કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી મુખ્ય ફોટો

પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ)

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#મિલ્કી

#મિલ્કી

વધુ વાંચો

પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ)

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#મિલ્કી

#મિલ્કી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪
  1. ૩ વાટકી મેંદો
  2. ૩ ચમચી ઘઉ નો લોટ
  3. ૧ વાટકી દૂધ
  4. ૨ ચમચી ખાંડ
  5. ૧ ચમચી ડ્રાઈ યીસ્ટ
  6. ૧ ચમચી મીઠું
  7. ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  8. ૧ ચમચી ગાર્લિક પાઉડર
  9. ૧ ચમચી મિક્સ હબ્સ
  10. ૩ ચમચી બટર
  11. સ્ટફીંગ માટે
  12. ૧ વાટકી પનીર ના પીસ
  13. ૧ ચમચી હરીસા પેસ્ટ
  14. ૧/૨ ચમચી લાલ મરચું ધાણા જીરું પાઉડર અને હળદર
  15. ૧/૨ ચમચી કસુરી મેથી
  16. ૧/૨ ચમચી મીઠું
  17. ૨ ચમચી બટર
  18. ૨ લસણ ની કળી
  19. ૪ ચીઝ ક્યુબ
  20. ૪ ચમચી હરીસા પેસ્ટ
  21. ૪ ચમચી મેયોનીઝ
  22. ૪ ચમચી બટર ગ્રીસ કરવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક થાળીમાં મેંદો અને ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો.એક વાટકી માં દૂધ ને નવસેકુ ગરમ કરો.બીજા બાઉલમાં ખાંડ લઈ તેમાં દૂધ નાખી બરાબર મિક્સ કરો અને તેમાં એક ચમચી ડ્રાઈ યીસ્ટ નાખી હલાવી ઢાંકી દો ૧૦ મિનિટ માટે.ફુલી જાશે.

    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને લોટ માં નાખી બરાબર મિક્સ કરો અને બટર ઉમેરી ને ૧૦ મિનિટ સુધી મસળી ને ડો તૈયાર કરી લો.હવે તેલ લગાવી ૧૧/૨ કલાક માટે ગરમ જગ્યાએ મૂકી દો જેથી લોટ ફૂલી ને ડબલ થઇ જાય.

    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાં સુધી સ્ટફિંગ ની તૈયારી કરી લો.પનીર ને નાના ટુકડા કરી લો.હરીસા પેસ્ટ અને મેયોનીઝ મીક્સ કરી લો.

    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક પેનમાં બટર ગરમ કરો તેમાં લસણ છીણી ને નાખી લો.ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો અને પનીર નાખી બરાબર મિક્સ કરો.એક ચમચી હરીસા પેસ્ટ પણ ઉમેરો અને બરાબર મિક્સ કરો.સ્ટફિગ ને ઠંડું કરવા માટે મૂકી દો.

    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આપણે ડો તરફ જઈએ.જુવો ફૂલી ને ડબલ થઇ ગયો છે.હવે એર નીકળી જાય પછી બે મિનિટ સુધી મસળી લો.તેમાથી ચાર લુવા કરી લો અને વણી ને રોટલી બનાવી લો.

    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એ રોટલી ના ખૂણા વાળી ને ત્રિકોણ આકાર આપો.વચ્ચે ડીપ મૂકી સ્ટફીગ મૂકી દો અને પછી તેમાં ચીઝ છીણેલું મૂકી ચીલી ફ્લેક્સ ઓરેગાનો ભભરાવો.

    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્રણેય ખુણા પર પાણી લગાડી બંધ કરો.બેકિંગ ટ્રે માં મૂકી દો.ઓવન ને પ્રીહીટ કરી લો.ઉપર બટર લગાવી દો.

    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ8ફોટો
    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ8ફોટો
    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ૧૮૦ ડીગ્રી પર ૧૫-૧૮ મીનીટ સુધી બેક્ડ કરો.બહાર નીકાળ્યા પછી તેમાં ફરી બટર લગાવી દો.તૈયાર છે આપણા ડોમિનોઝ સ્ટાઈલ પનીર ચીઝ ઝીંગી પાર્સલ...

    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ9ફોટો
    પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર March 20, 2020 09:11
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
March 31, 2020 09:18
હરીસા પેસ્ટ રેસિપી આપશો?
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ફરાળી જલેબી
  2. દહીં- પનીર સ્ટફ્ડ કબાબ
  3. ચીઝ ચિલી પરાઠા
  4. પનીર પોપકોર્ન
  5. પનીર કેપ્સિકમ મોમોઝ
  1. બ્લેક કરન્ટ સ્મુધી
  2. પાલક પનીર
  3. દહીં નું ઘોરવુ
  4. દહીં મકાઈ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11807141
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close