વેજ ચાઉમીન (Veg Chow Mein Recipe In Gujarati)

#WCR
#cookpadgujarati
નાના મોટા સૌને પ્રિય એવું વેજચામીન બનાવ્યું છે. શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે.વેજ ચાઉમીન ભારતનું સૌથી વધુ લોકપ્રિય ચાઈનીઝ સ્ટ્રીટ ફૂડ છે, જેમાં સોફ્ટ નૂડલ્સની સાથે પૌષ્ટિક ક્રન્ચી શાકભાજીનો પણ સમાવેશ કરવાં આવે છે. વેજ ચાઉમીનનું રંગબેરંગી ટેક્સચર દરેકને મોઢામાં પાણી લાવી દે એવું આકર્ષક હોય છે.
વેજીટેબલ ચાઉમીન નૂડલ્સ અને વિવિધ તાજા શાકભાજીની સાથે અનેક મસાલા અને વિવિધ સોસ સાથે બનાવવામાં આવે છે. આપણે કોઈપણ સૉસ ને વધુ અથવા ઓછો ઉમેરીને ચાઉમીનના સ્વાદને આપણા સ્વાદ અનુસાર સહેજ તીખો, ખાટો અને મીઠો કરી શકીએ છીએ. ચાઉમીન આપણે સ્નેક તેમજ ડિનરમાં લઈ શકીએ છીએ.
વેજ ચાઉમીન (Veg Chow Mein Recipe In Gujarati)
#WCR
#cookpadgujarati
નાના મોટા સૌને પ્રિય એવું વેજચામીન બનાવ્યું છે. શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે.વેજ ચાઉમીન ભારતનું સૌથી વધુ લોકપ્રિય ચાઈનીઝ સ્ટ્રીટ ફૂડ છે, જેમાં સોફ્ટ નૂડલ્સની સાથે પૌષ્ટિક ક્રન્ચી શાકભાજીનો પણ સમાવેશ કરવાં આવે છે. વેજ ચાઉમીનનું રંગબેરંગી ટેક્સચર દરેકને મોઢામાં પાણી લાવી દે એવું આકર્ષક હોય છે.
વેજીટેબલ ચાઉમીન નૂડલ્સ અને વિવિધ તાજા શાકભાજીની સાથે અનેક મસાલા અને વિવિધ સોસ સાથે બનાવવામાં આવે છે. આપણે કોઈપણ સૉસ ને વધુ અથવા ઓછો ઉમેરીને ચાઉમીનના સ્વાદને આપણા સ્વાદ અનુસાર સહેજ તીખો, ખાટો અને મીઠો કરી શકીએ છીએ. ચાઉમીન આપણે સ્નેક તેમજ ડિનરમાં લઈ શકીએ છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં પાણી લઈ તેમાં તેલ મીઠું નાખવુ. હવે પાણી ઉકળવા લાગે એટલે નૂડલ્સ નાખી ત્રણ મિનિટ બાદ ચેક કરી લેવું બફાઈ જાય એટલે ચારણીમાં કાઢી ઉપર ઠંડું પાણી રેડી પહોળું કરી દેવું.
- 2
બધી સામગ્રી તૈયાર કરી લેવી
- 3
હવે કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે લસણ આદુ અને મરચા નાખી સાંતળવા ત્યારબાદ તેમાં ડુંગળી કેપ્સીકમ ગાજર અને કોબી નાખી ગેસની ફ્લેમ હાઈ રાખી બે મિનિટ હલાવતા જઈ સાંતળવા દેવું
- 4
હવે તેમાં બધા સોસ, મરી પાઉડર,મીઠું વિનેગર, ખાંડ નાખી બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ બાફેલી નુડલ્સ નાખી બરાબર મિક્સ કરવુ.
