રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા,ભીંડા,પનીર,ડુંગળી,રીંગણાં ને લાંબા સમારી લો.હવે તેને એક પછી એક ને તેલ માં સાંતળી લો.
- 2
હવે ગ્રેવી બનાવવા માટે ગેસ પર કઢાઈ લો. તેમાં તેલ લો.તેલ ગરમ થઇ એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો.ડુંગળી સાતળાઈ જય એટલે તેમાં ટામેટું નાખો.ટામેટું સાતળાઈ જાય એટલે બધા મસાલા મીઠું, ધાણાજીરું,લાલ મારચુ પાવડર,હિંગ,ગરમ માસાલો,આમચૂર પાવડર,તજ પાવડર,એલચી પાવડર,જાયફળ પાવડર નાખો.ત્યારબાદ તેમાં દહીં નાખી મિક્સ કરી લો અને થોડી વાર ચડવા દો.ત્યારબાદ ગેસ પર એક તવો મૂકી વચ્ચે આ ગ્રેવી મૂકી ફરતી બાજુ સાતળેલા શાક મુકો.શાક અને ગ્રેવી મિક્ષ કરતા જાવ અને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
તવા સબ્જી
#તવા સબ્જીઆશા તમે જે લગ્ન પ્રસંગમાં જુઓ છો આ શાક શાક આજે હું તમને કૂકપેડમાં શીખવું છું પ્લીઝ રેસિપી ટ્રાય કરજો લાઈક કરજો Rina Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
*તવા સબ્જી*
આ સબ્જી રેસ્ટોરન્ટ ની બહુંંજ ફેમસ છે આની વિશેષતા છેે કે સબ્જી તવા પર બને છે.બધા શાકભાજી અને ગૃેવી બનાવી રેડી રખાય છે.અને પાઉભાજી ની જેમ તવા પર કરી સવૅ કરાય છે.#શાક Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9932898
ટિપ્પણીઓ (4)