રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાની છાલ ઉતારી તેની લાંબી ચિપ્સ કાપી લો.. હવે એક બાઉલ માં મેંદો લઈ તેમાં મીઠું,મરી પાઉડર, રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ઉમેરી તેમાં પાણી ઉમેરી આછું બેટર બનાવો.
- 2
હવે બધી ચિપ્સ ને આ પાણી માં 5 મિનિટ મેરીનેટ થવા દો. હવે તેલ ગરમ કરો તેમાં મેરીનેટ કરેલ ચિપ્સ ને તળી લો.
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રેડ ચીલી સૌસ, ગ્રીન ચીલી સૌસ, સોયા સૌસ ઉમેરી મિક્સ કરો મેરીનેટ માટે નું બેટર હોઈ તો તેમાં થોડું પાણી નાખી મિક્સ કરી થોડી વાર ચડવા દો..હવે બધી તળેલી ચિપ્સ નાખી સરસ મિક્સ કરી લો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રેગન પોટેટો (dragon potato recipe in Gujarati)
#ફટાફટ- ડ્રેગન પોટેટો જલ્દીથી પણ બની જાય નવીન પણ લાગે બાળકોને અને ઘરના સૌ ને પણ ભાવે. kinjal mehta -
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#RC4#week4#greencolor#capsicum#rainbowchallenge#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#GA4#WEEK1આ એક ચટપટી અને ચાઇનીઝ વાનગી છે જે બધાય ને પસંદ હોય . Deepika Yash Antani -
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12મેં ડ્રેગન પોટેટો મેંદા ની જગ્યાએ ચોખાના લોટનો ઉપયોગ કરેલ છે તેમજ આજીનોમોટો બિલકુલ ઉપયોગ કરેલ નથી કે જેથી કરીને કોઇને નુકસાન ન કરે અને નિશ્ચિત પણે ખાઈ શકેBhoomi Harshal Joshi
-
-
ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)
#EB#WEEK12- ચાઇનીઝ રેસિપી લગભગ બાળકો ને જ પ્રિય હોય છે, પરંતુ ડ્રેગન પોટેટો એક એવી ડીશ છે જે બાળકો અને વડીલો બધા ને ભાવે.. અહીં એકદમ સરળ રીતના અને સ્વાદિષ્ટ ડ્રેગન પોટેટો પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap#foodfotografy Keshma Raichura -
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ વાનગી ચેલેંજ ચાઈનીઝ વાનગી ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
ડ્રેગન પોટેટો (Dragon Potato recipe in Gujarati)
#EBWeek12 આ વાનગી ઈન્ડો ચાઈના ક્યુઝીન ની છે...મૂળ ચાઈના માં બનતી વાનગી ને ઈન્ડિયન ટચ આપીને બનાવવામાં આવે છે...સ્ટાર્ટર તરીકે તેમજ બ્રેકફાસ્ટમાં સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13553834
ટિપ્પણીઓ (3)