Urmi Desai
Urmi Desai @Urmi_Desai
હરીસા પેસ્ટ રેસિપી આપશો?
Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
હરીસા પેસ્ટ બનાવવા માટે તાજા લાલ મરચાં, લસણ,એક લીલું મરચું મીઠું, અને આપણા સુકાં મસાલા ઉમેરીને મિક્સર માં પેસ્ટ કરી લો.તેમા બે ચમચી તેલ, અને એક ચમચી લીંબુનો રસ નાખીને ફરીથી પીસી લો.તૈયાર...ફ્રીજ માં સ્ટોર કરી લો.એક મહિના સુધી એવી જ સરસ રહે છે.
Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
જરુર જણાય ત્યારે મેયોનીઝ સાથે મિક્સ કરી ઉપયોગ કરવામાં આવે છે.
Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Urmi ji Kashmiri suka LAL marcha pan lai sako cho
(સંપાદિત)