ફરેરો સ્ટાઈલ ચોકલેટ(Ferrero style chocolate recipe in Gujarati)

#Walnuts
ફરેરો ચોકલેટ..હેજ્જલ્ નટસ્ નો ઉપયોગ કરીને બનતી હોય છે. તે જ પ્રમાણે તેમાં અખરોટ નો ઉપયોગ કરીને બનાવી છે. બનાવવાં ખૂબજ સહેલાં છે. અખરોટ નું સૌથી વધારે ઉત્પાદન ચાઈના માં થાય છે. તેને બ્રેઈન સુપર ફૂડ પણ કહેવાય છે. દરરોજ ડાયેટ માં લેવા જોઈએ.
ફરેરો સ્ટાઈલ ચોકલેટ(Ferrero style chocolate recipe in Gujarati)
#Walnuts
ફરેરો ચોકલેટ..હેજ્જલ્ નટસ્ નો ઉપયોગ કરીને બનતી હોય છે. તે જ પ્રમાણે તેમાં અખરોટ નો ઉપયોગ કરીને બનાવી છે. બનાવવાં ખૂબજ સહેલાં છે. અખરોટ નું સૌથી વધારે ઉત્પાદન ચાઈના માં થાય છે. તેને બ્રેઈન સુપર ફૂડ પણ કહેવાય છે. દરરોજ ડાયેટ માં લેવા જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આખા અખરોટ ફળ લઈ તેને કટ્ટર ની મદદ થી તેનાં મીન્જ છૂટા પાડવા...તેને પેન માં લઈ ગેસ પર ધીમાં તાપે શેકી લો.
- 2
શેકાય ગયા બાદ તેના બે ભાગ કરી...એક ભાગ ના નાનાં પીસ કરવા અને બીજા ભાગ ના તેનાં થી મોટા પીસ કરવા. ખાલી શેલ ની અંદર કોકો સ્પ્રેડ ભરવું... આ રીતે બધા શેલ ભરી લો.
- 3
તેમાં વચ્ચે અખરોટ નો પીસ મૂકી ઉપર પણ ભરેલું કોકો સ્પ્રેડ શેલ મૂકી ટાઈટ દબાવી દો ચીટકી જશે. ફ્રીજ માં 1/2કલાક રાખો.
- 4
ડાર્ક ચોકલેટ મિલ્ક કમ્પાઉન્ડ ને ડબ્બલ બોઈલ માં ઓગાળી તેમાં અમુલ ફ્રેશ ક્રિમ ઉમેરી મિક્સ કરો.ઢીલું રાખવું..કોટ થાય તેવું.ઠંડું થાય પછી....
- 5
તેમાં અખરોટ નો નાના પીસ ક્રન્ચી ઉમેરી મિક્સ કરો. અને શેલ ને તેમાં કાંટા ની મદદ થી ડીપ કરી એલ્યુમિનિયમ ફોઈલ પર મૂકી...
- 6
ફરી ફ્રીજ માં 1/2કલાક રાખો...થોડીવાર પછી જામી જશે.ઉપર થી ક્રન્ચી અખરોટ ના પીસ છાંટી..
