રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા, શાક બ્રેડ નો ભૂકો, ચોખાનો લોટ, મસાલો ભેગા કરી ટિક્કી વાળો તેમાં ચીઝ નો કટકો મૂકો. ટિક્કી ને મેંદો ની લઈ માં રગદોળવું અને બ્રેડ ના ભૂકા માં કોટ કરી તળી લેવું. તેલ માં તળવા મૂકો. સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ ( Veg. Meyo Grill Sandwich Recipe in gu
#LB#RB13#cookpad#cookpadindia#cookpad_gujarati Parul Patel -
-
-
વેજ પિઝા સ્ટાઇલ ગાર્લિક ચીઝ ગ્રીલ સેન્ડવીચ (ફ્યુઝન સેન્ડવીચ)
#NSD#Mycookpadrecipe 23 નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે સેન્ડવીચ બનાવવા નો મોકો મળ્યો. આમ તો કોઈપણ સેન્ડવીચ ભાવે જ. પરંતુ હવે ચીઝ જેમાં હોય એ બધું ભાવે. આજે જે મે સેન્ડવીચ બનાવી એ બે ત્રણ વસ્તુ ભેગી કરી ફ્યુઝન ટાઇપ એટલે પિત્ઝા, ગાર્લિક બ્રેડ અને ચીઝ ગ્રિલ એમ ત્રણ નું મિશ્રણ કરી સંપૂર્ણ મારું જ ક્રિએશન છે. રસોઈ બનાવવા નો અને એમાં નવા પ્રયોગો કરવા એ પ્રેરણા રૂપ છે. એટલે સંપૂર્ણ મારી શોધ ક્યો કે ક્રિએશન કહો જે કહો એ મારું પોતાનું. Hemaxi Buch -
-
ચીઝ બર્સ્ટ સોજી પિઝા
ચીઝ બર્સ્ટ સોજી પિઝાખુબજ ટેસ્ટી અને હેલ્થી પિઝા - ચીઝ બર્સ્ટ સોજી પિઝાતો ચાલો ફટાફટ સામગ્રી અને રીત જોઈ લઈએ. #foodie #ફૂડી MyCookingDiva -
-
વેજ. માયોનીઝ ચીઝ સેન્ડવીચ (Veg. Mayonnaise Cheese Sandwich Recipe In Gujarati)
આ રેસીપી ટિફિન બોકસ માટે એકદમ ફટાફટ બની જાય છે. મેં નાના બાળકો ને ખૂબ જ ભાવતી વિટામિન્સ થી ભરપૂર આ રેસીપી બનાવી છે.#RC1 #GA4 Nirixa Desai -
-
-
-
ચીઝી વેજીટેબલ પટ્ટી સમોસા (Cheesy Vegetable Patti Samosa Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપી🌹🌹❤️❤️🌹🌹 Falguni Shah -
-
પનીર વેજ બોલ્સ
આજે biting માં કંઇક નવું બનાવવું હતું પણ સૂઝતું નહોતું..ફ્રીઝ ખોલ્યું તો હોમ મેડ પનીર મળ્યું અને થોડા વેજીટેબલસ્.મગજ દોડાવ્યું અને કામ પર લાગી ગઈ.😏End of procedure જોયું તો મસ્ત બોલ તૈયાર થઈ ગયા હતા.. તુરંત નામ પણ સૂઝ્યું..પનીર વેજ બોલ..તમે પણ બનાવજો હો..!?👌😀 Sangita Vyas -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી ઉપર થી ચીઝ yummy 😋મારે ઘરે મહેમાન આવ્યા છે તો છોકરાઓને સેન્ડવીચ ખાવી હતી તો મેં બનાવી આપી . Sonal Modha -
-
ચીઝ ટોમેટો ગ્રીલ્ડ સેન્ડવીચ
#SFC#streetfoodchallengeસ્ટ્રીટ ફૂડ માં મળતી મોસ્ટ વોન્ટેડ આઇટમ એટલે ચીઝ એન્ડ ટોમેટો ગ્રિલડ સેન્ડવીચ..નાના મોટા સૌની પહેલી પસંદ.easy to make n yummy.. Sangita Vyas -
ગ્રીલ ચીઝ સેન્ડવીચ (Grill Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#week17. #ચીઝ સેન્ડવીચ નાના મોટા બધાને પ્રિય હોય છે. સેન્ડવીચ સવારે નાસ્તા માં અને રાતે ડિનર માં લઇ શકાય છે. સેન્ડવીચ ઘણા પ્રકારની બને છે ગ્રીલ ચીઝ સેન્ડવીચ માં કલરફુલ વેજિટેબલ્સ નું ફીલિંગ છે જે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે Bhavini Kotak -
મિક્સ વેજ ચીઝી મેક્સિકન પરાઠા (Mix Veg Cheesy Mexican Paratha Recipe In Gujarati)
#SSR#COOKPADINDIA#MEDALS#WIN Kirtana Pathak -
-
ચીઝ બર્સ્ટ પીઝા
મોન્સુન ફૂડ ફેસ્ટિવલ 🌈⛈️🌽🍇🫐🍒🍐🥔#MFFસુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB16વીક 16 Juliben Dave -
-
-
વેજ ચીઝ મેક્રોની
#બર્થડેઘરે બાળકો ની બર્થડે પાર્ટી હોય એટલે પાસ્તા તો બને જ ...અને સૌથી ફેવરેટ ડીશ છે. Bhumika Parmar -
અવાકાડો સેન્ડવીચ (Avacado Sandwich Recipe In Gujarati)
#EB#week11Mouth watering અને out of the world જેવો ટેસ્ટ આવે છે..બધી ઉંમરના વ્યકિતઓ ને ભાવે તેવી healthy સેન્ડવિચ જરૂર બનાવજો..આવો, રીત બતાવું.. Sangita Vyas -
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16340227
ટિપ્પણીઓ (2)
Delicious 👌👌