- 5
હવે ડુંગળીનો સફેદ અને લીલા ભાગ નાખી સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમ ગરમ વેજ ચાઉમીન સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચાઉમીન (Veg Chow Mein Recipe In Gujarati)
#WCR#cookpadgujarati#cookpad વેજ ચાઉમીન એક દેશી ચાઈનીઝ વાનગી છે. લારી માં મળતું વેજ ચાઉમીન ખુબ જ ટેસ્ટી લાગે છે પણ ઘરે પણ તેટલું જ સ્વાદિષ્ટ ચાઉમીન સરળતાથી બનાવી શકાય છે. વેજ ચાઉમીન માં સામાન્ય રીતે ગાજર, કેપ્સીકમ અને કોબી જેવા વેજીટેબલ્સ ઉમેરવામાં આવે છે પરંતુ આપણે આપણી પસંદ પ્રમાણે બીજા વેજીટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ. વેજ ચાઉમીને નાસ્તામાં અથવા તો સાંજના સમયે ડિનરમાં સર્વ કરી શકાય છે. Asmita Rupani -
વેજ સેઝવાન ચાઉમીન (Veg Schezwan Chow Mein Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
વેજ ચાઉમીન (Veg Chow Mein Recipe In Gujarati)
#WCR#noodles#Win#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
વેજ ચાઉમીન (Veg. Chowmein recipe in Gujarati)
વેજ ચાઉમીન ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે જેમાં શાકભાજી અને મસાલાને હાઇ હીટ પર પકાવી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરવામાં આવે છે.આ એક ખૂબ જ સરળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. આ ડિશને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી ગ્રેવી કે કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ચાઈનીઝ સ્ટાઈલ ની ગ્રેવી સાથે પીરસી શકાય. વેજ ચાઉમીન ને એકલું ખાવાની પણ એટલી જ મજા આવે છે. spicequeen -
-
સોયા બેસિલ પનીર વિથ ફ્રાઈડ રાઈસ નુડલ્સ
#PCઆ એક યુનિક ચાઈનીઝ વાનગી છે. જો તમને મંચુરિયન ના બદલે કઈક બીજું ટ્રાય કરવું હોય તો આ વાનગી બનાવી શકાય છે. Vaishakhi Vyas -
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3 પનીર ચીલી એ એક સ્વાદિષ્ટ ભારતીય - ચાઇનીઝ વાનગી છે જેને સ્ટાર્ટર તરીકે serve કરવામાં આવે છે. આ વાનગી જો ફ્રાઈડ રાઈસ કે શેઝવાન રાઈસ સાથે સર્વ કરવામાં આવે તો તેની મજા જ કંઈ ઓર હોય છે. આજે મે આ સ્વાદિષ્ટ પનીર ચીલી બનાવવનો પ્રયત્ન કર્યો છે તો આશા છે કે તમને પણ ગમશે. Vaishakhi Vyas -
વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
#WCR બાળકો ની સાથે સાથે મોટા નાં પણ પ્રિય વેજીટેબલ હક્કા નુડલ્સ માં ભરપૂર શાકભાજી નો ઉપયોગ કરી ને સિમ્પલ નુડલ્સ બનાવ્યાં છે. Bina Mithani -
વેજ ચાઉમીન (Veg Chowmein Recipe In Gujarati)
#WCR#Chinese_Recipe#Cookpadgujarati વેજ ચાઉમીન ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે જેમાં શાકભાજી અને મસાલાને હાઇ હીટ પર પકાવી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. આ ડિશને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી ગ્રેવી કે કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ચાઈનીઝ સ્ટાઈલ ની ગ્રેવી સાથે પીરસી શકાય. વેજ ચાઉમીન ને એકલું ખાવાની પણ એટલી જ મજા આવે છે. વેજ ચાઉમીન એક દેશી ચાઈનીઝ વાનગી છે. લારી માં મળતું વેજ ચાઉમીન ખુબ જ ટેસ્ટી લાગે છે પણ ઘરે પણ તેટલું જ સ્વાદિષ્ટ ચાઉમીન સરળતાથી બનાવી શકાય છે. વેજ ચાઉમીન માં સામાન્ય રીતે ગાજર, કેપ્સીકમ અને કોબી જેવા વેજીટેબલ્સ ઉમેરવામાં આવે છે પરંતુ આપણે આપણી પસંદ પ્રમાણે બીજા વેજીટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ. વેજ ચાઉમીન ને નાસ્તામાં અથવા તો સાંજના સમયે ડિનરમાં સર્વ કરી શકાય છે. Daxa Parmar -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
-
વેજ મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian Gravy Recipe In Gujarati)
