રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો. પછી સીતાફળ લઇ તેનો પલ્પ કાઢી દો અને ડ્રાય ફ્રૂટ ની કતરણ કરી દો અને એલચી નો પાવડર કરી દો.
- 2
હવે એક નોન સ્ટિક વાસણ માં ફુલ ફેટ દૂધ લઇ ઉભરો આવે પછી થોડું ઉકળે પછી ખાંડ નાંખી દૂધ થોડું ઘટ્ટ થાય પછી એલચી પાવડર નાંખી ગેસ બંધ કરી દો
Similar Recipes
-
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#DIWALI2021અત્યારે તહેવાર અને સીતાફળ બંને ની સીઝન પુર બહાર માં ચાલી રહી છે.... સીતાફળ બાસુંદી મારી ઘર માં બધા ને ખૂબ ભાવે સીતાફળ ની સીઝન માં અમે અચૂક બનાવીએ જ...1 Hetal Chirag Buch -
-
ડ્રાયફ્રુટસ સીતાફળ બાસુંદી (Dryfruits Sitafal Basundi Recipe In Gujarati)
#suhani#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
સીતાફળ બાસુંદી(Custard apple basundi recipe in Gujarati)
#CookpadTurns4Fruit specialહાલ સીતાફળની સીઝન ચાલી રહી છે, એટલે બજારમાં તમને ઠેર ઠેર ઢગલો સીતાફળ જોવા મળશે, સ્વાદમાં મીઠા સીતાફળ લગભગ દરેક લોકોને ભાવતા હોય છે. સીતાફળની સિઝનમાં લગભગ બધા ઘરે સીતાફળ જોવા મળે જ છે. સીતાફળ ત્વચા અને પેટ બંને માટે ખૂબ લાભદાયી છે. Chhatbarshweta -
સીતાફળ બાસુંદી
#દિવાળીસીઝન માં મળતા સીતાફળ જોઈ ને કોનું મન ના લલચાય? આજે હું સીતાફળ ની બાસુંદી લઈને આવી છું. દિવાળી માં પરિવાર સાથે બેસી ખાવા ની ખુબ મજા આવશે. ખુબ સરસ રેસિપિ છે મેં બનાવી તમે ક્યારે બનાવો છો? Daxita Shah -
-
ઇન્સ્ટન્ટ સીતાફળ રબડી (Instant sitapal rabdi in gujarati)
#સુપરશેફ૩આ સીઝન માં સીતાફળ ખૂબ જ મળે છે અને સીતાફળ નાના-મોટા ને બધાને ભાવે છે તો આજે હું તમારા માટે સીતાફળ માંથી બનતી રબડી જે બનાવવામાં ખૂબજ સરળ અને ખૂબ જ ઓછા સમયમાં બની જશે. જરૂરથી આ રસી ટ્રાય કરજો. Tejal Hiten Sheth -
સીતાફળ કેન્ડી (Custard apple candy recipe in Gujarati)
#CookpadTurns4#ફ્રુટ્સશિયાળામા આવતા ફળો નો શેક બનાવતા હોય છીએ પણ આજે મે સીતાફળ નિ કેન્ડી બનાવી છે જે મને ને મારા મિસ્ટર ને બહુ ભાવે છે Pina Mandaliya -
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#suhaniસીતાફળમાં મેગ્નેશિયમ પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે સીતાફળ ડાયજેસ્ટ સીસ્ટમને સુધારે છે સીતાફળનું સેવન કરવાથી સ્કીન પણ સરસ થાય છેમેં અહીંયા આપડા હોમ શેફ સુહાની ગાથા ની સીતાફળ બાસુંદી ની રેસીપી જોઈને સીતાફળ બાસુંદી બનાવી છે જેની રેસીપી હું શેર કરું છું sonal hitesh panchal -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#GA4#Week8#milkદૂધ માથી ઘણી બધી વાનગી બનાવી શકાય છે,આજે મે અહી દુધ માથી બાસુંદી બનાવી છે પણ આ બાસુંદી મા કંઈક નવો સ્વાદ ઉમેરવા માટે અહી મે સીતાફળ નો ઉપયોગ કર્યો છે,એમ પણ અત્યારે સિઝન મા સીતાફળ બહુ જ સરસ મલતાં હોય છે તો આ સિઝન મા એકવાર તો જરુર આ સીતાફળ બાસુંદી બનાવી ને ખાવી જોઇએ,તે આજે મે અહી સીતાફળ બાસુંદી બનાવી છે તમે પણ આ રીતે એક વાર જરુર બનાવજો. Arpi Joshi Rawal -
સીતાફળ બાસુંદી
#ChooseToCook my favourite recipe મને રસોઈ બનાવવાનો શોખ છે.સાથે નવી નવી વાનગી ઓ બનાવી જમવાનો અને બીજા ને જમાડવાનો પણ બહુ શોખ છે.કહેવત છે ને કે 'જે ખાઈ શકે એજ ખવડાવી શકે' .રોજિંદી રસોઈ માં પણ કંઇક નવું ક્રીએસંન કરી બનાવવું ગમે.😊અહીંયા હું સીતાફળ બાસુંદી ની રેસીપી શેયર કરું છું જે હું ઘરે જ બનાવું છું.અમારા ઘરે સીતાફળ ની સીઝન માં એક બે વાર તો જરૂર બને જ.આ બાસુંદી અમારા ઘર માં મને અને બધાને ભાવતી વાનગી છે. Varsha Dave -
