મસુર પુલાવ

Rupal Gandhi
Rupal Gandhi @cook_16041266

#goldenapron
આજ ની મારી રેસીપી છે મસુર પુલાવ ની જે ખુબ જ ઓછા મસાલા નો ઉપયોગ કરીને બનાવેલી છે.

મસુર પુલાવ

#goldenapron
આજ ની મારી રેસીપી છે મસુર પુલાવ ની જે ખુબ જ ઓછા મસાલા નો ઉપયોગ કરીને બનાવેલી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૨ વ્યકિત
  1. ૨ મોટી વાટકી- રાંઘેલા બાસમતી ચોખા
  2. ૧ નાની વાટકી- બાફેલા મસુર
  3. ૨ નંગ - મોટી કાપેલી ડુંગળી
  4. ૧ નંગ- મોટા કાપેલા ટમેટા
  5. ૧ નંગ- મોટો કાપેલો બટાકો
  6. ૨ મોટી ચમચી- આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ
  7. ૪ મોટી ચમચી- કાપેલા લીલા ધાણા
  8. ૧ નાની ચમચી- ધાણા જીરું પાવડર
  9. ૧ નાની ચમચી- ગરમ મસાલા પાવડર
  10. ૪ મોટી ચમચી- ધી
  11. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મસુર ને ૫ થી ૬ કલાક પાણી માં પલાળી ને કુકર માં એક સીટી એ બાફી લેવાં અને તેને એક કાણા વાળા વાસણ માં કાઢી લેવાં જેથી તેનું બધું પાણી નીતરી જાય.

  2. 2

    હવે એક કઢાઈ માં ધી ગરમ કરી તેમાં જીરું મૂકી કાપેલો બટાકો સાંતળી લેવો. હવે તે મા ડુંગળી, ટમેટા, આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ તેમજ બધો સૂકો મસાલો ઉમેરી બરાબર હલાવીને મીક્ષ કરી દેવું. પછી તેમાં કાપેલા લીલા ધાણા,મસુર અને ભાત ઉમેરવો.

  3. 3

    છેલ્લા તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર હલાવીને ગરમાગરમ ગરમ પીરસવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Gandhi
Rupal Gandhi @cook_16041266
પર

ટિપ્પણીઓ (4)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes