શેર કરો

ઘટકો

1કલાક
4 પીત્ઝા
  1. 4પીત્ઝા ના રોટલા
  2. વેજ સ્ટફીગ માટે :
  3. 1/2 કપકોબીજ
  4. 2કેપ્સિકમ
  5. 1 કપમકાઈ ના દાણા
  6. 1/2 ચમચીચીલી ફલેકસ
  7. 1/2 ચમચીઓરેગાનો
  8. મીઠું
  9. 2 ચમચીપીત્ઝા નો મસાલો
  10. પીત્ઝા સોસ માટે :
  11. 6ટામેટા
  12. 1ડુંગળી
  13. 7-8લસણ ની કળી
  14. 2 ચમચીટોમેટો સોસ
  15. 4-5તુલસી ના પાન
  16. 1/2 ચમચીઓરેગાનો
  17. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  18. 1/2 ચમચીમરી પાવડર
  19. 1 ચમચીમાખણ
  20. મીઠું સ્વાદ મુજબ
  21. ચીજ
  22. 4 ચમચીમાયોનીજ
  23. 1ડુંગળી ની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌપ્રથમ ટામેટાને બાફી લો પછી તેને ક્રશ કરી લો હવે એક પેનમાં માખણ ગરમ મૂકીને તેમાં એકદમ ઝીણું સમારેલું લસણ સાંતળો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળો. ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં ટામેટા નો pulp ઉમેરો હવે તેમાં મરીનો પાવડર, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો, મીઠું તુલસીના પાન,ટોમેટો કેચપ ઉમેરો અને ૬ થી ૭ મિનિટ માટે ઉકાળો

  2. 2

    હવે બીજા એક પેનમાં થોડું તેલ અને માખણ મિક્ષ કરીને લો પછી તેમાં એકદમ ઝીણી સમારેલી કોબીજ, કેપ્સીકમ ને ૨ થી ૩ મિનીટ માટે સાંતળો પછી તેમાં મકાઈના દાણા ઉમેરો અને હવે તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો,પીત્ઝ નો મસાલો મીઠું અને ત્રણ ચમચી બનાવેલો ટોમેટો પીઝા સોસ ઉમેરો અને મિક્સ કરો

  3. 3

    પીઝા નો રોટલો લો અને તેમાં એક ચમચી પિઝાનો સોસ અને એક ચમચી માયોનીઝ લઈ ને સ્પ્રેડ કરો ત્યારબાદ તેમા ૩ ચમચી સ્ટફિંગ ઉમેરીને સ્પ્રેડ કરો હવે તેના પર કેપ્સિકમ અને ડુંગળીની સ્લાઈસ ઉમેરો અને પિઝા નો મસાલો ઉમેરો હવે તેના પર ચીઝ નાખી ને માઈક્રોવેવમાં 180 ડિગ્રીએ convection mode ઉપર ૧૨ મિનીટ માટે બેક કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Shailesh Hirpara
પર

ટિપ્પણીઓ

Similar Recipes