રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને મીક્ષચર મા દળી લેવા. 2 વાટકી પાણી ને ઊકળવા મુકવુ. તેમાં પા ચમચી મીઠું અને સોડા નાખવા. કોથમીર, મરચા ની પેસ્ટ નાખી ઉભરો આવે પછી તેમા મગ નો લોટ નાખવો. 5 મિનિટ ઢાંકી રાખી ચડવા દેવુ. પછી તેને વેલણ થી હલાવી ખીચુ બનાવી લેવુ. થાળી પર તેલ લગાવી ખીચુ પાથરી લેવુ. મનગમતો આકાર આપવો.
- 2
2 વાટકા પાણી ને ઊકળવા મુકવુ.તેમાં પા ચમચી મીઠું અને સોડા, હળદર નાખી દેવી. પાણી મા ઉભરો આવે પછી તેમા ચણા નો લોટ નાખવો. 5 મિનિટ ઢાંકી રાખી ચડવા દેવુ. પછી તેને વેલણ થી હલાવી ખીચુ બનાવી લેવુ. થાળી પર તેલ લગાવી ખીચુ પાથરી લેવુ. મનગમતો આકાર આપવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
No recipes found
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10416175
ટિપ્પણીઓ