ખીચડી અને કઢી #ગુજરાતી

ખીચડી કઢી એ એક એવી વાનગી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. તમે કયાક બહાર ગયા હોય અને પંજાબી કે ચાઈનીઝ ખાય ને કંટાળી ગયા હોય ત્યારે એમ થાય કે હવે તો ખીચડી મને તો સારું. ગુજરાત મા ખીચડી કઢી ખૂબ જ પસંદ કરે છે.
ખીચડી અને કઢી #ગુજરાતી
ખીચડી કઢી એ એક એવી વાનગી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. તમે કયાક બહાર ગયા હોય અને પંજાબી કે ચાઈનીઝ ખાય ને કંટાળી ગયા હોય ત્યારે એમ થાય કે હવે તો ખીચડી મને તો સારું. ગુજરાત મા ખીચડી કઢી ખૂબ જ પસંદ કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ખીચડી બનાવવા માટે દાળ અને ચોખા ને પાણી થી ૨ થી ૩ વાર ધોઈ લેવું. મોટા કૂકર મા પાણી લઈ તેમાં મીઠું અને હળદર ઉમેરી એક ઉભરો આવે ત્યારે દાળ ચોખા ના ખી ૪-૫ સીટી વગાડી દેવી.
- 2
કઢી બનાવવા માટે દહીં ને એક બાઉલમાં લો અને તેમાં ચણા નો લોટ, મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. વઘાર માટે એક તપેલીમાં ઘી ગરમ કરી લો અને તેમાં રાઈ, જીરુ, તજ, લવિંગ, મરી, મેથી દાણા, કઢી પતા નાખી છાસ ઉમેરી લો. પછી તેમા આદુ મરચાની લસણ ની પેસ્ટ ગોળ ઉમેરી ઉકળવા દો.
- 3
૧૦ મિનિટ સુધી ઉકાળી લો. કઢી તૈયાર છે.
- 4
ખીચડી બની જાય પછી તેમા ઘી ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
- 5
ગરમ ગરમ ખીચડી કઢી ને ચોખા ની શેકેલી પાપડી. બાજરી ના રોટલા, લસણ ની ચટણી જોડે પીરસો.ઉપર થી જામેલું ધી મુકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
ગુજરાતી ખીચડી અને કઢી
#ટ્રેડિશનલ ખીચડી કઢી ગુજરાતનું પારંપારિક ભાણું છે અને લગભગ દરેકના ઘરમાં બનતું હોય છે Bijal Thaker -
ગુજરાતી કઢી ખીચડી (Curry Khichadi Recipe In Gujarati)
આમ તો ગુજરાતી હોય તેના ઘર માં કઢી બનતી જ હોય કઢી બને ત્યારે ખીચડી તો બને જ ખીચડી કઢી ખાવા ની મજા જ અલગ હોયછે તો મારા ઘર માં ખીચડી કઢી બને છે તેની રેસિપી સેર કરુ છુ Rinku Bhut -
ખીચડી અને ગુજરાતી કઢી
#હેલ્થીખીચડી કઢી ગુજરાતીઓ ને ખૂબ જ પિ્ય હાેય છે. માંદા હાેય ત્યારે પણ ખીચડી ખાવાની સલાહ આપે છે એક હેલ્થી અને પચવામાં હલકી છે. Bhavna Desai -
કઢી-ખીચડી
#TT1#ThursdayTreatChallenge#cookpadindia#cookpadgujaratiગામડામાં સાંજનું ભોજન કાઠીયાવાડી કઢી સાથે ખીચડી ખાવાની મઝા કાંઇક અલગ જ હોય છે... Ranjan Kacha -
ઈટાલિયન દલિયા ખીચડી કઢી
#ખુશ્બુગુજરાતકી#ફ્યુઝનવીકઆજનાં સમયમાં બધાને ખીચડી ઓછી ભાવે છે તેમાં પણ બાળકોને ઓછી ભાવે છે કારણકે બાળકો ફાસ્ટફૂડ તરફ વળ્યાં છે, તો આજે ફ્યુઝન રેસીપીમાં મેં ઈટાલિયન ખીચડી અને અલગ જ ટેસ્ટમાં કઢી બનાવી છે જે બધાંને ખૂબ જ ભાવશે. Ekta Rangam Modi -
કઢી અને ખીચડી
#ટ્રેડિશનલ#goldenapron3#Week8[🥜PEANUT]મિત્રો,જ્યારે ગુજરાત ની ટ્રેડિશનલ વાનગીઓ ની વાત થઇ રહી છે તો ખીચડી અને કઢી ને કેમ ભૂલી શકાય. હવે ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો ગરમીમાં રસોડામાં રસોઇ કરવા ની મજાક થોડી ના આવે તો રસોઈ તો આપણે એવી કરી કે જલ્દી જલ્દી બની જાય એ છે આપણી ખીચડી અને કઢી. Kotecha Megha A. -
