
પર કમેન્ટ્સ
પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ)

Bhumika Parmar @Bhumu1207
હરીસા પેસ્ટ બનાવવા માટે તાજા લાલ મરચાં, લસણ,એક લીલું મરચું મીઠું, અને આપણા સુકાં મસાલા ઉમેરીને મિક્સર માં પેસ્ટ કરી લો.તેમા બે ચમચી તેલ, અને એક ચમચી લીંબુનો રસ નાખીને ફરીથી પીસી લો.તૈયાર...ફ્રીજ માં સ્ટોર કરી લો.એક મહિના સુધી એવી જ સરસ રહે છે.