- 7
ગોલ્ડન કાગળ માં વિટાળવાં..ઠંડા ઠંડા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ વોલન્ટ ક્રાંચ (Chocolate Walnut Crunch Recipe In Gujarati)
#Walnutવોલન્ટ,ને ગુજરાતી ભાષા માં અખરોટ કહેવામાં આવે છે,અખરોટ માનવ ના મગજ જેવા આકાર નું આ ડ્રાયફ્રુટ ખરેખર ખૂબ લાભદાયી છે, નબળા મગજ ના લોકો માટે સ્પેશ્યલી જો 4 પીસ જેટલા આપવા માં આવે તો તેના જ્ઞાનતંતુ નો વિકાસ સારો ઝડપી થાય છે, નાના કિડ્સ ને રોજ આપવી જોઈએ , કુમળા મગજ ને સ્ટ્રોંગ બનાવી યાદ શક્તિ વધારવા માં ઉપયોગી છે,તેના માં રહેલું ઓઇલ શરીર ના બોર્નસ ને મસલ્સ પ્રુફ અને તાકાત વાન બનાવે છે ,સ્કિન અને હેર માટે ખૂબ ગુણકારી એવી અખરોટ માંથી મેં ચોકલેટ વોલન્ટ ક્રાંચ બનાવી છે ,આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
કુલ્લડ વોલનટ ટી(walnuts tea recipe in Gujarati)
#walnuts શિયાળામાં મજા પડી જાય તેવી ચા...એકદમ યુનિક છે. બનાવવી ખૂબજ સરળ અને ટેસ્ટી બને છે. જેમાં અખરોટ નો ઉપયોગ કરીને બનાવી છે. અખરોટ માં મેલાટોટીન જે ઊંઘ સરસ લાવે છે અને ઓમેગા- 3 ફેટી એસીડ બ્લડ પ્રેશર ને સંતુલિત કરી ટેન્શન દૂર કરે છે.દરરોજ ડાયેટ માં લેવા જોઈએ. સવારે નાસ્તા માં અથવા સલાડ સાથે. વોલનટ માં ગુડફેટ હોય છે. તેનાં થી વજન વધતું નથી. Bina Mithani -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#GA4#WEEK9#DRYFRUIT બાળકોનું સૌથી ફેવરિટ ડેઝર્ટ ચોકલેટ આજે મેં ચીઝ અને ડ્રાય ફ્રૂટ ના કોમ્બિનેશનથી ચોકલેટ બનાવી છે Preity Dodia -
ચોકલેટ મુસ કપ કેક(chocolate mousse cup cake recipe in Gujarati)
#CDY બાળકો નાં અધિકારો,શિક્ષણ અને કલ્યાણ વિશે જાગૃતિ વધારવાં માટે સમગ્ર ભારત માં બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.તે દર વર્ષે 14,નવેમ્બરે ભારત નાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ નાં જન્મ દિવસે ઉજવવામાં આવે છે.1964 માં ચાચા નેહરુ નાં અવસાન પછી, તેમની જન્મ જયંતિ ને દેશ માં બાળ દિવસ તરીકે ઉજવવાનું શરુ થયું. આ ચોકલેટ મુસ ઝડપી અને બનાવવા માં સરળ છે.માત્ર બે ઘટકો ની મદદ થી બનાવી શકાય છે.જે બાળકો પણ આસાની થી બનાવી શકે છે.તે સ્વાદિષ્ટ હોવાં ઉપરાંત અલગ-અલગ રીતે સવૅ કરી શકાય છે.જે ડેઝર્ટ તરીકે સવૅ કરી શકાય. Bina Mithani -
હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
#GA4#Week10#Chocalateઆ રેસીપી સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટે છે. આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમ, મીલ્ક શેક, અને ઠંડા કોઈ પણ પ્રકારની આઈટમ ખાવાની બંધ કરી દઈએ છીએ. તો એટલે જ આજે મે ચોકલેટ લવરસ માટે હોટ ચોકલેટ સ્ટ્રરર ની રેસીપી લઈને આવી છું. આ ચોકલેટ સ્ટ્રરર બાળકો ને શિયાળામાં આપવાથી તે ઝટપટ મીલ્ક પી પણ લેશે. અને આ ચોકલેટ એમ પણ ખાવી હોય તો પણ ખાઈ શકાય તેમ છે. તો જોઈ લઈએ કેવી રીતે બને છે? Vandana Darji -
-
ચોકલેટ ટ્રફલ(Chocolate Truffle Recipe in Gujarati)
