પાલક છોલે

Rupal Gandhi @cook_16100355
#RecipeRefashion
#મિસ્ટ્રીબોક્સ
આ રેસીપી બનાવવા માં સરળ અને ખૂબ પૌષ્ટીક છે. જેને તમે રોટલી અથવા ભાત સાથે પીરસી શકો છો.
પાલક છોલે
#RecipeRefashion
#મિસ્ટ્રીબોક્સ
આ રેસીપી બનાવવા માં સરળ અને ખૂબ પૌષ્ટીક છે. જેને તમે રોટલી અથવા ભાત સાથે પીરસી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને ધોઈ ને બાફી લેવી. પછી તેને મીક્ષી માં પીસી લેવી. હવે એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં જરુ મૂકી કાપેલી ડુંગળી સાંતળી લેવી. ડુંગળી સંતળાઇ જાય એટલે તેમાં વાટેલા આદુ-મરચાં અને લસણ ઉમેરી સાંતળવું. હવે તે મા પાલક પિયુરી ઉમેરી દેવી. પછી તેમાં લીંબુ નો રસ ઉમેરવો ને ૩ થી ૪ મીનીટ સાંતળવું.
- 2
હવે તેમાં બાફેલા છોલે ચણા અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર હલાવીને મીક્ષ કરી દેવું. પછી તેને ઉપર થી ચીઝ ઉમેરી ગરમાગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક છોલે ટીક્કી વિથ ચીઝ સ્ટફિંગ
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સછોલે અને પાલક બંને ખૂબ જ હેલ્થી હોય છે તો આજે મેં પાલક અને છોલે બંને મિક્સ કરી અને સ્ટફિંગ માં ચીઝ નો ઉપયોગ કરીને આ ટીક્કી ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે.... Himani Pankit Prajapati -
-
-
કઢી પકોડા
#goldenapronમિત્રો આજ ની મારી રેસીપી છે કઢી પકોડા ની જે ખુબ જ ટેસ્ટી લાગે છે જેને તમે છૂટા ભાત અથવા રોટલી સાથે બપોર ના જમણ માં અથવા સાંજ ના જમવા મા બનાવી શકો છો. Rupal Gandhi -
-
-
ક્રિસ્પી છોલે પાલક ટિક્કી
#સ્નેક્સક્રિસ્પી, સ્પાઇસી,આ ટ્ટિક્કી આયર્ન અને પ્રોટીન થી ભરપુર છે Nirali Dudhat -
પાલક છોલે મસાલા વીથ સ્ટફ ચીઝી બનાના કુલ્ચા( Palak Chhole Masala Stuffed Cheesy Banana Kulcha Recip
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ Purvi Modi -
-
ચીઝી છોલે પીઝા
નાના બાળકો થી લઈને મોટા ને પણ પીઝા ના નામ થી મોઢા માં પાણી આવી જાય છે, પણ બહાર મળતુ જંકફૂડ રોજ ખાવું હીતાવહ નથી માટે આજે અહીં હેલ્દી પીઝા ની રેસિપી લઈને આવી છું . તો એક વાર જરૂર થી બનાવજો........#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
મેક્સિકન ક્રીમી ટોમેટો સૂપ વીથ ફ્યુસિલી પાસ્તા
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકએકદમ યમ્મી અને ટેંગી ટોમેટો સૂપ જે મેક્સિકન સ્ટાઈલ માં બનાવ્યો છે અને એમાં પણ પાસ્તા નાખી ને અલગ રીતે બનાવ્યો છે ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે તમે ગાર્લિક બ્રેડ પણ સર્વ કરી શકો છો... તે તમે પણ જરૂર ટ્રાય કરજો... Sachi Sanket Naik -
😋ચીઝ પાલક મગફળી છોલે કેળાં, પાવભાજી કોકટેલ ધમાકા. યુનિક રેેસિપી.😋
#Theincredibles#મિસ્ટ્રીબોક્સમાસ્ટર શેફ ચેલેન્જ વીક:૧ દોસ્તો પાવભાજી ની એક યુનિક રેસિપી બનાવી છે.. અને આમાં હું ચીઝ ,પાલક, મગફળી, છોલે ચણા અને કેળાનો ઉપયોગ કરીશ.. જે મિસ્ટ્રીબોક્સ ની ચેલેન્જ માંથી યુનિક કોકટેલ વાનગી બનાવી છે.. ...પાવભાજી માં હેલ્ધી શાક સાથે, છોલે ચણા અને પાલક નો ઉપયોગ કરી પાવ ભાજીની ભાજી ને હજી હેલ્ધી બનાવીશું.તો ચાલો દોસ્તો પાવભાજી કોકટેલ ધમાકા બનાવીએ.... Pratiksha's kitchen. -
પાલક પ્યુરી (Palak Puree Recipe In Gujarati)
પાલક પ્યુરી નો ઉપયોગ પૂરી, પરાઠા, સેવ વગેરે બનાવવા માં વાપરી શકાય છે અને 2-3 દિવસ સુધી ફ્રીજ માં સ્ટોર કરી શકાય. Bina Mithani -
પાલક છોલે કટલેટ
