રાંધવાની સૂચનાઓ
- 1
બેસન કરી બનાવવા માટે : કડાઈ માં તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, બાદીયા, લવિંગ, આદુ મરચા લસણ ની પેસ્ટ, હળદળ,હિંગ નાખી છાસ નાખો તેમાં લાલ મરચું પાવડર,નમક નાખી થોડું ગરમ થાય એટલે
- 2
એક બાઉલ માં બેસન, ધાણાજીરું પાવડર, નમક નાખી મિક્સ કરવું, કરી પડી શકાય તેવું ઘટ રાખવું. હોલ વળી પ્લેટ લય તેનાથી ઉપર કરેલા છાસ ના વઘાર માં કરી પાડવી, ૧૦-૧૫ મિનીટ કુક કરવું ધીમા ગેસ પર, જરૂર મુજબ પાણી નાખવું. કુક થાય જાય એટલે બાઉલ મા લય તેના પર કોથમીર નાખવી.
- 3
રોટલો બનાવા માટે : બાજરી નો લોટ લઈ તેમાં નમક નાખી પાણી થી લોટ બાંધવો સરખો મસલ વો, હાથ થી રોટલો બનાવી તાવડી યા તો લોઢી પર શેકી લેવો, સેકાય જાય એટલે ઘી લગાવી સર્વ કરવું.
- 4
એક પ્લેટ મા કાચરી, કાંદા, લીંબુ સાથે બેસન કરી અને રોટલા ને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બેસન વાળી મેથી ભાજી
#ઇબુક૧#લીલીશિયાળા માં મેથી ખૂબ જ સારા પ્રમાણ માં મળે છે, મે આજે એનું બેસન વાળું શાક બનાવ્યું છે. Radhika Nirav Trivedi -
-
સ્પિનચ ડંપલીંગ વીથ ચોકો બનાના બાઈટ્સ
#મિસ્ટ્રીબોક્સ#Fun&Foodટેસ્ટ ની સાથે હેલ્થી રેસિપી નો આનંદ માણો. Daya Hadiya -
-
સૌરાષ્ટ્ર સ્પેશિયલ ચાપડી તાવો
#indiaટેસ્ટ ની સાથે હેલ્થી પણ છે, વેજિટેબલ અને કઠોળ થી ભરપુર આ રેસિપિ ખાવા ની મજાજ કાયક અલગ છે. Daya Hadiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9914378
ટિપ્પણીઓ (4)