રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ, ચોખા ધોઈ ને ૫ મિનિટ પલાળો પછી ગેસ ઉપર કુકર મા ૩ કપ પાણી ઉમેરી થોડુ મીઠું નાખીને થોડુ ઘી નાખો,પછી ઊકળી જાય પછી પલાળે લા દાળ ચોખા નાખી બધુ બરાબર હલાવી લેવું થોડી વાર પછી કૂકર નુ ઢાંકણું બંધ કરી ૩ સીટી થવા દો પછી થોડી વાર પછી કૂકર નુ ઢાંકણું ખોલી નાખી પછી બધી ખીચડી મિક્સ કરી પછી એક પ્લેટ મા ખીચડી કાઢી તેમા ઉપર ઘી અને લાલ મરચું પાઉડર નાખીને જમવા આપવી આવી રીતે ખીચડી બનાવી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મોગર મગની દાળની વઘારેલી ખીચડી (Mogar Moong Dal Vaghareli Khichdi Recipe In Gujarati)
ushma prakash mevada -
પંચમ ચીક્કી (Pancham Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#post1.રેસીપી નંબર 162સંક્રાંત આવે અને ઠંડી જોરદાર પડવા લાગે છે. આવા સમયમાં ઊંધિયું અને નવી નવી ચીકી chiki બનાવવામાં આવે છે મેં આજે પંચમ ચીકી બનાવી છે જેમાં પાંચ વસ્તુ સાથે લઈને બનાવી છે શીંગ ડાલીયા તલ કોપરું અને મમરા આ pancham ચીકી બહુ સરસ બની છે. Jyoti Shah -
મગસ(magas recipe in Gujarati)
#દિવાળી સ્પેશિયલ#કૂકબુક#post 4#દિવાળી એ મોટો તહેવાર છે આ તહેવારમા બઘા જ લોકો ખૂબ ધામધૂમથી અને પારંપરિક રીતે ઉજવે છે દિવાળી ના તહેવારમા અમુક વાનગીઓ ખાસ કરીને બનાવવામાં આવે છે તો મે આજે મગસ બનાવો છે anudafda1610@gmail.com -
-
-
-
-
-
છૂટી ખીચડી ઓસાણ
#ga 4#Week 7છૂટી ખીચડી ઓસાણ ઇ દ્વારકા ના બ્રામણ ની પ્રખ્યાત વસ્તુ છે. Priyanka Raichura Radia -
હેલ્ધી પાસ્તા સૂપ
આ સૂપ મેં અને મારી બે બહેનો દ્વારા જાતે બનાવવામાં આવ્યો હતો લગભગ આજથી 10 વર્ષ પહેલાં. ત્યારથી રોજ અ મારા ઘરે મહિને એક વાર આ સૂપ બને જ છે. ઘરના નાના મોટા સૌ ને આ સૂપ ખુબજ ભાવે છે Patel Rushina -
-
-
-
-
-
-
-
ખીચડી ( Khichdi Recipe in Gujarati
#GA4#Gujarati#week4#Recipe 4ખીચડી તે આપણું સાત્વિક ભોજન છે પચવામાં પણ સારી રીતે પચી જાય છે મને મગની મોગર દાળ વાળી ભાવે છે એટલે મેં મગની મોગર મગની ફોતરા દાળ લઈ શકો છો Pina Chokshi -
-
-
-
-
# પાપડ ના પાત્રા
#ZayakaQueens#પ્રેઝન્ટેશનઆ મારી પોતાના ની મૌલિક વાનગી ફ્યુઝન રેસીપી છે.જે ખુબ જ ઓછા 1 ચમચી તેલ થી બનાવવા મા આવી છે.આપડે અડવી ના પાત્રા બહુ ખાધા. હું આજે સૌના માટે પાપડ ના પાત્રા લઈ ને આવી છું. Snehalatta Bhavsar Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8366003
ટિપ્પણીઓ