ભાત નો હાંડવો (Rice Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વાત દેખાતી ચશ્મા બે કલાક માટે પલાળી રાખો. પછી તેમાં રવો નાખવો
- 2
પછી તેમાં ઝીણા સમારેલા મરચાં ચણાનો લોટ મીઠું હળદર કોથમીર નાખી બરાબર મિક્સ કરો
- 3
બધું એકસરખું બરાબર મિક્સ કરવો
- 4
એક કઢાઈ માં તેલ મૂકી તેમાં હિંગ નાખી રાઈ જીરુ અને લીમડો નાખો પછી તેમાં સફેદ તલ નાખો
- 5
પછી આ વઘારમાં બનાવેલું ખીરું પાથરી દો. અને તેને એક ઢાંકણ વડે ઢાંકી દો તેને ધીમા ગેસ પર 20 મિનિટ સુધી ચઢવા દેવો ચડી જાય એટલે તેની સાઇડ ફેરવી લેવી
- 6
બની જાય એટલે એક ડીશમાં કાઢી તેની કાચા તેલ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12378026




















ટિપ્પણીઓ (3)