કઢી પકોડા

#goldenapron
મિત્રો આજ ની મારી રેસીપી છે કઢી પકોડા ની જે ખુબ જ ટેસ્ટી લાગે છે જેને તમે છૂટા ભાત અથવા રોટલી સાથે બપોર ના જમણ માં અથવા સાંજ ના જમવા મા બનાવી શકો છો.
કઢી પકોડા
#goldenapron
મિત્રો આજ ની મારી રેસીપી છે કઢી પકોડા ની જે ખુબ જ ટેસ્ટી લાગે છે જેને તમે છૂટા ભાત અથવા રોટલી સાથે બપોર ના જમણ માં અથવા સાંજ ના જમવા મા બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા વાટકા માં ચણા નો લોટ લઇને તેમાં કાપેલી ડુંગળી,હળદળ, લાલ મરચું,ધાણા જીરું,અજમો, વાટેલા મરચાં- આદુ, મોણ માટે થોડું તેલ, કાપેલા લીલા ધાણા, ખાવા નો સોડા અને મીઠું સ્વાદ મુજબ ઉમેરી પકોડા માટે નું ખીરું તૈયાર કરી લેવું. હવે તેલ માં ઘીમાં તાપે પકોડા તળી લેવા.
- 2
હવે એક તપેલીમાં કઢી માટે દહી,ચણાનો લોટ અને પાણી મીક્ષ કરી લેવું. કઢી ના વઘાર માટે એક નાની કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં વધાર માટે નું લાલ મરચું, રાઇ, જીરું, હિંગ, લીમડા ના પાન, લવીંગ અને કાપેલી ડુંગળી સાંતળી લેવી પછી તેમાં વાટેલા મરચાં-આદુ, હળદળ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર ઉમેરી બરાબર હલાવી લેવું ને કઢી માં ઉમેરી દેવું.
- 3
હવે કઢી ને ગેસ પર મૂકી ઘીમાં તાપે ઉભરો આવે ત્યા સુધી હલાવવી પછી તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવું. હવે કઢી ને ગેસ પર થી ઉતારી લઇ તેમાં પકોડા ઉમેરી દેવા. જમતા સમયે ફરી ગરમ કરી ઉપર થોડા લીલા ધાણા થી સજાવી કઢી પકોડા પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર તુફાની
#goldenapronઆજ ની મારી રેસીપી છે પંજાબી શાક ની જે ખાવા મા ખુબ જ ટેસ્ટી લાગે છે. અને ધણા ઓછા સમય મા બની પણ જાય છે. Rupal Gandhi -
દાલ ઢોકળી
#goldenapronઆજ ની મારી રેસીપી છે ગુજરાતી દાલ ઢોકળી ની જે ખાવા મા ટેસ્ટી અને હેલ્થી પણ છે. Rupal Gandhi -
મસુર પુલાવ
#goldenapronઆજ ની મારી રેસીપી છે મસુર પુલાવ ની જે ખુબ જ ઓછા મસાલા નો ઉપયોગ કરીને બનાવેલી છે. Rupal Gandhi -
પંજાબી પકોડા કઢી
#માઇલંચપંજાબની ફેમસ પકોડા કઢી ખુબજ સ્વાદિષ્ટ હોય છે જેને રાઈસ સાથે ખાવા માં સર્વે છે પંજાબ માં કઢી ચાવલ ખુબજ ફેમસ છે હલ લોકડાઉંન માં શાકભાજી ના મળે તો તમે આ પકોડા કઢી બનાવી શકો છો Kalpana Parmar -
પનીર ભુરજી સેન્ડવીચ
#goldenapron સેન્ડવીચ ને દિવસ દરમિયાન કયારે પણ ખાઇ શકાય છે. ને તે ધણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. આજ ની મારીરેસીપી છે પનીર ભુરજી સેન્ડવીચ ની જે તમે ખાસ કરીને રાત્રે જમવા મા બનાવી શકો છો. જે બનાવવા માં સમય પણ ધણો ઓછો લાગે છે. Rupal Gandhi -
-
પાલક છોલે
#RecipeRefashion#મિસ્ટ્રીબોક્સઆ રેસીપી બનાવવા માં સરળ અને ખૂબ પૌષ્ટીક છે. જેને તમે રોટલી અથવા ભાત સાથે પીરસી શકો છો. Rupal Gandhi -
દહી પાપડ ની સબ્જી
#goldenapronઆજ ની મારી રેસીપી બનાવવા મા સરળ અને ખાવા મા ટેસ્ટી છે ઉપરાંત ખૂબ જ ઓછા સમય મા બની પણ જાય છે. Rupal Gandhi -
કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)