આજે મેં ચોકલેટ ટફલ બનાવ્યું છે જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને જેનો ઉપયોગ ઘણા બધા ડેઝર્ટ કેક , કપકેક મા થાય છે ઘરે બનાવેલા ચોકલેટ truffle નો સ્વાદ ખુબ જ સરસ હોય છે#GA4#week10#chocolate#chocolate truffleMona Acharya
-
વોલનટ ચોકલેટ ટ્રફલ બોલ(Walnut Chocolate Truffle ball Recipe in Gujarati)
#walnutsવોલનટ / અખરોટ ને પાવરફ્રૂટ અને બ્રેઇન ફ્રૂટ કહેવામા આવે છે.અખરોટમાં ઘણા વિટામિન હોવા થી તેને વિટામિન નો રાજા પણ કહેવામાં આવે છે. Hetal Vithlani -
ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati)
#nidhiઆજે મેં ચોકલેટ વર્મીસેલી બનાવી છે . જે કોલ્ડ કોકો, કોલ્ડ કોફીના ડેકોરેશન માટે યુઝ કરી શકાય છે. Ekta Pinkesh Patel -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
આજે મેં ચોકલેટ વોલનટ બ્રાઉની બનાવી છે જે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે, દિવાળી પર ખાસ કરીને અમારે ત્યાં આ બનાવવામાં આવે છે અને મહેમાનોને પણ પસંદ પડે છે #GA4#week9#MaidaMona Acharya
-
ચોકલેટ(Chocolate recipe in Gujarati)
#GA4#week10હમણાં વાર તહેવારો હોય કે પાર્ટી બધાના ત્યાં ચોકલેટ ની પરંપરા બહુ ચલણમાં આવી છે આવામાં બહારથી ચોકલેટ લાવી આપણને મોંઘી પડી જાય એટલા માટે જો ઘરે આપણે ચોકલેટ બનાવીએ તો એ બહુ જ સરળતાથી અને જલ્દી બની જાય છે તો ચાલો આપણે ચોકલેટ બનાવવાની રીત જોઈએ Dipika Ketan Mistri -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#Fam post 2 કેક બધાને પસંદ હોય છે અને તેમાંય જો ચોકલેટ કેક મળી જાય તો મજ્જા જ પડી જાય.અમારા ઘરે બધાને ચોકલેટ કેક ખૂબ જ પસંદ છે. Bhavini Kotak -
કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
આ ચોકલેટ માં કેરેમલ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને તેમાંય મેં આ ચોકલેટ ને ડિઝાઈનર લૂક આપયો છે તો જોવામાં પણ આ ચોકલેટ ખૂબ સરસ લાગે છે #કુકબુક #કુકૂપેડ Bhavini Kotak -
ચોકલેટ(Chocolate Recipe In Gujarati)
#સપ્ટેમ્બર૨૦૨૦#કુકપેડ#ફટાફટચોકલેટ બધાંની ફેવરિટ હોય છે. Dhara Lakhataria Parekh -
-
ચોકલેટ ડિલાઈટ (Chocolate Delight Recipe In Gujarati)
#ChooseToCook મારા હબ્બી ને ગળ્યું ખાવાનું બહુ મન થાય. ડાર્ક ચોકલેટ ફેવરીટ.તેનો ઉપયોગ કરીને આ ડાર્ક ચોકલેટ ડીલાઈટ મારા હસબન્ડ ને અપૅણ કરું છું.મારી આ રેસીપી જેને ચોકલેટ પસંદ હશે તેમને જરૂર ગમશે. તેથી તે આમાં મુકવાનું પસંદ કર્યુ છે. Bina Mithani -
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe in Gujarati)
#walnuttwistsઅખરોટ એ ઘણા ગુણ નો ખજાનો છે. ઘની વાર અખરોટ આપણે એના સ્વાદણા લિધે નથી ખાતા. પણ અખરોટ સાથે જો ચોકલેટ ભળી જાય તૉ મજ્જા પડી જાય. આવી જ એક વાનગી જે લોનાવાલા ની પ્રખ્યાત છે. જરૂર બનાવજો અને cooksnap પણ કરજો. Hetal amit Sheth -
ચોકો વોલનટ ડિલાઈટ (choco walnut delight recipe in Gujarati)
