પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)

Jayshree Soni @jayshreesoni
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી,ટામેટા ને કેપ્સિકમ સિવાય ના શાક ને ટુકડા કરી બાફીલો.
- 2
ડુંગળી,ટામેટા કેપ્સિકમ ને લસણ ક્રશ કરી ને મા તેલ ગરમ કરી ફ્રાન્સ કરી હળદર મરચુ મીઠું ગરમ મસાલો તેમા નાખી તેલ છુટે ત્યાં સુધી હલાવતા રહેવુ પછી ક્રશ કરેલ શાક તેમા બરાબર મિક્સ કરી લો
- 3
હવે પાઉભાજી મસાલો ને લીલા ધાણા એડ કરી બરાબર મિક્સ કરો
- 4
રેડી પાઉભાજી સાથે ગરમ ગરમ પરાઠા સાથે સર્વ કરો યા બન સાથે સર્વ કરો...
Similar Recipes
-
-
-
-
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એટલે મુંબઈની ફેમસ અને બધાની ફેવરેટ. મે પાવભાજી બનાવવા માટે 1 થી 2 ટિપ શેર કરી છે આ રીતથી તમે પાવભાજી બનાવો અને જરૂરથી જણાવજો કે કેવી બની. Urvi Mehta -
-
ટામેટા ને લીલા મરચા નુ શાક (Tomato Green Marcha Shak Recipe In Gujarati)
Cookneps.....Cookneps..cookpad.... Jayshree Soni -
-
પંચરત્ન પંચમ દાળ (Panchratna Pancham Dal Recipe In Gujarati)
#AM1દરેક રાજ્યની તથા દરેક ગામની અલગ અલગ રીતે સ્પેશિયલ દાળ બને છે જેમાં અલગ-અલગ દાળ વાપરવામાં આવે છે. અને અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે.મેપંચરત્ન પંચમ દાળ બનાવી છે જેમાં~ પાંચ જાતની દાળ~ પાંચ જાતનાં શાક* પાંચ જાતના મસાલા* પાંચ જાતના spicy મસાલા* પાંચ જાતના ગ્રીન મસાલાપાંચ વસ્તુ પાંચ પાંચ લઈને પંચરત્ન પંચમ દાળ બનાવી છે જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે કારણકે તેમાં વેજિટેબલ્સ પણ આવે છે એટલે ટેસ્ટ સુપર લાગે છે. Jyoti Shah -
-
-
ક્રિસ્મસ ફ્રૂટ કેક (Christmas Fruit Cake Recipe in Gujarati)
ક્રિસ્મસ ફ્રૂટ કેક પ્લમ કેક તરીકે પણ જાણીતી છે. ક્રિસ્મસ દરમ્યાન બનાવવા માં આવતી આ ખુબ જ લોકપ્રિય કેક નો પ્રકાર છે જે અલગ અલગ પ્રકાર ના સૂકા ફળ અને સૂકા મેવા માં થી બનાવવા માં આવે છે. તજ, સૂંઠ અને જાયફળ કેક ને ખુબ સરસ ફ્લેવર આપે છે. રોજબરોજ બનાવાતી કેક કરતા એકદમ અલગ પ્રકાર ની આ કેક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CCC spicequeen -
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
દુધી ગરમી મા ઠંડક આપે અને વરાળ થી બાફેલા હોય એટલે ખાવા માટે પણ સારા તો ચલો નાસ્તા મા દુધી ના મુઠીયા બનાવીએ #ST Jayshree Soni -
મલાઇ પનીર ની સબ્જી (Malai Paneer Sabji Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ #FFC1 ...મલાઇ પનીર ની સબજી...ઝટપટ બનતી રેસીપી Jayshree Soni -
-
-
-
પંચમ ચીક્કી (Pancham Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#post1.રેસીપી નંબર 162સંક્રાંત આવે અને ઠંડી જોરદાર પડવા લાગે છે. આવા સમયમાં ઊંધિયું અને નવી નવી ચીકી chiki બનાવવામાં આવે છે મેં આજે પંચમ ચીકી બનાવી છે જેમાં પાંચ વસ્તુ સાથે લઈને બનાવી છે શીંગ ડાલીયા તલ કોપરું અને મમરા આ pancham ચીકી બહુ સરસ બની છે. Jyoti Shah -
-
પાવભાજી
#મોન્સૂન મેજિકસુપર સેફ૩ચોમાસાની સિઝનમાં ગરમ ગરમ પાવભાજી અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને રાતનું ડિનર તેનાથી બની જાય છે Kalpana Mavani -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16083066
ટિપ્પણીઓ