લીલા મગ ના બ્રેડ રોલ

#લીલીપીળી
"લીલા મગ ના બ્રેડ રોલ " આ મારી મૌલીક રેસીપી છે. બાળકો કે વડીલો રોજ મગ ખાવાનું પસંદ કરતા નથી. તેઓ માટે આ સરસ પર્યાય છે.આ ઍક ખુબ હેલ્થી રેસિપી છે. અને પ્રોટીન થી ભરપૂર છે.
લીલા મગ ના બ્રેડ રોલ
#લીલીપીળી
"લીલા મગ ના બ્રેડ રોલ " આ મારી મૌલીક રેસીપી છે. બાળકો કે વડીલો રોજ મગ ખાવાનું પસંદ કરતા નથી. તેઓ માટે આ સરસ પર્યાય છે.આ ઍક ખુબ હેલ્થી રેસિપી છે. અને પ્રોટીન થી ભરપૂર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને કુકર માં બાફી લો.
1 પેણી માં તેલ મૂકી જીરું નાખો. વઘાર થાય પછી તેમાં આદું મરચાં ની પેસ્ટ નાખો. પછી તેમાં બાફેલા મગ ઉમેરો. કાશ્મીરી મરચું,હળદર ગરમ મસાલો,ચાટ મસાલો, લીંબુ નો રસ, ખાંડ નાખી દો. સરસ મિક્ષ કરો પુરણ ભરી શકાય તેવું હોવું જોઈએ. - 2
ચણા ના લોટ માં રવો, મીઠું, મરચું, હળદર નાખી મિક્ષ કરો ધીમે ધીમે પાણી રેડી ભજીયા જેવું ખીરું તૈયાર કરો તેમાં અડધી ચમચી ખારો નાખી હલાવો.
- 3
તેલ ગરમ કરવા મુકો. મોટા વાટકા માં 1 ગ્લાસ પાણી લઈ તેમાં મીઠું નાખો. પછી તેમાં બ્રેડ પલાળી ને કાઢી દબાવી ને બધું પાણી નીતારી લેવું. તેમાં મગ નું મિશ્રણ ભરી ને રોલ વાળવા ત્યાર બાદ ચણા ના ખીરા માં બોળી બદામી રંગ ના થાય તેવા તળી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા મગ ના હેલ્થી ઢોકળા
લીલા મગ ના હેલ્થી ઢોકળા છે..વેરાયટી,અને ટેસ્ટ માં પણ સ્વાદિષ્ટ લાગે છે..#કઠોળ Meghna Sadekar -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7બ્રેડ પકોડા બટાકા ના સ્ટફિંગ વગર પણ ખુબ testy બને છે.. Try કરજો.. Daxita Shah -
ઇન્સ્ટન્ટ શીંગ ભુજિયાં
#સ્ટફડસાંજ પડે એટલે કંઈક ચટપટું ખાવાનું મન થાય. બાળકોને પણ રોજ કંઈક નવું જ જોઈએ. ડાયેટ નું ધ્યાન રાખતાં હોય તેઓ ને તળેલું ખાવાનું પસંદ ના પડે. આજે એવી રેસીપી બનાવી છે જે ઝટપટ બની જાય અને તેલ ની જરૂર નહીં. તમે વિચારશો કે શીંગ ભુજિયાં તળ્યા વગર કઇરીતે બને ખરું ને? એ પણ ઇન્સ્ટન્ટ.. ખીરું બનાવો, તેલ મુકો, તળો ઠંડા પાડવા દો. એમાં કેટલો સમય જાય ખરું ને? ના આ કાંઈજ કરવાની જરૂર નથી ખાલી આ લિંક ખોલો તપાસી લો મારી રેસીપી.. મને ખબર છે તમે બનાવ્યાં વગર નહીં જ રહો. Daxita Shah -
મગ વટાણા ના સિગાર રોલ
#કઠોળ # મગ વટાણા ના સિગાર રોલ બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે બાળકો ને રોજ નવો નાસ્તો શું આપવો ખાવા માં કઠોળ ઓછું ભાવે પરંતુ કોઈ નવિનતા સાથે સ્વાસ્થ્યપ્રદ છે mamtabhatt829@gmail.com Bhatt -