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#GA4#week1#post2#yogurtએમ તો ગુજરાત માં કઢી સાથે મોરી દાલ અને ભાત ,ખીચડી ખવાય પણ હવે કઢી બધી જ જગ્યા એ ફેમસ છે બિરિયાની,પુલાવ, કઢી પકોડા સાથે પણ બનાવાય છે Pooja Jaymin Naik -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#Cookpadgujaratiકચ્છનાં દરેક ગામડાઓમાં રાત્રી ના ભોજનમાં લોકો દરરોજ મગની ફોતરાં વાળી દાળ અને ચોખા મિક્સ કરેલ સાદી ખીચડી બનાવવા માં આવે છે. પહેલાં ના જમાનામાં લોકો આ ખીચડી સગડીમા કે ચૂલામા જ બનાવતા કેમકે તેમાં બનાવેલી ખીચડી સીજી ને ગરી જાય છે તેથી સ્વાદિષ્ટ લાગે છે.ખીચડી સાથે રોટલી, ચટણી, મરચું,અથાણું,પાપડ સરસ લાગે છે.આવી જ સ્વાદિષ્ટ ખીચડી આપણે કૂકરમાં પણ બનાવી શકીએ છીએ. અમે કચ્છી કચ્છ માં રહીએ છીએ તેથી અમારા ઘરમાં પણ ખીચડી દરરોજ બને. ખીચડી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. Ankita Tank Parmar -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadgujrati#cookpadindiaકઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
ગુજરાતી કઢી અને કઢી મસાલો (Gujarati Kadhi & Kadhi Masala Recipe In Gujarati)
#ટ્રેડિશનલગુજરાતી ટ્રેડિશનલ કઢી એ આપણી ઓળખ છે. કઢી માં વઘાર થાય એટલે ઘર માં ખબર પડી જાય કે આજે કઢી બની છે. ગરમાં ગરમ કઢી એકલી પીવાની કે ખિચડી , રાઈસ કે પુલાવ જોડે ખાવાની મજા આવે છે.એમાં નખાતો સ્પેશીયલ મસાલો જો નાંખવા માં આવેતો એની આયુર્વેદીક દ્રષ્ટિ એ મહત્વ વધી જાય છે તો આપને એ મસાલો બનાવતા પણ શીખીશું. આ મસાલો બનાવી ને ડીપ ફ્રીજ માં સ્ટોર કરી શકાય છે. Kunti Naik -
ચાઈનીઝ ખીચડી
#TeamTrees#૨૦૧૯ આમ તો સાદી ખીચડી બધાને આવતી હોય છે પરંતુ આ ખીચડીમાં મે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છે જેથી બાળકોને ખુબ જ પસંદ આવશે. Kala Ramoliya -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
આમ તો ખીચડી દરેક ના ધર મા બનતી હોય છે, પણ અહીં મે થોડી અલગ રીતે બનાવી છે, આ ખીચડી ની અંદર તેલ નો ઉપયોગ બિલકુલ કરીયૉ નથી, આ ખીચડી ટોટલી ઘી માં જ બનાવી છે, અને ખાવા માં પણ ખુબ જ સરસ લાગે છેમસાલા ખીચડી અને કઢી,હેલ્થી અને પૌષ્ટિક Arti Desai -
ખીચડી કઢી(Khichdi Kadhi Recipe in Gujarati)
##Week4#gujaratiજ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ખીચડી કઢી તો હોય ને હોય જ.......ગુજરાતી ગમે ત્યાં જાય , ગમે ક્યાં ફરે છે પરંતુ ખીચડી કઢી કયારેય ભૂલતા નથી Prerita Shah -
પંજાબી ખીચડી
#ખીચડી#પંજાબી ગ્રેવીમાં શાક તો તમે ખાધું જ હશે પણ એક વાર આ પંજાબી ખીચડી ખાઈ જોજો....ખૂબ મજા આવી જશે ખાવાની....આંગળા ચાટતા રહી જશો.... Dimpal Patel -
હરિયાળી ખીચડી(haryali khichdi recipe in gujarati)
ખીચડી તો બધા જ ખાતા જ હોય છે પણ મને તેને અલગ રીતે બનાવવી ખૂબ જ ગમે છે Hetal Prajapati -
