કેક ને જો આઈસીંગ ના કરી એ અને ગરમ ગરમ કૂકી કેક પર વેનીલા આઈસકી્મ મુકી ને આપડે ખાઈએ તો પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવી પણ ખુબ જ ઈઝી છે. તમે પણ જરુર થી ટા્ય કરજો અને જણાવજો કેવી કૂકી કેક બની છે.#CHOCOLATE#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
ચોકલેટ વેલ્વેટ કેક (chocolate velvet cake recipe in Gujarati)
#goldenapron3#week20#chocolateચોકલેટ નાનાં-મોટાં સૌની પ્રિય હોય છે. એટલે તો હું તમારી માટે લઇ ને આવી છું ચોકલેટ વેલ્વેટ કેક Dhara Kiran Joshi -
નો ઓવન નો મેંદા ચોકલેટ કેક (No oven no maida decadent choco cake recipe in gujarati)
માસ્ટર શેફ નેહા ની #NoOvenBaking સિરિઝ ની ત્રીજી રેસિપિ નો ઓવન નો મેંદા ડેકડન્ટ ચોકલેટ કેક મેં recreate (રીક્રિએટ) કરી છે. અહીંયા મેંદા નો જરા પણ વપરાશ નથી કર્યો. કેક બહુ જ સોફ્ટ અને ટેસ્ટ માં બહુ જ સરસ બની છે.#NoOvenBaking Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (8)