#AM1આજે અગિયારસ છે એટલે મેં કાંદા લસણ વગર ના કઢી પકોડા બનાવ્યા છે..આમ તમે કઢી ના મિશ્રણ માં સ્લાઇસ કાંદા પણ નાખી શકો. અને કઢી ના વઘાર માં જીરા સાથે લસણ નો વઘાર એ કરી શકો. Blessi Shroff -
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
પંજાબી પાલક પકોડા કઢી (Punjabi Palak Pakoda Kadhi Recipe In Gujarati)
પંજાબી પાલક પકોડા કઢી એક ખૂબ જ ઇઝી અને ટેસ્ટી રેસીપી છે. જલ્દી પણ બની જાય છે તમે આને બપોરના જમવામાં અથવા સાંજે પણ બનાવી શકો છો. આ પાલક પકોડા એકલા પણ એકલા જ ટેસ્ટી લાગે છે.#AM1 Chandni Kevin Bhavsar -
ખીચડી અને કઢી #ગુજરાતી
ખીચડી કઢી એ એક એવી વાનગી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. તમે કયાક બહાર ગયા હોય અને પંજાબી કે ચાઈનીઝ ખાય ને કંટાળી ગયા હોય ત્યારે એમ થાય કે હવે તો ખીચડી મને તો સારું. ગુજરાત મા ખીચડી કઢી ખૂબ જ પસંદ કરે છે. Bhumika Parmar -
-
કઢી પકોડા
ગુજરાતી એટલે કઢી ના શોખીન. આ ડિશ મારા ભાઈ ની ખુબ જ પિ્ય. મારી એવી લાગણી કે હુ મારા અનુભવ થકી આ ડીશ ને બેસ્ટ બનાવુ. અનેક નવનવા નસ્ખા થકી આ મારા થકી બનનારી બેસ્ટ ડિશ છે. આ એક એવી વાનંગી છે કે રોટલી, રોટલા, ભાખરી કે ભાત સાથે ખુબ જ સરસ લાગે છે.#જુલાઈ#સુપરશેફ૧ Dr Radhika Desai -
લીલા ચણા ના કબાબ
#goldenapronમિત્રો આજ ની મારી રેસીપી છે લીલા ચણા ની. લીલા ચણા એટલે ખાવા મા પૌષ્ટિક. જેમાં થી આપણ ને સારા એવા પ્રમાણમાં કેલ્શ્યમ તેમજ બીજા ધણા જરૂરી વિટામીન મળી રહે છે. અને તેમાં થી બનાવેલાં ચટપટા કબાબ આપ સૌ ને પસંદ આવશે એવું મારૂં માનવું છે. Rupal Gandhi -
આલુ પાલક ટિક્કી
#goldenapronઆજ ની મારી રેસીપી છે સ્ટાટર ની જે બનાવવા માં સમય પણ ધણો ઓછો લાગે છે અને તે ખાવા મા ટેસ્ટી પણ લાગે છે. Rupal Gandhi -
વેજીટેબલ પુલાવ કઢી
#હેલ્થી#goldenapron#post21મારી ઘરે બધાને પુલાવ અને કઢી બઉ જ ભાવે. જો કોઈ દિવસ મને કઈ ના સૂઝ પડે ને ઘરમાં કોઈને પણ પૂછું શુ ખાઉં છે તો બધા કહેશે પુલાવ કઢી બનાવ. Krupa Kapadia Shah -
પકોડા કઢી
પંજાબી પકોડા કઢી ખુબજ ફેમસ છે કઢીને ઉકારીને ઘટ્ટ કરી ભજીયા નાખીને બનાવા માં આવે છે કઢી ચાવલ પંજાબી લોકો ખુબ પસંદ કરે છે Kalpana Parmar -
મગ નું ખાટુ
#ઇબુક૧#પોસ્ટ૪૧.આ મગ નું ખાટું કઢી ભાત સાથે ખવાય છે. ભાખરી, રોટલી કે પૂરી સાથે પણ ખૂબ સરસ લાગે છે. કઢી ભાત ને ખાટું અમારા દેસાઈ લોકો ની ખુબજ ફ્રેમસ વાનગી છે. મોટેભાગે બધા ના ઘરે બપોર ના ભોજન મા થોડા થોડા દિવસે આ મેનુ હોયજ છે. સ્વાદિષ્ટ ની સાથે ખુબજ પોષ્ટિક પણ છે તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. આની સાથે ખવાતી કઢી હું મારી આગળ ની પોસ્ટ માં મુકું છું.🙏 Manisha Desai -
કાચી કઢી
#શાકકાચી કઢી એ એક કાઠિયાવાડી વાનગી છે. સૌરાષ્ટ્રના લોકો રોજીંદા જીવનમાં બાજરીના રોટલા નો ઉપયોગ કરે છે. કાચી કાઢી મારી સૌથી પ્રિય વાનગી છે. ખાટી છાશ અને ચણાના લોટના મિશ્રણમાંથી આ કઢી બનાવવામાં આવે છે. તેથી તેનો સ્વાદ પણ ખૂબ જ ખાટો મીઠો હોય છે. આ એક સરળ રેસિપી છે જે મે મારા દાદી પાસે થી શીખી છે. Anjali Kataria Paradva -