વઘારેલીખીચડી-કઢી અને લાપસી
#ગુજરાતી ગુજરાતી કઢી-ખીચડી અને સાથે લાપસી તેનાથી વધુ ગુજરાતીઓને જમવામાં બેસ્ટ શું હોય.તો ચાલો જલ્દી થી રેસીપી જોઈ લઈએ..... Kala Ramoliya -
શાહી મસાલા મિક્સ વેજ હાંડી ખીચડી - કઢી કોમ્બો
#ટ્રેડિશનલફ્રેન્ડસ, ખીચડી એક સાદું અને પૌષ્ટિક ભોજન છે . જનરલી અલગ અલગ રીતે બનાવવામાં આવતી ખીચડી માં ચોખા અને મગ નું કોમન કોમ્બિનેશન હોય છે પરંતુ ખીચડી ને વઘુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોઈપણ બીજી દાળ તેમજ સીઝનેબલ શાકભાજી એડ કરી માટી ના વાસણ માં બનાવી એક અલગ મીઠાશ સાથે , ટેસ્ટી અને હેલ્ધી બનાવી ને છાશ કે ખાટીમીઠી કઢી સાથે સર્વ કરવા માં આવે છે. મેં અહીં ખીચડી ને ખાટીમીઠી કઢી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1 કઢી ખીચડી હલકો ફુલકો હેલ્થી ખોરાક છે જે આપણે લંચ કે ડિનર માં લઇ શકીએ. Bhavini Kotak -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#ખીચડી કઢીગરમા ગરમ ખીચડી ને કાઢી my favourite 😊😊 બહુ ભાવે દર બારશ પછી સાંજે આજ મેનુ માં હોય..... તો આજે શેર કરું છૂ Pina Mandaliya -
-
-
કાઠિયાવાડી મસાલા ખીચડી
#રેસ્ટોરન્ટમને તો બહાર જઈએ ત્યારે કાઠિયાવાડી ખાવાની ખૂબ મજા આવે છે અને તેમાં પણ મસાલા ખીચડી કઢી મડે તો જલસા પડી જાય છે.સેવ ટામેટા નું શાક,લસણિયા બટાકા.. અહાહાહા.તો ચાલો મસાલા ખીચડી આજે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઘરે જ બનાવી લઈએ. Bhumika Parmar -
મસાલા ખીચડી અને કઢી
#ડિનર. ખીચડી ને હમણાં હમણાં આપણો રાષ્ટ્રીય ખોરાક જાહેર કરવામાં આવ્યો છે તો ખીચડી સાથે કઢી ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે જ. 90 % લોકો ડિનર મા જ બનાવતા હોયછે.lina vasant
-
-
મગની ફોતરાવાળીદાળ ની ખીચડી ફજેતા કઢી (Spilt moongdal khichadi & fajeta kadhi recipe in Gujarati)
#TT1#kadhikhichdi#Jain#sliptmoongdal#mango#cookpadindia#COOKPADGUJRATI મગની ફોતરાવાળી દાળ અને ચોખા માંથી બનતી વઘાર કર્યા વગરની આ ખીચડી પચવામાં એકદમ હલકી હોય છે. નાના બાળકો તથા વૃદ્ધો માટે પણ ફાયદાકારક હોય છે. આ ખીચડી સાથે મેં કેરી માંથી તૈયાર કરવામાં આવતી ફજેતા કઢી તૈયાર કરેલ છે. સામાન્ય રીતે ઉનાળાના દિવસોમાં અમારા ઘરમાં જ્યારે પણ ખીચડી બનાવવાની હોય ત્યારે આજ કોમ્બિનેશનથી ખીચડી-કઢી બનતા હોય છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. કેરી માંથી બનતી ફજેતા કડી ખાવામાં ખાટી-મીઠી અને તીખી હોય છે. અહીં મેં તેને બિસ્કીટ ભાખરી, ગલકા નુ શાક, કાચી કેરી ની ચટણી, આથેલા મરચા અને પાપડ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
મસાલા ખીચડી અને કઢી
#જૂનસ્ટાર#જોડીકઢી ખીચડી એકદમ સાત્વિક અને હલકું ભોજન સાથે સ્વાદિષ્ટ પણ ખરું. ગમે તેટલા વ્યંજનો ખાઈએ પણ ક્યારેક ખીચડી કઢી યાદ આવે. અને ધરાઈ ને ખાઈએ પણ ખરા. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