વેજ ઔ ગારતીન

Avani Desai
Avani Desai @cook_13552487
Gujarat

વેજ ઔ ગારતીન

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ જણ માટે
  1. સફેદ સૌસ માટે
  2. ૩૦૦ mlદૂધ
  3. ૨ ચમચામાખણ
  4. ૨ ચમચાલોટ
  5. ૧/૨ કપચીઝ
  6. સ્વાદાનુસારમીઠું ને મરી
  7. ૧ ચમચીઓરેગાનો
  8. ૧ કપછોકરાઓ ની પસંદ ન શાક
  9. જરૂર મુજબચીઝ
  10. જરૂર મુજબમાખણ
  11. ૧ ચમચીઓરેગાનો
  12. ૧ ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફેદ સૌસ માટે: માખણ ગરમ મૂકી તેમાં ઝડપથી લોટ ને શેકી લો. દૂધ ઉમેરો ને ઉકલે ત્યારે તેમાં મીઠું અને મરી, ઓરેગનો અને ચીઝ ઉમેરો. સતત હલાવો. એક ઘટ્ટ સોસ બનાવો. શાકભાજી માટે: એક પાન માં માખણ અને લસણ ઉમેરો. પછી બધા શાકભાજી, મીઠું અને મરી, ઓરેગનો, ચીલી ફ્લેક્સ ઉમેરો અને મોટા ગેસમાં ૨ મિનિટ હલાવી લો. ગેસ બંધ કરો. એક ઓવન ના વાડકા ને માખણ ચોપડી દો. પ્રથમ સ્તર સફેદ સોસ પાથરો અને પછી શાકભાજીની બીજી સ્તર પાથરો

  2. 2

    તેની પર ચીઝ ભભરાવો. ૩જો સ્તર સફેદ સૌસ પાથરો ને ૪થો સ્તર શાકભાજી નો પાથરો. ચીઝ ભભરાવી ડો. તેની પર ચીલી ફ્લેક્સ. ને ઓરેગાનો છાંટો. ૨૦ મિનિટ માટે ૨૦૦° એ ઓવન માં બેક કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Desai
Avani Desai @cook_13552487
પર
Gujarat
cooking is my passion and hobby also.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes