મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)

Daksha Raparka
Daksha Raparka @Daksha_13

#JR

શેર કરો

ઘટકો

  1. 1 કપચોખા
  2. 1/2 કપ મોગર દાળ
  3. 1 ચમચીઘી
  4. ૩ થી ૪ લવિંગ
  5. 1 ટુકડોતજ
  6. 2તેજ પત્તા
  7. 2સુકા લાલ મરચા
  8. 1 ચમચીરાઈ જીરું
  9. 1/2 ચમચી હિંગ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/2 ચમચી હળદર
  12. 1 ચમચીલાલ મરચું
  13. 1ડુંગળી
  14. 1નાનું બટાકુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને મિક્સ કરી ધોઈ લેવા

  2. 2

    હવે ડુંગળી અને બટાકા ને ઝીણા સમારી લેવા

  3. 3

    કુકરમાં ઘી ગરમ કરી તેમાં બધા આખા મસાલા ઉમેરવા

  4. 4

    ત્યારબાદ તેમાં હિંગ ઉમેરવી

  5. 5

    હવે તેમાં ડુંગળી અને બટાકા ઉમેરવા તેમાં સ્વાદાનુસાર મીઠું હળદર અને લાલ મરચું ઉમેરો

  6. 6

    બધું બરાબર મિક્સ કરવું તેમા ધોયેલા દાળ અને ચોખા ઉમેરો

  7. 7

    બધું બરાબર હલાવી મિક્સ કરવું

  8. 8

    હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી કુકર બંધ કરી ચારથી પાંચ સીટી લગાડવી

  9. 9

    દહીં કે કઢી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Raparka
Daksha Raparka @Daksha_13
પર

Similar Recipes