દહીં વાળા મગ
#લીલીમગ ખુબ પ્રોટીન થી ભરપૂર હોય છે મારાં ઘરે તો બુધવારે મગ અચૂક બને. આજે દહીં વાળા ખાટાં મગ બનાવ્યા છે. Daxita Shah -
-
મગ ના પરોઠા
#હેલ્થી ફાસ્ટફૂડ- મગ ખાવા માટે હેલ્થ માટે સારા છે,મગ મા પ્રોટીન પ્રમાણ સારૂ હોય છે, Tejal Hitesh Gandhi -
-
ઢાબા સ્ટાઇલ મગ મસાલા (Dhaba Style Moong Masala Recipe In Gujarati)
#EB#Week7મારી ઘરે મોટે ભાગે બુધવારે મગ બનતા હોય છે. આ મગ મસાલા સરસ લાગે છે. Arpita Shah -
-
કાળા મગ ની કટલેસ
#કઠોળલીલા મગ તો આપણે બધા ખાઈએ જ છીએ.કેમ કે તેમાં થી પ્રોટીન મળે છે પરંતુ કાળા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. લીલા મગ કરતાં પણ કાળા મગ મા ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. કાળા મગ અને ચોખા ની ખીચડી પણ ખૂબ જ સરસ લાગે છે. તો મે કાળા મગ નો ઉપયોગ કરી તેમા મનપસંદ વેજીટેબલ ઉમેરી સરસ કટલેસ બનાવી છે. Bhumika Parmar -
-
ફણગાવેલા મગ ચણા ચાટ
#હેલ્થી#GH#indiaનહીં ગેસ નહીં ઓવન અને સંપૂર્ણ તત્વો જળવાઈ રહે એવી આ હેલ્થી ચાટછે. નાના બાળકો થી માંડી ને વડીલો પણ ખાઈ શકે છે. લન્ચબોક્ષ મા પણ આપી શકાય છે. ફણગાવેલા કઠોળ જે ખાય એની બીમારી એળે જાય. વાળ, સ્કીન અને શરીર ને માટે હેલ્થી ડીશ એટલે ફણગાવેલા મગ ચણા ચાટ.lina vasant
-
-
મગ ઢોકળી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૧ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મગ ઢોકળી બનાવી છે.. રેસ્ટોરન્ટ માં અલગ અલગ ડીશ માં વેરાયટી જોવા મળે છે.. આપણે દાળ ઢોકળી ઘરે બનાવતા હોઈએ પણ આજે મેં મગ ઢોકળી બનાવી છે..ઘર થી કઈક અલગ ડીશ.. પણ ઘરમાં જ બનાવી છે.. રેસ્ટોરન્ટ સ્ટાઈલ મગ ઢોકળી.. Sunita Vaghela -
વઘારેલા મગ (Vagharela Moong Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપૂર નાસ્તા માં અને જમવા માં બનાવાય છે, મેં જમવામાં બનાવ્યા છે Bina Talati -
લીલા ચણા ના કબાબ (Lila Chana Kebab Recipe In Gujarati)
આ કબાબ પ્રોટીનથી ભરપૂર છે તથા તેમાં પનીર પણ ઉમેરેલું છે તેથી ખૂબ હેલ્થી છે Shethjayshree Mahendra -
મગ દાળ ચપાટી ટોસ્ટ (Mung daal Chopati Toast Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ... શુ તમારા બાળકો દાળ અને શાક ખાવાનું પસંદ નથી કરતા કે નખરા બતાવે છે તો 1 વાર આ રેસિપી જરુર ટ્રાય કરો. જો તમે ડાયેટ કરતા હોવ અને રોજ એક જેવું જ જમી કંટાળી ગયા હોવ તો એક વાર આ રેસિપી ટ્રાય કરી જુવો. Komal Dattani -
અખરોટ ચીઝ કોફ્તા (Walnuts Cheese Kofta Recipe in Gujarati)
