ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક 30 મિનિટ
3 લોકો
  1. 1/4 કપદૂધ
  2. 1 ટી સ્પૂનયીસ્ટ
  3. 1 ચમચીમાખણ
  4. ચપટીમીઠું1
  5. 1 ટી સ્પૂનખાંડ
  6. 1 કપમેંદો
  7. 1/4 કપપીગળેલું માખણ
  8. 1 ચમચીબારીક સમારેલી કોથમીર
  9. 2 ચમચીઓરેગાનો
  10. 2 મોટી ચમચીમોઝરેલા ચીઝ
  11. 2 ચમચીચીલી ફ્લેક્સ
  12. 6લસણ ની કળી

રાંધવાની સૂચનાઓ

2 કલાક 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગરમ ગરમ.દૂધ માં યીસ્ટ અને ખાંડ નાખી 5 7 મિનિટ યીસ્ટ ને એક્ટિવેટ થવા દો

  2. 2

    ત્યાર બાદ તેમાં 3 લસણ ની કળી, 1 ચમચી માખણ,1 ચમચી ઓરેગાનો,ચપટી મીઠું નાખી હલાવો

  3. 3

    ત્યાર બાદ તેમાં 1 કપ મેંદો નાખી 10 મિનિટ સુધી મસળો.

  4. 4

    10 મીનીટ મસળી લીધા બાદ તેના ઉપર તેલ વાળો હાથ લગાવી ઢાંકી ને 2 કલાક સુધી રાખી દો

  5. 5

    1 કપ માં 1/4 પીગળેલું માખણ,લસણ ની 3 કળી અને કોથમીર ઉમેરી હલાવી ને રાખો

  6. 6

    2 કલાક બાદ લોટ ને મસળી એક થાળી માં હાથ થી જ રોટલા જેવું થેપી લો. અને ઉપર માખણ કોથમીર નુ મિશ્રણ આખા માં લગાવી દો

  7. 7

    એક બાજુ એ મોઝરેલા ચીઝ,ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ છાંટી તેને પેક કરી દો...ઉપર ફરી એ માખણ વાળું મિશ્રણ લગાવી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી ને ગ્રીસ કરેલી બેકિગ ટ્રે માં રાખો અને ઉપર.માખણ લગાવો

  8. 8

    180 ડિગ્રી પ્રી હિટેડ માઇક્રોવેવ માં 15 મિનિટ માટે બેક કરો. અને ગરમ ગરમ કાપી અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

Similar Recipes