રાંધવાની સૂચનાઓ
- 1
કસ્ટર બનવા માટે : દૂધ ગરમ કરી તેમાં ૮ ટી.સ્પુ ખાંડ ઉમેરો. કસ્ટર પાઉડર માં થોડું પાણી ઉમેરી હલાવી ને ગરમ દૂધ માં નાખવું. કસ્ટર ઘટ બનાવવું. પછી ઠંડુ થવા દેવું
- 2
મોમોઝ બનાવા મટે : કડાય માં પાણી મૂકી ગરમ કરવું તેમાં ૨ થી ૪ ટી.સ્પુ ખાંડ અને ૨ ટી.સ્પૂ ઘી નાખવું. ચોખા નો લોટ નાખી એકધારું હલાવતા રેવું, મિક્સ થાય એટલે ગેસ બંધ કરી દેવો. મિશ્રણ ને ૫ મિનિટ કવર કરી રાખવું
- 3
હાથ પર ઘી લગાવી મિશ્રણ ને મસળવું અને સ્મૂધ બનાવવું.
- 4
સ્ટીમર માં પાણી નાખી ગેસ ચલું કરવો.
- 5
મિશ્રણ ના નાના ગોળા બનવવા પછી પતલા કરવા હાથ થી
- 6
કસ્ટર લય તેમાં તજ પાઉડર અને બદામ ની કતરણ નાખી મિક્સ કરવું અને તેને પહેલા બનાવેલા મિશ્રણ ના લુઆ ની અંદર ભરી પેક કરી દેવું અને રોલ બનાવવા.
- 7
પ્લેટ માં કોપરા નું છીણ લય બનાવેલા મોમોઝ ને રમતોળવા ત્યાર પછી સ્ટીમર ની પ્લેટ માં લય સ્ટિમ કરવા ૧૨ થી ૧૫ મિનિટ. સ્ટીમ થાય એટલે સિવિંગ પ્લેટ માં લય સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાણીપુરી, હોમ મેડ પૂરી (૨ પ્રકાર ના પાણી)
દરેક ને મનપસંદ એવું સ્ટ્રીટ ફૂડ છે પાણીપુરી. જો ઘરે બનાવવામાં આવે તો પ્રોપર હાયજીનિક રીતે બનાવી શકાય. અહીં હું ફુદીના અને લસણ નાં પાણી ની રીત બતાવીશ. ઉપરાંત પૂરી ઘરે બનવાની રીત પણ બતાવીશ. Disha Prashant Chavda -
બિસ્કીટ પુડિંગ
#goldenapron5th weekસમર માં બાળકો ને આપવા માટે ની આ વાનગી છે. ગરમી માં ઠંડુ ઠંડુ પૂડિંગ ખાઈ ને નાના મોટા બધા ને મજા પડી જાય છે. બિસ્કીટ મા થી બનાવવામાં આવે છે જેથી જલ્દી પણ બની જાય છે. લગભગ બધી સામગ્રી ઘર માંથી સરળતા થી મળી રહે છે. Disha Prashant Chavda -
ડેટસ માવા એન્ડ ડ્રાયફ્રુટ્સ ગુજીયા
#હોળી#ટ્રેડિશનલ#એનિવર્સરીWeek4ફ્રેન્ડ્સ, કેટલીક તહેવારો પરંપરા અનુસાર ઉજવવા ની મજા જ કંઈક અલગ છે. ગુજરાત માં દિવાળી ના પર્વ પર બનતી સ્વીટ "ઘુઘરા" એક પારંપરિક મીઠાઈ છે અને ઘરે ઘરે આ મીઠાઈ અવનવી ડિઝાઇન માં બનાવી ને સર્વ કરવા માં આવે છે. આ જ મીઠાઈ રાજસ્થાન માં હોળી ના તહેવાર માં " ગુજીયા" અથવા બીજા પ્રદેશ માં " પેડકીયા" ના નામ થી ઓળખાય છે. થોડા ફેરફાર સાથે સર્વ કરવા માં આવતી આ મીઠાઈ માં જનરલી રવો મેઇન ઇન્ગ્રીડિઅન્ટ હોય છે. તેમાં માવો, ડ્રાયફ્રુટ્સ , કેસર એડ કરી વઘુ રીચ અને ટેસ્ટી બનાવવામાં આવે છે. મેં અહીં તેમાં ખજૂર પણ ઉમેરી ને એક નવો ટેસ્ટ ક્રિએટ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
કેસર ફાલુદા.(Kesar Falooda Recipe in Gujarati)
#RB5 ફાલુદો એ ઉનાળામાં પીવાતું સ્વાદિષ્ટ પીણું છે. અમારા ઘરમાં સૌનું મનપસંદ પીણું છે. ઘરે પણ ખૂબ જ સરળ રીતે ઓછા સમયમાં તૈયાર થાય છે. Bhavna Desai -
-
ખીર
#માઈલંચ રેસિપીGolden apronWeek10 આ હેલ્ધી છે ને ટેસ્ટી છે. આ નવરાત્રીમાં પ્રસાદી ધરાવાય છે.ડાયજેસ્ટમાં હલકી. Vatsala Desai -
મોહનથાળ એટલે ગુજરાતી મિષ્ટાન્નનો રાજા
#ફર્સ્ટ૩૧#ગુજરાતી_મોહનથાળ_મિઠાઈમોહન એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને થાળ એટલે એમને ધરવામાં આવેલો પ્રસાદ. ભાગ્યે જ કોઈ એવુ હશે જેને મોહનને પણ પ્રિય એવો મોહનથાળ નહિં ભાવતો હોય.Sangani Pooja
-
-
-
-
વડા પાઉં ફોન્ડયૂ
વડાપાઉં એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. અહી હું વડાપાઉં ની એક અલગ પ્રકાર ની ડીશ મૂકી રહી છું. ચીઝ ફોન્ડયૂ સાથે વડાપાઉં નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
ફાડા લાપસી
#EB ફાડા લાપસી પરંપરાગત મિષટાન ગણાય.ગુજરાતી લગનપ્સંગે ,કે પછી બીજા કોઇ પણ શુભ પ્સંગે અચુક બંને જ.મારા ઘરે હિંદુ નૂતન વષઁ ના પ્રથમ દિવસે મારા સાસુ સવાર મા લાપસી નું આંધણ મુકતા....એમની એ પરંપરા જાળવી રાખવાનો મને ગવઁ છે.#week10 Rinku Patel -
-
ટોપરા પાક
#EB#Week16#cookpadindia#cookpadgujarati#toprapakજન્માષ્ટમી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક.. Ranjan Kacha -
-
-
-
-
-
લાપસી કેરેમલ પુડીંગ
લાપસી ગુજરાતી ના ઘરમાં દરેક પ્રસંગે બનતી ખૂબ જ ફેમસ ડીશ છે જેની સાથે મેં ફયુઝન કર્યું છે . ગુજરાતી સાથે વિદેશી ડેઝટ.#Gujjuskitchen#ફયુઝનવીકHeena Kataria
-
મગ કેક વીથ આઈસ્ક્રીમ
૨ મિનિટમાં તૈયાર થઈ જાય એવી મગ/કપ 🍰 આઈસ્ક્રીમ સાથે માઇક્રોવેવમાં બનાવી. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (11)