રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ માં તેલ ગરમ કરીને રાઈ ઉમેરીને મરચા ઉમેરો.સેકાય જય પચી છાસ ઉમેરો. બેસન ઉમેરો.હવે મસાલા ઉમેરીને હલાવીને. છેલે ભાત ઉમેરો.5 મિનિટ સુધી ઉકળવા દો.મીઠું ઉમેરો. જરૂર પડે તો.. જડપ થી થતી આ રેસિપી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
વધેલા ભાત માં થી ડિનર બનાવ્યુંબપોર ના વધેલા ભાત માં થી રસિયા મુઠીયા બનાવ્યા.. Sangita Vyas -
-
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
#LOભાત દરેક ના ઘર માં અવશ્ય બને જ છે .ઘણી વખત ભાત વધે પણ છે .વધેલા ભાત માંથી શું બનાવવું એ વિચાર આવે .વધેલા ભાત માંથી ભજીયા , વઘારેલા ભાત , બિરયાની , થેપલા વગેરે બનાવી શકાય છે .મેં વધેલા ભાત માંથી ભાત ના થેપલા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
ભાત નો ચેવડો (Rice Chivda Recipe In Gujarati)
#ભાતવેસ્ટ માંથી બેસ્ટ એવા પ્રકાર નો ભાત માં થી બનતો ચેવડો. ખૂબ જ સરળ છે. અને બધા ને ભાવે. એક વાર જરૂર થી ટેસ્ટ કરજો. Aneri H.Desai -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ તો બધાના ઘરમાં બનતા જ હોય છે. તો આજે મેં છાશ નાખી ને ખાટા મગ બનાવ્યા. Sonal Modha -
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
ક્યારેક બપોરના ભોજન ના ભાત વધ્યા હોય તો રાત્રે ભોજન માં વધેલા ભાતના પોચા થેપલા તમે પણ જરૂર થી બનાવો. soneji banshri -
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#LOસવારે વધેલા ભાત ને મે વગારી ને તેનો ઉપયોગ કર્યો સ્વાદિષ્ટ ગરમા ગરમ ભાત તીખો તમતમતો ટેસ્ટી Bina Talati -
ભાત કટલેસ.(Rice Cutlet Recipe In Gujarati)
#AM2 #Bhat. તમારે થોડો ભાત વધ્યો હોય તો આ નાસ્તો ખૂબ ઝડપ થી બની જાય અને ખૂબ ટેસ્ટી પણ લાગે બાળકો ને ભૂખ લાગી હોય તો હેલ્ધી નાસ્તો આપી શકાય. Manisha Desai -
-
વાંગી ભાત (Vangi bath recipe in Gujarati)
વાંગી ભાત કર્ણાટક રાજ્ય ની રેસીપી છે જેમાં રીંગણ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ભાતમાં સૂકા મસાલાઓને ધીમા તાપે શેકી ને પછી વાટીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ ભાત ખૂબ જ ફ્લેવરફુલ બને છે. આમલીનો ઉપયોગ ભાત ને એક અનેરો સ્વાદ આપે છે. રોજબરોજ બનતા પુલાવ કરતા એક અલગ જ પ્રકારનો ભાત છે જે દહીં અને પાપડ સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
-
ફોડનીચા મસાલા ભાત (Phodnicha Masala Bhat Recipe in Gujarati)
#MAR#મહારાષ્ટ્રીયન_રેસીપી#cookpadgujarati ફોડનીચા મસાલા ભાત એ મહારાષ્ટ્રીયન મસાલા ભાત છે. જેમાં મહારાષ્ટ્રીયન સ્પેશિયલ મસાલો માલવાની મસાલો વાપરવામાં આવે છે. જેનાથી મસાલા ભાત નો દેખાવ અને ટેસ્ટ એકદમ મસાલેદાર લાગે છે. મહારાષ્ટ્ર મા આ મસાલા ભાત વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. આ રેસીપી વધેલા ભાત, વિવિધ મસાલા અને ડુંગળી લસણ ના ઉપયોગ થી ઝડપથી અને સહેલાઈથી બનાવી સકાય છે. આ મસાલા ભાત ને બાળકોના લંચ બોક્સ માં પણ આપી સકાય છે. Daxa Parmar -
વઘારેલો ભાત (Vagharelo Rice Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujaratiઅમારા ઘર માં બધા ને આ વઘારેલો ભાત ખુબ જ ભાવે છે. Bhumi Parikh -
-
ખાટા વડા
#ઇબુક#Day17તમે પણ બનાવો ખાટા વડા કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે Mita Mer -
વધેલા ભાત ના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LO લંચ બોક્સ muthiya-વધેલા ભાત ના સ્વાદિષ્ટ મુઠીયા લંચ બોક્સ માં kids અને આપડે પણ લંચ break ma Khai શકીએ. Sushma vyas -
ભાત ના થેપલા
#ફેવરેટભાત ના થેપલા , એક વધુ નામ જે મારા ઘર માં બહુ પ્રિય છે. વળી, વધેલા ભાત નો ઉપયોગ પણ થઈ જાય છે. સામાન્ય રીતે હું ,તીથી ના દિવસે બનાવતી હોઉં એટલે કોથમીર ના નાખું, પરંતુ કોથમીર નાખી શકાય. Deepa Rupani -
ખાટા મગ
#ડિનર#સ્ટારડિનર માટે ખાટા મગ અને ભાત એ ખૂબ જ સાત્વિક,સ્વાદિષ્ટ,પ્રોટીનયુક્ત ,સુપાચ્ય વાનગી છે. Jagruti Jhobalia -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2વઘારેલા ભાત એ ગુજરાતી ઘરો માં અવાર નવાર બનતી વાનગી છે જે વધેલા ભાત નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બચેલા ભાત નો ઉપયોગ કરવાની આ એક સારી રીત છે. જો તમે ચાહો તો તાજા ભાત નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. સદા ઘટકો થી બનતી આ વાનગી છે જે સાંજ ના સમયે ભોજન સાથે સર્વ કરવામાં આવે છે. Bijal Thaker -
મસાલા ભાત (masala bhaat recipe in gujarati)
મારા પરિવાર ના મનપસંદ ખાટા ભાત જે બધા ને બહુ ભાવે છે Dipika Malani -
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#KS6 રસ થી ભરપુર એવાં રસિયા મુઠીયા કાઠીયાવાડી સ્ટાઈલ નાં સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે વધેલા ભાત,ખીચડી વગેરે માંથી બનાવી શકાય છે. આ રેસીપી મારાં ફેમિલીમાં દરેક ને પસંદ છે.તેને રસા વાળાં બનાવી એકદમ સોફ્ટ તકિયા જેવાં બને છે. Bina Mithani -
ભાત નાં ફ્રાઇડ ઢોકળા (Bhat Fried Dhokla Recipe In Gujarati)
#DRC ઝડપથી અને સરળતાથી બનતા ભાત નાં સ્વાદિષ્ટ ઢોકળા સવારના નાસ્તા માં, સાંજની ચ્હા સાથે કે ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
કાઠીયાવાડી વઘારેલો ખાટો મીઠો ભાત(khata mitha bhaat recipe in gujarati)
કાઠિયાવાડમાં વધેલા ભાતને ખાટા દહીં કે ખાટી છાસ માં બોલવામાં આવે છે અને બીજા દિવસે સવારે વધારવામાંઆવે છે.સવારે શિરામણમાં ભાત સાથે ખાખરા ખાવાય છે.#સુપર શેફ ચેલેન્જ 4# રાઈસ કે દાલ ચેલેન્જ વિક 4# રેસીપી નંબર 42'#svI live cooking. Jyoti Shah -
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
#AM2આજે મે વધેલા ભાત માથી ભજીયા બનાવ્યા છે,ખુબ જ ટેસ્ટી અને ઓછા સમય મા બની જાય છે,નાસ્તા માટે આ બેસ્ટ ઓપ્શન છે.તમે પણ આ રીતે 1 વાર બનાવી જુઓ જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9149992
ટિપ્પણીઓ