કાઠીયાવાડી ડપકાં કઢી
વાહ ! "કાઠીયાવાડી ડપકાં કઢી " રોટલા સાથે ખાવા ની બહું મજા પડી.એકદમ તીખી અને ટમટમતી કઢી. આજે તો ટેસડો પડી ગયો જમવા માં. ⚘આવી કઢી ની વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
સતુ પકોડા કઢી (Satu Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaપકોડા કઢી અથવા પંજાબી કઢી પકોડા થી જાણીતું એવું આ પ્રખ્યાત ઉત્તર ભારતીય વ્યંજન છે, જે ચણા ના લોટ ના પકોડા અને દહીં-બેસન થી બનતી કઢી ના સમન્વય થી બને છે. જે ભાત સાથે વધારે ખવાય છે, જો કે રોટલી સાથે પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે.આજે મેં આ સ્વાદિષ્ટ કઢી ને સ્વાસ્થ્યપ્રદ બનાવી છે ,બે ફેરફાર સાથે. એક તો મેં ચણા ના લોટ ની બદલે સતુ ( શેકેલા ચણા નો લોટ ) અને પકોડા ને તળવા ની બદલે એપે પાન માં બનાવ્યા છે. Deepa Rupani -
સુરતી કઢી
#ઈબુક૧#પોસ્ટ૪૨આ કઢી મોરી દાળ ભાત, ખીચડી, કે ખાટું અને ભાત કે રોટલા સાથે ખવાય છે. Manisha Desai -
દૂધીના મુઠીયા
#goldenapron3#week-9#steam#ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ગુજરાતી ડીશ....કે જેને તમે મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકો . Dimpal Patel -
કુસ્કા(પ્લેઈન બિરયાની)
#ઇબુક૧#પોસ્ટ૪૫આ મારી ઇબુક૧ કોન્ટેસ્ટ ની છેલ્લી રેસીપી આજે રજૂઆત કરું છું...આજે મે પ્લેઈન બિરીયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. અને જે બિરીયાની એના વધુ પડતા શાકભાજી ના લીધે ન ખાતું હોય એપણ આ બિરયાની ખાઈ શકે છે... Sachi Sanket Naik -
ભાત ના બોલ્સ (Rice Balls Recipe in Gujarati)
આ વાનગી ખાસ તો સાંજ ના નાસ્તા માટે છે..જ્યારે જ્યારે તમારે ભોજન માં ભાત વધારા ના બચે ત્યારે તમે ખાસ ઉપિયોગ માં લઇ શકો..સરસ મજા નો crispy નાસ્તો છે ..તમે એને ચા જોડે આનંદ લઇ શકો છો...અને તમારા ભાત પણ વેસ્ટ જતા નથી.. Francy Thakor -
હરિયાળી બ્રેડ ચીઝ પકોડા
#લીલીજનરલી આપણે આલૂ ના સ્ટફિંગ ભરી બ્રેડ પકોડા બનાવીએ છીએ પરંતુ લીલી કોન્ટેક્ટ ને અનુરૂપ આજે મેં વટાણા પનીર નું સ્ટફિંગ બનાવ્યું છે અને ચણા ના લોટ માં પણ પાલક ફૂદીના અને ધાણા ની પેસ્ટ ઉમેરી હરીયાળી ખીરું તૈયાર કર્યું છે. Bhumika Parmar -
સેવ કઢી
#ફેવરેટખુબજ સરળતાથી બનતી ડીસ છે જેને રોટલી અથવા બાજરી ના રોટલા અને લસણ ની ચટણી સાથે સૅવ કરી શકાય છે. Reema Jogiya -
-
ગુજરાતી કઢી અને કઢી મસાલો (Gujarati Kadhi & Kadhi Masala Recipe In Gujarati)
#ટ્રેડિશનલગુજરાતી ટ્રેડિશનલ કઢી એ આપણી ઓળખ છે. કઢી માં વઘાર થાય એટલે ઘર માં ખબર પડી જાય કે આજે કઢી બની છે. ગરમાં ગરમ કઢી એકલી પીવાની કે ખિચડી , રાઈસ કે પુલાવ જોડે ખાવાની મજા આવે છે.એમાં નખાતો સ્પેશીયલ મસાલો જો નાંખવા માં આવેતો એની આયુર્વેદીક દ્રષ્ટિ એ મહત્વ વધી જાય છે તો આપને એ મસાલો બનાવતા પણ શીખીશું. આ મસાલો બનાવી ને ડીપ ફ્રીજ માં સ્ટોર કરી શકાય છે. Kunti Naik
More Recipes
ટિપ્પણીઓ (2)