#WCR#cookpad_gujarati#cookpadindiaવેગ મન્ચુરિયન એ એક બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન માનું એક છે. જેમાં શાક ભાજી થી બનેલા અને તળેલા ડમ્પલિંગસ ને તીખી, ખાટી અને થોડી મીઠી એવી ગ્રેવી સાથે બનાવા માં આવે છે. ગ્રેવી મન્ચુરિયન ફ્રાઈડ રાઈસ, નુડલ્સ વગેરે સાથે સારા લાગે છે. એવું કહેવાય છે કે મન્ચુરિયન અને બીજી ઇન્ડો ચાઈનીઝ વાનગીઓ નો ઉદ્દભવ, કલકત્તા માં રહેતા ચાઈનીઝ સમાજ દ્વારા થયો હતો. અને તેમાં ચાઈનીઝ કુકિંગ સ્ટાઇલ અને ભારતીય સ્વાદ નો સંગમ થાય છે અને તેમાં શાકાહારી વિકલ્પ પણ વધુ મળે છે. Deepa Rupani -
-
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
આ એક સ્ટાર્ટર રેસીપી છે સૂપ સાથે સર્વ કરવામાં આવે છે રેસીપી મા મુખ્ય શીટ હોય છે જેમાં વેજ સ્ટફ કરીને તેને રોલ કરીને ડીપ ફ્રાય કરવામાં આવે છે .મેં અહીં મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરીને પડ માટે શીટ વણી ને બનાવી છે જેથી એક્દમ પાતળી બને છે અને ઓઇલ ફ્રી ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બને છે એક્દમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ . 😍❤ Parul Patel -
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#week20#post3#soup#વેજ_મનચાઉં_સૂપ ( Veg Manchow Soup Recipe in Gujarati )#Desi_chinese_restuarantstyle_soup હાલ શિયાળા માં ખુબ જ પ્રમાણ માં જાત જાત ના શાક ભાજી આવે છે,બધા જ શાકભાજી માં જુદા જુદા વિટામિન્સ અને કેલ્સિયમ,આયર્ન ભરપૂર માત્રામાં હોય છે,તો સીઝન દરમિયાન મન ભરી ને શાકભાજી ખાવા જોઈએ અને લાભ ઉઠાવવો જોઈએ,તો અહી મે મનચાઉં સૂપ બનાવ્યો છે ,જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું. બાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Daxa Parmar -
વેજ. નુડલ્સ મસાલા પુલાવ (veg. Noodles Masala Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆ પુલાવ સ્પાયસી અને ચટાકેદાર બને છે જે ફૂલ મીલ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. Niral Sindhavad -
મનચાઉં નુડલ્સ સૂપ (Manchow Noodles Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
આ રેસિપી પાર્ટી અને ફંકશન્સમાં છોકરાઓની ખૂબ પ્રિય રેસીપી છે વેજ હક્કા નુડલ્સ એક ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તા અને પાર્ટી માટેની #WCR khush vithlani -
પનીર ચીલી (Paneer Chilly Recipe In Gujarati)
ખીરામાં ડુબોડીને તળેલા પનીરના ક્યુબસને લીલા મરચાં અને લીલા કાંદા સાથે મિક્સ કરીને તૈયાર કરેલું ચીલી પનીર એક એવી ઉત્તમ વાનગી છે, જે સ્ટાર્ટર તરીકે અથવા બીજી વાનગી જોડે મુખ્ય જમણમાં પીરસી શકાય. આ ચીલી પનીરને તેનો સ્વાદ તેમાં મેળવેલા વિનેગર, ચીલી સૉસ અને સોયા સૉસ વડે મળે છે. ખાત્રી કરી લેવી કે આ વાનગીમાં વપરાતું પનીર નરમ અને તાજું હોય, જેથી તળ્યા પછી પણ તે નરમ રહે અને ચવળ ન બની જાય.#GA6#Week6 Nishita Bhatt -
વેજ મનચાઉં સુપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupબાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Shilpa Kikani 1 -
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujaratiમનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે. Deepa Rupani -
ચાઇનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જ ચાઇનીઝ સ્વાદ માં આપણે વિવિધ વાનગી ઓ બનાવી શકીએ છીએ.જેમાં અન્ય શાકભાજી સાથે ભાત ને રાંધવા થી એક અનોખો સ્વાદ આવે છે. Varsha Dave -
ક્રિસ્પી વેજ સ્પ્રિંગ રોલ
#સુપરસેફ૨.સ્પ્રિંગ રોલ નાના અને મોટા બધા ને ભાવતી વાનગી છે, ઘર માં મહેમાંન આવે તો આપણે આ રોલ નાસ્તા માં પણ આપી શકાય, મને સ્પ્રિંગ રોલ બહુ ભાવે એટલે મેં બનાવ્યાં. Bhavini Naik -
વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)
વેજીટેરિયન મન્ચાઉ સૂપ ઈન્ડો ચાઈનીઝ સૂપનો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. આ સૂપ તળેલી નુડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ અને ગણો વધી જાય છે. શિયાળા ની ઋતુ મા આ સ્પાઇસી સૂપ ની મજા કંઈક અલગ જ છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પાઇસી હોટ એન્ડ સોર સુપ (Spicy Hot N Sour Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel
More Recipes
ટિપ્પણીઓ (12)