સીતાફળ બાસુંદી (custard apple basundi recipe in gujarati)
#સપ્ટેમ્બર આજે અગિયારસ છે એટલે મેં ઠાકોરજીને પ્રસાદ માટે સીતાફળ બાસુંદી બનાવી છે.. એનો ટેસ્ટ બહુ જ ફાઈન લાગે છે Payal Desai -
-
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#RC2સીતાફળ ની બાસુંદી ઘરે બનાવેલી હોવાથી શુદ્ધ, કોઈ પણ એસેન્સ કે અખાદ્ય પદાર્થ વગર ની બહુ જ સ્વાદિષ્ટ બજાર જેવી જ બને છે. મલાઈ નો ઉપયોગ એને જલ્દી થી ઘટ્ટ અને દાણાદાર બનાવે છે. ખાંડ પણ આપણે વધઘટ કરી શકતા હોવાથી દરેક એને ઉપયોગ મા લઈ શકે છે. Dhaval Chauhan -
ઇન્સ્ટન્ટ સીતાફળ બાસુંદી(Instant custard apple basundi recipe in Gujarati)
#CookpadTurns4Fresh fruitઆ બાસુંદી બહુ જલ્દી બની જાય છે તો અચાનક કોઈ આવે અથવા એમજ મન થાય ત્યારે બનાવી ખાઈ શકાય છે... Hema Joshipura -
સીતાફળ બાસુંદી કમ રબડી (Sitafal Basundi Recipe In Gujarati)
બાસુદી અને રબડી અલગ અલગ પ્રકારની બનતી હોય છેમને પોતાનેપણ રબડી અને બાસુંદી ખૂબ પ્રિય છેછે પરંતુ કોઈ દિવસ બનાવવાનો ટ્રાય કરેલ નથી આ વર્ષે સીતાફળ ની નવી સીઝન આવી ત્યારથી મારા મગજમાં નક્કી કરેલું હતું કે આ વખતે સીતાફળ બાસુંદી તો બનાવી છેમે અહી સીતાફળ રબડી બનાવી છે પણ તેને બાસુદી પણ કેવી રીતે બનાવી શકાય તેના સ્ટેપ પણ અહીં જણાવીશફર્સ્ટ ટાઈમ સીતાફળ બાસુંદી કમ રબડી બનાવી પણ ખૂબ જ સુંદર બને છે #GA4#Week8#milk Rachana Shah -
-
સીતાફળ થીક શેઇક (Sitafal Thick Shake Recipe In Gujarati)
#suhaniસીતાફળ થીક શેઇક Suhani Gatha ની રેસીપી ફોલો કરી ને બનાવ્યો છે. Hemaxi Patel -
મગની દાળ ની ડ્રાયફ્રુટ બરફી (Moong Dal Dryfruit Barfi Recipe In Gujarati)
#AA1 એકદમ સરળ ને ઘર માં જ બધી સામગ્રી મળી રહે . બધાં ને ભાવે તેવી. HEMA OZA -
સીતાફળ રબડી
#ફ્રૂટ્સસીતાફળ રબડી એ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે તાજી સીતાફળ માંથી બને છે. જે તહેવારો દરમિયાન અથવા ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. દૂધને ક્રીમી પુડિંગ ટેક્સચરમાં રાખવા માં આવે છે.આ ફળ એન્ટી ઓક્સિડેન્ટ્સ અને પોષક તત્ત્વોનો સંગ્રહ છે અને આ મીઠાઈને તેની પોતાની મીઠાશ અને સ્વાદ આપે છે જેથી આમાં ખાંડ નાખવાની જરૂર પડતી નથી. આ ફળ માંથી જે નેચરલ મીઠાશ છે.આ રબડી બનાવવા ની તૈયારી દરમિયાન ચારેય બાજુઓથી સતત હલાવવૂ જેથી તે બળી ન જાય. તો તમે પણ ઘરે બનાવો આ રબડી. Doshi Khushboo -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#DTRમિત્રો, વાર-તહેવાર હોય કે પછી કોઈ મહેમાન આવે આપણે જાત જાતની મીઠાઈ પીરસતા હોઈએ છીએ એમાંય લીકવીડ સ્વીટ જેવી કે બાસુંદી, દૂધ પાક કે ફ્રૂટ સલાડ તો વારંવાર બનતી જ હોય છે અને આ બધી સ્વીટ બધાને ખુબ ભાવતી જ હોય છે.અત્યારે સીતાફળ ની સીઝન ચાલે છે તો આજે હું આપની સાથે સીતાફળ બાસુંદી બનાવવાની રેસિપી શેર કરું છું. દૂધ ખાવામાં પૌષ્ટિક અને ફ્રૂટ વિટામિનથી ભરપૂર હોય છે.તેથી આ વાનગી પૌષ્ટિક અને વિટામિન યુક્ત બને છે.જે ટેસ્ટ માં ખુબજ સ્વાદિષ્ટ બને છે. વળી મિલ્ક પાઉડર ના ઉપયોગ થી દૂધને વધુ ઉકાળવા નો સમય બચી જાય છે.તો ચાલો બનાવીએ સીતાફળની બાસુંદી. Dr. Pushpa Dixit -
-
સીતાફળ ની બાંસુદી (Sitafal Basundi Recipe In Gujarati)
બાંસુદી કોને ના ભાવે? ગુજરાતી ઓ ની ફેવરેટ. બાંસુદી ધણી બધી ફ્લેવર માં બને છે .મેં અહિયા સીતાફળ ની બાંસુદી પ્રસાદ માં ધરાવવા બનાવી છે, જે બધાને ગમશે.#mr Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15612983
ટિપ્પણીઓ (11)