બીટ રૂટ ખાંડવી

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#ગુજરાતી
ખાંડવી નું આ વેરિએશન હેલ્થી અનેે કલરફુલ છે.

બીટ રૂટ ખાંડવી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ગુજરાતી
ખાંડવી નું આ વેરિએશન હેલ્થી અનેે કલરફુલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1વાટકી ચણા નો લોટ
  2. 1/2વાટકી ક્રશ કરેલ બીટ ની પ્યુરી
  3. 1વાટકી દહીં
  4. 2વાટકી પાણી
  5. 3લીલા મરચા
  6. 2 ચમચીતલ
  7. 1 ચમચીરાઈ
  8. 2 ચમચીકોપરા નું છીણ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 ચમચીલાલ મરચું
  11. 2 ચમચીતેલ
  12. 1 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    વાસણ માં ચણા નો લોટ, દહીં, પાણી ઉમેરી બરાબર હલાવી લેવુ. લોટ ના ગાંઠા ન રહેવા જોઈએ. તેમાં મીઠું, લાલ મરચું, બીટ ની પ્યુરી ઉમેરી બરાબર હલાવી લેવુ.

  2. 2

    તેને ગેસ પર મુકી સતત હલાવતા રહો. આશરે 10-12 મિનિટે ઘટ્ટ થાઇ જશે.

  3. 3

    મિશ્રણને તેલ લગાવેલી પ્લેટ માં લઇને સપાટ પાથરી દેવું. થોડું ઠંડુ થયે કાપા કરી રોલ વાળી લેવા.

  4. 4

    વધાર માટે તેલ મૂકી તેમાં રાઇ, તલ, લીલા મરચા ના ટુકડા ઉમેરી ખાંડવી પર રેડી દેવો.

  5. 5

    કોથમીર, કોપરા નું છી઼ણ ભભરાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes