
આ ચેલેન્જ હવે સમાપ્ત થયો છે
ચાઇનીઝ રેસીપીસ ચેલેન્જ
પીઝા પાસ્તા પછી નું સૌથી વધુ લોકપ્રિય ફાસ્ટફૂડ માં ચાઇનીઝ નું સ્થાન આવે છે. ચાઇનીઝ રેસીપીસ તેના તીખા ચટપટા સ્વાદ માટે પ્રખ્યાત છે. ખાસ કરી શિયાળા માં લીલી ડુંગળી અને લીલું લસણ આ રેસીપી ને ખાસ બનાવે છે.
આ ચેલેન્જ માં 16 th - 23rd જાન્યુઆરી બંને તારીખો શામેલ છે.
એપ્લિકેશન / વેબસાઇટ પર રેસીપી પ્રકાશિત કરો છો તો રેસીપી સ્પર્ધામાં શામેલ કરવા માટે #WCR મૂકવો આવશ્યક છે.
રેસીપી નો મુખ્ય ફોટો તમારી પોતાની રેસીપી નો હોવો જોઈએ અને ક્લિયર હોવો જોઈએ.
સ્ટેપ્સ ફોટોઝ ઉમેરવા જરૂરી છે.
અન્ય કોઈ વેબસાઇટ કે અન્ય કોઈ ઓથર ની રેસીપી નો ફોટો માન્ય રાખવામાં આવશે નહીં.
કૂકપેડ આ રેસીપીસ નો ઉપયોગ પ્રસાર અને / અથવા પ્રમોશન પ્રવૃત્તિઓ મા કરશે.
કોઈ પણ ચેલેન્જ પુરી થાય બાદ તે રેસીપી કૂકપૅડ ઇન્ડિયા પર રહેશે













































