વઘારેલી ખીચડી ને લસણ ની ચટણી (Khichdi recipe in gujarati)

Kapila Prajapati @kapilap
વઘારેલી ખીચડી ને લસણ ની ચટણી (Khichdi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મા ખીચડી લો પાણી ધોઈ નાખો તેને કુકરમા ગેસ પર મૂકો ખીચડી માં પાણી ઉમેરી કુકર ગેસ પર મૂકો ખીચડી માં મસાલો મિક્સ કરી ને લાલ મરચું હળદર ધાણાજીરું નાખી મિક્સ કરો
- 2
ખીચડી માં વગાર માટે એક વાટકી માં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું મેથી હીંગ લસણ ઉમેરો કળી પતા્ ઉમેરો તેનો વગાર કરો પાંચ સીટી મારો કુકર ઠંડુ થવા દો પછી તેને ખોલો એક વાટકી માં ભરી સ્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#CB1#Week1#chappanbhog Recipe Vaishaliben Rathod -
લીલી ડુંગળી ને બટાકાનું શાક(Spring onion potato sabji recipe in Gujarati)
#GA4#Week11#Greenonion Kapila Prajapati -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
ડીનર મા ઘઉં ના ફાડા ની ખીચડી ને લસણ ની ચટણી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે એક વાર બનાવી જુઓ Kapila Prajapati -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiમલાઇ ના ઘી મા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે Kapila Prajapati -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4#Week7આ ખીચડી ખાવા માં તો ટેસ્ટી લાગે જ છે.અને રાત ની વધેલી ખીચડી નો ઉપયોગ થઈ જાય છે,વેસ્ટ માંથી બેસ્ટ બનાવી શકાય છે. Deepika Yash Antani -
-
-
રજવાડી ખીચડી(Rajawadi Khichdi Recipe in Gujarati)
#GA4 #WEEK7 #khichdiદેખાવ મા ખુબ જ સામાન્ય દેખાતી આ ખીચડી ખુબ ઓછા મસાલા અને લગભગ બઘાજ શાકભાજી થી બનાવેલ છે છતાં ખુબ જ હેલ્ધી અને સ્વાદ મા ખુબ જ સ્વાદિષ્ટ છે.દહીં સાથે ચોક્કસ બનાવી ને ટા્ય કરજો. Mosmi Desai -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાત નું ભોજન એટલે વાળુ.ઘરે હોઉં ત્યારે પેટ ભરાય એમદેશી ખાણું જ બનાવું..આજે વેજીટેબલ નાખી ને સરસતુવેરદાળ ની વઘારેલી ખિચડીબનાવી છે..આવો જોઈએ શું શું ઉમેર્યું છે.. Sangita Vyas -
-
તુવરદાળ ની વઘારેલી ખીચડી (Tuverdal Vaghareli Khichdi Recipe In Gujarati)
@sonalmodha inspired me for this recipe.જ્યારે કંઈક લાઈટ પણ ટેસ્ટી ડિનર જોઈએ ત્યારે બનતી તુવરદાળ ની વઘારેલી ખીચડી જેમાં રાઈ-જીરું અને હીંગના વઘારની સુગંધ, શીગદાણાનો crunch સાથે અથાણા અને પાપડની મોજ. હું આ ખીચડી સાથે કઢીં બનાવું પણ આજે વધુ ગરમીને લીધે ઠંડુ અને ઘટ્ટ દહીં લીધું છે. જે ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#WKR Neeru Thakkar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાતની બચેલી ખીચડી હોય તો ઘણી વાર મૂંઝવણ થાય કે આનું શું કરવું..વઘારી નાખું કે પરોઠા કરી દઉં કે કાઢી નાખું? આજે મે leftover ખીચડી માં ડૂંગળી લસણ નાખીને મસ્ત વઘારી દીધી સાથે વાળેલા પરોઠા અને ચા સાથે બ્રેકફાસ્ટ નો આનંદ માણ્યો.. Sangita Vyas -
-
-
-
-
કાઠીયાવાડી વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)
#ks1તમે કાઠીયાવાડી ખીચડી બનાવી છે એકવાર જરૂરથી બનાવજો ટેસ્ટ કરજો પછી મને જરૂરથી જણાવજો કે કેવી બની છે અમને તો બધાને બહુ જ ભાવે. Varsha Monani -
-
નુડલ્સ(Noodles Recipe in Gujarati)
#GA4#Week2#Noodles#Post1ઘઉં ની સેવ માં થી બનાવી છે ઘરમાં જે હતું તેમાં થી બનાવી છે Kapila Prajapati -
-
વઘારેલી ખીચડી
#માઇલંચ #goldenapron3 week10 puzzle word - rice, haldiઅત્યારે લોક ડાઉનનો સમય ચાલે છે. આવા સમયમાં જીવન જરૂરીયાતની દરેક વસ્તુની કિંમત સમજાય છે. રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી મિનિમમ વસ્તુઓનો ઉપયોગ કરીને અત્યારે રસોઈ કરવાનો સમય છે, કારણકે કોરોના જેવા ભયાનક વાયરસથી બચવા માટે એક જ ઉપાય છે, ઘરમાં રહેવું. તો દાળ-ચોખાતો દરેકનાં ઘરમાં ભરેલા જ હોય છે તો તેનો તથા રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીને વઘારેલી ખીચડી બનાવી તેની સાથે ચોખાની પાપડી શેકી અને છાશ બનાવી. તો આજનું લંચ તૈયાર થઈ ગયું. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
ખીચડી ( Khichdi recipe in Gujarati
#GA4#Week7 ખીચડી +ટમેટો ખીચડી નું નામ સાંભળતા મારા બાળકો મોં મચકોંડતા પણ હવે આ ખીચડી હોંશે હોંશે ખાય છે હા હુ વાત કરુ છું દ્વારકા નાં ગુગળી બ્રાહ્મણ નાં ઘરે બનતી ખીચડી અને ઓસણ ની આ ખીચડી સામાન્ય કરતા થોડી તીખી અને છૂટી હોય છે તેમાં આદું મરચા અને ખડા મસાલા નો ભરપૂર ઉપયોગ થાય છે અને એવા જ મસાલા થિ ભરપૂર પાતળું ઓસણ જે રસમ જેવું દેખાય પણ સ્વાદ માં જુદું હોય છે હવે આ શુદ્ધ દેશી પૌષ્ટિક વાનગી કાઠીયાવાડી ઢાબા માં પણ જોવા મળે છે તો ચાલો માણીએ....🥗🍝 Hemali Rindani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13424181
ટિપ્પણીઓ