
આ ચેલેન્જ હવે સમાપ્ત થયો છે
સ્ટફ્ડ પરાઠા રેસીપીસ
સ્ટફ્ડ પરાઠા મુખ્યત્વે પંજાબ ની વાનગી છે પણ તે ગુજરાત મા પણ ખૂબ મજા લઈ ને ખવાય છે. વિન્ટર મા અલગ અલગ શાકભાજી થી સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરાઠા બનાવી શકાય છે. તો ચાલો શેર કરો અલગ અલગ સ્ટફ્ડ પરાઠા રેસીપીસ.
અલગ અલગ સ્ટફ્ડ પરાઠા રેસીપીસ જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
For recipe ideas click here 👉 ગોબી પરાઠા રેસીપીસ
For recipe ideas click here 👉 પાલક પરાઠા રેસીપીસ
For recipe ideas click here 👉 પનીર પરાઠા રેસીપીસ
For recipe ideas click here 👉 આલુ પરાઠા રેસીપીસ
For recipe ideas click here 👉 સ્ટફ્ડ પરાઠા રેસીપીસ
આ ચેલેન્જ મા 5th - 12th ડિસેમ્બર બંને તારીખો શામેલ છે.
એપ્લિકેશન / વેબસાઇટ પર રેસીપી પ્રકાશિત કરો છો તો રેસીપી સ્પર્ધામાં શામેલ કરવા માટે #WPR નવેમ્બર મૂકવો આવશ્યક છે.
રેસીપી નો મુખ્ય ફોટો તમારી પોતાની રેસીપી નો હોવો જોઈએ અને ક્લિયર હોવો જોઈએ.
સ્ટેપ્સ ફોટોઝ ઉમેરવા જરૂરી છે.
અન્ય કોઈ વેબસાઇટ કે અન્ય કોઈ ઓથર ની રેસીપી નો ફોટો માન્ય રાખવામાં આવશે નહીં.
કૂકપેડ આ રેસીપીસ નો ઉપયોગ પ્રસાર અને / અથવા પ્રમોશન પ્રવૃત્તિઓ મા કરશે.
કોઈ પણ ચેલેન્જ પુરી થાય બાદ તે રેસીપી કૂકપૅડ ઇન્ડિયા પર રહેશે













