#indiaપોસ્ટ-1આ વાનગી માં પાલક ,જેમાં ઘણા બધા પોષ્ટિક તત્વો રહેલા છે અને છોલે ના ચણા જે પ્રોટીન થી ભરપૂર છે ,તેમાંથી બનાવેલ છે.છોલે થી બનેલ આ આ વાનગી પંજાબ ની સ્પેશિયલ છે.પણ દેશ _વિદેશ માં પણ લોકો આને પસંદ કરે છે. Jagruti Jhobalia -
છોલે પાલક સૂપ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ#ફર્સ્ટ૨૫છોલે ચણા, પાલક અને ચીઝનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી સૂપ તૈયાર કરેલ છે. Khushi Trivedi -
છોલે પાલક ટિકકી
#કઠોળ આ હેલ્ધી અને ઝડપથી બનતું એક સ્ટાર્ટ છે. કિટી પાર્ટીમાં, બાળકો ના લંચ બોક્સમાં અથવા મહેમાન આવે ત્યારે આ ટિકકી બનાવી શકાય છે. Jahnavi Chauhan -
જૈન છોલે
#જૈન છોલે તમે ડુંગળી, લસણ વિના વિચારી જ ન શકો. પણ આ રીતે બનાવશો તોય એટલાજ ટેસ્ટી બનશે.. Tejal Vijay Thakkar -
-
😋હેલ્ધી ચિકપીસ પીઝા 😋
#Testmebest #મિસ્ટ્રીબોક્સ 🌷મિત્રો અહિં મેં પીઝા બેઝ ચિકપીસ(છોલે) માંથી બનાવ્યો છે..અને તેના પર પાલક, મગફળી,ચીઝ, કેળાનો સમાવેશ કર્યો છે.. એટલે કે મિસ્ટ્રીબોક્સ ના બધા જ ઘટકો આવરી લઈ ને એક હેલ્ધી ચિકપીસ પીઝા બનાવ્યો છે.. ખુબ જ ટેસ્ટી લાગે છે..તમે પણ ટ્રાય કરજો 🙏 Krupali Kharchariya -
-
-
પાલક છોલે ખીચું સ્વિસ રોલ
#મિસ્ટ્રીબોક્સ#ખુશ્બુગુજરાતકીકેમ છો મિત્રો ,આપ સૌ જાણો છો ખીચું ગુજરાતી ઓ ની મનગમતી ડીશ છેબાળકો થી લઈ ને વડીલો ને પણ બહુ ભાવે છે ,તો મે એમા પાલક અને છોલે નો ઉપયોગ કયોં છે પાલક મા ભરપૂર પ્રમાણ મા આયન હોય છે અને છોલે મા ફાઈબર , પોટેશિયમ & વિટામિન c હોય છે ખીચુ મા ટવિસટ કરી ને રોલ બનાવીયા છીએArpita Shah
-
મીક્ષ કઠોળ વીથ જીરા રાઈસ
#કઠોળદરેક કઠોળ માં કાંઇ ને કાંઇ વિટામિન રહેલા છે જે આપણા સ્વ।સ્થ માટે ખૂબ જ જરૂરી છે. તો મે મારી રેસીપી માં ઘણા કઠોળ નો ઉપયોગ કર્યો છે. Rupal Gandhi -
-
પાંવ ભાજી
#RecipeRefashion#પ્રેઝન્ટેશનમારી આજ ની રેસીપી નાના મોટા સૌને ભાવે એવી ટેસ્ટી અને પૌષ્ટિક છે. ખાસ કરીને નાના બાળકો જે બધા જ શાક ભાજી જેમ કે દૂધી - રીંગણ નથી ખાતા તેવા શાક ને તમે ભાજી માં ઉમેરી ખવડાવી શકો છો. Rupal Gandhi -
સ્પાઇસી કેબેજ વડા
આ વડા બાફેલા હોવાથી થી ખૂબ જ પૌષ્ટિક છે. અને ઝડપથી બની પણ જાય છે. જે ને તમે નાસતા મા પણ બનાવી શકો છો.#RecipeRefashion#તકનીક Rupal Gandhi -
પંચરત્ન દાળ(Panchratna Dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળઆજે આ રાજસ્થાની ડીશ પંચરત્ન દાળ પહેલી વાર બનાવી અને ખૂબ જ સ્વાદિષ્ટ બના. ઘરે બધા ને બહુ ભાવી. પાંચ દાળ ના મેળ સાથે આ એક હેલ્થી રેસિપી છે, અને આ દાળ ને જીરા રાઈસ સાથે સર્વ કરી છે તમે રોટલી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. અને અહી મેં દાળ નું માપ અલગ રીતે લીધું છે તમે બધી દાળ સરખા પ્રમાણ માં લઈ ના પણ બનાવી શકો છો. Sachi Sanket Naik -
બીટરુટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#Beetrootsaladrecipe#saladreciipe#Mediterraneanstyleઆ બીટરૂટ સલાડ વેગાન અને ગુલટેન મુક્ત છે.આ સલાડ ખૂબજ હેલ્થી અને બનાવવા માં ખૂબ જ સરળ છે.તમે ઈચ્છો તો આ સલાડ માં બેટા ચીઝ કે બદામ પણ ઉમેરી શકો છો. Krishna Dholakia -
પાલક રાજ કચોરી
#મિસ્ટ્રીબોક્સ#flamequeensઅહી રાજકચોરી માં થોડું ટ્વિસ્ટ આપ્યું છે. પુરી પાલક ની બનાવી છે અને અંદર સ્ટફિન્ગ છોલે નો રગડો બનવ્યો છે. Prachi Desai -
મીક્ષ દાળ😋(mix dal recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળઆ દાળ ને તમે રોટલી અથવા ભાત સાથે સર્વ કરી શકો છો ખુબજ સરસ લાગે છે...😊😋 Shivangi Raval
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10455857
ટિપ્પણીઓ