#walnuts#dessert#gonutswithwalnuts Dhara Panchamia -
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate Recipe In Gujarati)
#DTRડેરી મિલ્ક જેવો ટેસ્ટ લેવા મેં કમ્પાઉન્ડ મિલ્ક ચોકલેટ નો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ તમે ડાર્ક કમ્પાઉન્ડ અથવા મિલ્ક અને ડાર્ક ના કોમ્બિનેશનથી પણ આ ડ્રાયફ્રૂટ ચોકલેટ બનાવી શકો છો. Hetal Chirag Buch -
હોટ ચોકલેટ વિથ વોલનટ (Hot Chocolate With Wallnut Recipe In Gujarati)
આવું સરસ મજાનું વરસાદી મોસમ અને હોટ ચોકલેટ બેસ્ટ કોમ્બિનેશન છે.ઠંડા વાતાવરણમાં ગરમ ચોકલેટ ને માણવાની મજા કંઈક અલગ જ હોય છે. વરસાદ ચાલુ થાય એટલે ઘરેથી ડિમાન્ડ આવે છે હોટ ચોકલેટ ક્યારે બનશે ! #August#weekend Chandni Kevin Bhavsar -
-
-
પર્ક ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
Weekend માં આવી ચોકલેટ બનાવી ને મૂકી દીધી હોય તો બાળકો અને મોમ બધા ખુશ. ચાલો તો તમે પણ બનાવો Jigisha Modi -
ચોકો વોલનટ ટાટૅ (Choco Walnut Tart Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ ને આપણે આપણા રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી ઘણા લાભ થાય છે. એટલે તેને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે. કેમ કે તે સ્ટેમિનાર વધારવામાં મદદ કરે છે. તેને બ્રેઈન ફૂડ પણ કહેવાય છે. અખરોટ માં ઓમેગા-3, ફેટી એસીડ, એન્ટીઓકસીડેટ્સ નો સારો સ્ત્રોત હોવાથી તે રોજ ખાવાથી મગજ ને શક્તિ મળે છે. જો આટલા બધા લાભ અખરોટ ખાવાથી મલતા હોય તો આ રેસીપી તો બનાવી જ જોઈએ. તો એટલે જ આજે હું તમારી સાથે ચોકો વોલન્ટ ટાટૅ ની રેસીપી લઈને આવી છું. ટાટૅ અમારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે એટલે તેમા અલગ અલગ વેરિયેશન હું ટ્રાય કરતી જ હોવ છુ. તો આજે એજ રેસીપી હું તમારી સાથે શેર કરી છે. Vandana Darji -
ચોકલેટ કપ (Chocolate કપ Recipe in Gujarati)
આજે વર્લ્ડ ચોકલેટ ડે છે તો એના માનમાં મેં આજે તમારા માટે ચોકલેટ કપ બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને બાળકોને તો સૌથી વધુ ભાવશે. 🧁🍫 Noopur Alok Vaishnav -
-
કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)
#DFTબેઝિક ચોકલેટ સ્લેબ માર્કેટમાં આસાનીથી મળી રહે તેમ ઉપલબ્ધ હોય છે. જે ડાર્ક, મિલ્ક અને વ્હાઈટ એમ 3 પ્રકારના આવતા હોય છે. તેમાં ફ્લેવર્સ અને અલગ અલગ સામગ્રી ઉમેરી બહુ જ બધી વેરાઇટી ની ચોકલેટ્સ બની શકતી હોય છે. Palak Sheth -
પકૅ ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
ચોકલેટ ઓલટાઈમ બધા ની ફેવરીટ હોય છે.એમાં પણ કેટલી વેરાયટીઝ બનતી હોય છે. મેં આ વખતે વેફર બીસ્કીટ ને લઈ ને પકૅ બનાવાની ટ્રાય કરી જે ખૂબ સરસ બની. Bansi Thaker -
ચોકલેટ વોલનટ ફજ બોલ્સ.,(Chocolate Walnut fudge Balls Recipe In Gujarati)
#WALNUTચોકલેટ વોલનટ ફજ બોલ્સ. Jigisha mistry
More Recipes
ટિપ્પણીઓ (22)