મીક્શ વેજ. સબ્જી પંજાબી સ્ટાઇલ
#પંજાબી
નોર્થ ઈન્ડીયન વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી કટ કરી લો. પછી કેપ્સિકમ સિવાય શાકભાજી બાફી લો.
- 2
પછી કડાઈમાં તેલ ટેબલસ્પુન જેટલુ લો. હવે કેપ્સીકમ સાંતળી લો. ત્યારબાદ બધા બાફેલા શાકભાજી સાંતળો ૨-૩ મીનીટ સુધી.
- 3
હવે બીજી કડાઈમાં ૪ ચમચી તેલ લો. તેમાં જીરું ઉમેરો અને અવાજ ન આવે ત્યા સુધી ગરમ થવા દો. ત્યારબાદ લવીંગ ઉમેરો અને ૧ મીનીટ સુધી ઓછી ફ્લેમે ગરમ કરો.
- 4
પછી ડુંગળી ઉમેરો. ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળો.
- 5
પછી લસણ આદુ મરચાની પેસ્ટને તેમની કચાશ જતી રહે ત્યા સુધી સાંતળો.
- 6
પછી કાજુને ૧-૨ મીનીટ સુધી સાંતળો.
- 7
ત્યારબાદ ટમેટા ઉમેરો. પછી બધા મસાલા ઉમેરો. ટમેટા સરસ રીતે બફાઈ જાય એટલે મિશ્રણને ઠંડુ થવા દો.
- 8
પછી મીશ્રણને ક્રશ કરી ગ્રેવી બનાવી લો.
- 9
હવે કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં તૈયાર કરેલ ગ્રેવી, ક્રીમ અને સાંતળેલા વેજીટેબલ્સ ઉમેરો. ૨-૩ મીનીટ સુધી ગરમ થવા દો.
- 10
કોથમીર વડે ગાર્નીશ કરી ગરમા ગરમ નાન, તંદુરી રોટી અથવા ફુલકા રોટી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પંજાબી સ્ટાઇલ મેથી મટર મલાઇ
#ડિનરમેથી મટર મલાઇ પંજાબી ગ્રેવી સાથે સરસ લાગે છે એક વાર જરુર બનાવશો. Hiral Pandya Shukla -
-
*વેજ કોલ્હાપુરી*
જે શાકભાજી ભાવતા હોય તે મિકસ કરી વેજ કોલ્હાપુરી બનાવી શકાય.બહુ જ ટેસ્ટી લાગે છે.#શાક Rajni Sanghavi -
પંજાબી કઠોળ
#goldenapron3#વીક 1#રેસ્ટોરન્ટ# ગ્રેવીમેં આ રેસિપી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ માં મિક્સ કઠોળ ની સબ્જી નું વર્ઝન પંજાબી કઠોળ સબ્જી બનાવી છે.Jayna Rajdev Jayna Rajdev -
તિરંગા વેજ
#પંજાબી તિરંગા વેજ ત્રણેય ગ્રેવીને બનાઈ તિરંગા ના રંગ સમાન ગોઠવી.પનીર બટાકા ના બૉલ્સ મૂકી પિરસી છે.જેને રોટી રાઈસ જોડે પિરસો શકો છો. Rani Soni -
-
વેજ જલજલા(પંજાબી સબઝી)
કુક વિથ વસંત મસાલા - પંજાબી રેસિપી ચેલેન્જWeek 2#SN2#Vasantmasala#aaynacookeryclub#પંજાબી સબઝીBye bye વિન્ટર રેસીપી 🫕🍜🍱🥙#BW Juliben Dave -
પંજાબી ગ્રેવી સબ્જી (Punjabi Gravy Sabji Recipe In Gujarati)
આજે મેં આ કોન્ટેસ્ટ સારું પંજાબી રેસીપી મૂકી છે. જે અલગ-અલગ ત્રણ ભાગમાં છે અને તે બીજી રીતના પણ ઉપયોગી છે. એમ તો એક જ રેસીપી છે પણ મે ત્રણ ભાગ કર્યા છે. એટલે તમને સમજ પડે. #GA4 #week1 Minal Rahul Bhakta -
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
પંજાબી ટાઈપ નું શાક બહુ જ ટેસ્ટી,નાન,પરાઠા કે રોટી સાથે ખવાય છે..#EB#week8 Sangita Vyas -
-
પંજાબી આલુ પરાઠા
