હની ચીલી પોટેટો

Pallavi Kaneria @cook_17148297
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટેટા ની લાંબી ચીપ્સ કરો પછી તેને ગરમ પાણી મા મીઠું નાખી બાફવી
- 2
પછી એક બાઉલમાં પાણી નીતારી એક બાઉલમાં કાઠી લો તેની અંદર એક ચમચી ચોખા નો લોટ એક ચમચી મેંદો નાખી મીક્સ કરો
- 3
બીજા બાઉલમાં બેચમચી ચોખા નો લોટ બે ચમચી મેંદા નો લોટ તેમા પાણી જરુર મુજબ ઉમેરી ખીરું તૈયાર કરો
- 4
પછી એક એક ચીપ્સ તેમા બોરી તરી લેવી
- 5
એક કડાઇ મા તેલ મુકી તેમા લસણ સાતડવુ પછી તલ નાખવા પછી બધી સામગ્રી નાખવી પછી ગેસ બંધ કરી મધ નાખવું કોથમીર નાખી ગરમાગરમ સવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
હની ચીલી પોટેટો
#ઇબુક૧#૨૫#રેસ્ટોરન્ટહની ચીલી પોટેટો એ ચાઇનીઝ ટેસ્ટી સ્ટાટર છે . Nilam Piyush Hariyani -
ચીલી ડ્રેગન પોટેટો
#EB#Week12ફ્રેન્ડસ, એકદમ ટેસ્ટી અને ચટપટું કંઇ ખાવું હોય તો બટેટા ની આ વાનગી જરુર ટ્રાય કરો. જનરલી રેસ્ટોરન્ટ કે કોઈ ફંકશન માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવા માં આવતી આ વાનગી બનાવવામાં એકદમ ઇઝી છે. તેમાં લીલાં મરચાં નો સ્વાદ ઉમેરી ને મેં ચીલી ડ્રેગન પોટેટો બનાવેલ છે.આ રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine " સર્ચ કરો 🥰👍લેખિત રેસીપી નીચે આપેલ છે 🥰👍 asharamparia -
ચીલી પોટેટો
હેલ્લો ફ્રેન્ડસ,, આપણે બઘા પોટેટો ની ફ્રેન્ચ ફાઈ બનાવી હશે અને ખાધી પણ હશે... મે આજે તેમાં વઘુ ઈન્ગ્રીડન્સ એડ કરી ચટાકેદાર ચીલી પોટેટો બનાવ્યા છે તો ચાલો ફ્રેન્ડસ આજે હું તેની રેસિપી શેર કરુ છુ... Dharti Vasani -
સેઝવાન હની ચીલી પોટેટો (Schezwan honey chilly potato recipe in Gujarati)
#આલુઆ પોટેટો ચિપ્સ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.... Kala Ramoliya -
-
હની ચીલી પોટેટો (honey chilli potato recipe in Gujarati)
#આલુઆ ડિશ હેલ્ધિ પણ છે અને ટેસ્ટી પણ..કેમ કે તેમા તેલ નો ઓછો ઉપયોગ કરવા મા આવ્યો છે અને સાથે તેમા honey પણ છે..તમે પણ ટ્રાઈ કરજો. Hetal Vithlani -
હની ચીલી પોટેટો (Honey Chili Potato Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં બધા ને લગભગ ચાટ, સમોસા, પાણીપુરી એવું જ યાદ આવે છે પણ આજે મેં બાળકો નું ફેવરિટ અને અત્યાર ની મોસ્ટ ટ્રેન્ડિંગ રેસીપી હની ચીલી પોટેટો મેં બનાવી છે તો ચાલો.... Arpita Shah -
હની ચીલી પોટેટો બોમ્બ
ફ્રેન્ડ આ મારી એકદમ જ ઇનોવેટિવ અને ટેસ્ટી રેસીપી છે જે મેં પોતે મારી જાતે create કરેલી છે અને ખૂબ જ ડીલીસીયસ છે#cookwellchef#ebook#RB19 Nidhi Jay Vinda -
હની ચીલી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Honey Chili Potato French Fries Recipe In Gujarati)
#EB#WEEK6ફ્રેન્ચ તો બધાને ભાવે છે પણ એને આવી રીતે અલગ રીતે બનાવવામાં આવે તો તેની મજાજ અલગ છે. Rachana Sagala -
-
-
-
-
ચીલી પનીર (Chilly Paneer Recipe in Gujarati)
દરેકને બહુ જ ભાવતું સ્ટાર્ટર અને સાંજની છોટી ભૂખમાં બહુ જ મજા પડે. Dr. Pushpa Dixit -
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ ખુબ જ ફેમસ ચાઈનીઝ સ્ટાર્ટર છે. જે બટાકા માંથી બને છે.#GA4#week1#cookpadindia Riddhi Ankit Kamani -
-
ઈડલી ચીલી (Idli Chilli Recipe In Gujarati)
આજે મે ઈડલી ચીલી બનાવ્યા છે.આ વાનગી ચાઇનીઝ મંચુરિયન જેવી જ છે.ટેસ્ટ પણ થોડો એવો જ છે.પણ બહું ટેસ્ટી બને છે.જરૂર થી બનાવજો.#ટ્રેડિંગ Hetal Panchal -
-
😋ચીઝ ચીલી પોટેટો 😋
#Testmebest#પ્રેઝન્ટેશન મિત્રો, આજે હું આપની માટે ચીઝ ચીલી પોટેટો ની રેસીપી લાવી છું... જેને મેં મારી રીતે બનાવી છે .. અંદર થી ક્રીસ્પી અને બહાર થી ચીઝી.... એકદમ ટેસ્ટી લાગે છે 😋... તમે પણ બનાવજો 🙏 Krupali Kharchariya -
-
-
પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9029097
ટિપ્પણીઓ