આલુ પરાઠા એ પંજાબીઓની શાન છે તો આપણે અહીં પંજાબી આલુ પરાઠા ની રેસીપી બનાવીશું#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
-
-
-
વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati)
આ છે હૈદ્રાબાદ ની ચટપટી વાનગી, જેમાં પંજાબી તડકો પડે છે અને બધા શાકભાજી ના સ્વાદ થી બનતી અ વાનગી ખાવામાં બવ જ સ્વાદિષ્ટ લાગે છે😋 #GA4 Megha Thaker -
પંજાબી થાળી(panjabi thali recipe in gujarati)
#goldenapron3#week16#મોમ મધર ડે ઉજવવા માટે ખાસ હું મારી દિકરીને ભાવતું પ્રિય પંજાબી થાળી બનાવી છે. મારી મમ્મી પણ મને આજ રીતે સંપૂર્ણ ખોરાક લેવા ની ટેવ પાડી છે.હુ પણ એજ આગૃહ થી મારી દિકરી માટે બનાવતી રહીશ. Rashmi Adhvaryu -
ચીઝ અંગુરી પંજાબી સબ્જી (Cheese Angoori Punjabi Sabji Recipe In Gujarati)
ચીઝ અંગુરી પંજાબી સબજી છે જે આજ મેં બનાવી. Harsha Gohil -
-
ભરેલા ટામેટા (જૈન)
ગુજરાતમાં કદાચ વિશેષ રૂપથી બહુમતી માં જૈન સંખ્યા હોવાથી ગુજરાતના પ્રત્યેક રેસ્ટોરન્ટ માં "જૈન વાનગી" ના મળે એવું બને જ નહિ. ધર્મપાલન માં ચુસ્ત એવા જૈન સમુદાયમાં ડુંગળી લસણ કંદમૂળ નો ઉપયોગ વર્જિત છે, વર્જિત કરતા પણ "તામસિક" ગુણ જગાવનારો છે, એટલે જૈન બંધુઓ કાંદા લસણ નો ઉપયોગ બને ત્યાં સુધી ટાળે છે.હું જન્મે બ્રાહ્મણ છું, એટલે ઘરમાં કાંદા લસણનો ઉપયોગ તો સ્વાભાવિક રીતે વિશેષ હોય જ. પણ મારી કઝીન એ જૈન સમુદાય માં પ્રેમલગ્ન કરેલ હોવાથી અમે તેમને ઘેર જમવામાં આમંત્ર્યા,. જીવનમાં કદી જૈન વાનગી નહિ બનાવેલ હોવાથી મેં વિચાર્યું એવું તો શું બની શકે? તો પછી મેં 1 2 જણ ને પૂછી ને પછી મારો આઈડિયા લગાવ્યો ને રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં બનાવી આ સબ્જી,. ટૂંકમાં વાર્તા એટલી પતાવીશ કે અમારા જૈન જમાઈઓ આંગળા ચાટી ચાટીને ગયા છે એવી આ મારી સબ્જી બનેલી પેહલી વાર માં જ. અને તમે નહિ માનો પણ આ રેસિપી મારી ફેસબુક પર જ કમસે કમ 3000 લાઇક્સ ને હજારો કૉમેન્ટ્સ તો મેળવી જ ચુકી છે Arpan Shobhana Naayak -
-
પનીર મંચુરિયન કોફતા પંજાબી વેજ
આ મારી પોતાની રેસીપી છે. આમાં મે twist આપી two in one recipe બનાવી છે. એક પંજાબી પનીર માન્ચુરીએન કોફતા અને બીજું ચાઇનીઝ ફૂડ પનીર માન્ચુરીએન ગ્રેવી. મંચુરિયનએક ગ્રેવી અને રીત અલગ. તો આજે પંજાબી વેજ રેસીપી રીત 👇 Parul Patel -
-
-
ગુજરાતી સ્ટાઇલ મિક્સ વેજીટેબલ સબ્જી
#ઇબુક૧#રેસીપી૪૦આપણે મિક્સ વેજ પંજાબી માં તો ખાઈએ જ છીએ આજે મેં ગુજરાતી રીતે બનાવ્યું છે.દોસ્તો વિન્ટર માં બહુ સરસ શાકભાજી મળે છે તો તેનો ઉપયોગ ભરપૂર કારવોજ જોઈએ જે આ સબ્જી માં જોવા મળશે. Ushma Malkan
More Recipes
ટિપ્પણીઓ