#walnutsઅખરોટ ખાવા માં ખુબ જ હેલ્થી છે. અખરોટ માંથી વિટામિન ઈ, B6, ફોલેટ, પ્રોટીન, ઓમેગા થી ભરપૂર છે. તેનો આકાર માનવ ના મગજ જેવો છે. Arpita Shah -
લીલા મસાલા ના ભજીયાં (Green Masala Bhajiya Recipe In Gujarati)😊
#GA4#Week24#ગાર્લિકભજીયા એટલે મેથી ના જ હોય એ ભ્રમ રાખવાની જરૂર નથી. કેમકે મેથી તો ફક્ત શિયાળામાંજ મળે હવે જોઈએ લો બારેમાસ બનાવી શકાય એવા લીલા મસાલા ના એટલે કે લીલા ધાણા, લીલું લસણ લીલામરચા નો ઉપયોગ કરીને ભજીયા.. Daxita Shah -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7 Week-7 🍞 પકોડા બ્રેડ પકોડા ભારત નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ ફૂડ ની મુખ્ય સામગ્રી બ્રેડ, બેસન અને મસાલા છે. આ સ્વાદિષ્ટ અને ઝટપટ બનતા પકોડા ને મસાલા વાળા ખીરા માં બ્રેડ ને ડીપ કરી તળી ને બનાવવા માં આવે છે. ચ્હા સાથે સર્વ કરવા માં આવતો ઉત્તમ નાસ્તો. વર્ષા ઋતુ અને શિયાળા માં ખાવાની ખૂબ મઝા આવે છે. Dipika Bhalla -
દૂધી - મગ ની દાળ નો જૈન સૂપ
# ff1આ સૂપ ખુબ જ હેલ્થી છે અને પ્રોટીન થી ભરપૂર છે. મેં દૂધી સાથે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
મસાલા મગ સલાડ (Masala Moong Salad Recipe In Gujarati)
Mung Masalaમગ આપડા સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી છે. મગ મા ભરપૂર માત્રા મા પ્રોટીન હોય છે. મગ નો સલાડ આપડે રોજ ના ખોરાક મા લઈ શકીએ છીએ. આ સલાડ ડાયટીંગ મા ખુબજ ફાયદા કારક છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ફિંગર બ્રેડ રોલ (Finger Bread Roll Recipe in Gujarati)
#MDC#cookpadgujarati ફિંગર બ્રેડ રોલ બનાવવા એકદમ સરળ છે. એમાં બ્રેડ ને વણવાની કે સ્ટફિંગ ભરવાનું જરૂર નથી. આ રોલ ને બ્રેડ ની કણક બનાવીને સહેલાઈથી ફિંગર બ્રેડ રોલ બનાવી સકાય છે. મારા બાળકોને આ ફિંગર બ્રેડ રોલ ખૂબ જ ભાવે છે. એટલે મેં આ Mother's Day ના દિવસ માટે આ રોલ મારા બાળકો માટે બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને મસાલેદાર બન્યા છે. તો તમે પણ આ રીતે એકવાર જરૂર થી મારી રેસીપી ટ્રાય કરજો. Happy Mother's Day To All Of You Friends...👍👍🎊🎊🎉🎉 Daxa Parmar -
મગ ની દાળ ના વેજ પુડલા
ફોતરાં વળી મેગ ની દાળ ખાવામાં ખૂબ જ હેલ્થી છે , તેમાં ભરપૂર માત્ર માં પ્રોટીન રહેલું છે તેમ જ લો કાર્બ છે તેથી વજન ઓછું કરવા માં પણ મદદ રૂપ છે. તો ચાલો આજે અપને જોઇશુ ફોતરાં વળી મગ ની દાળ માં થી હેલ્થી રેસીપી " મગ ની દાળ ના વેજ પુડલા" MyCookingDiva -
લીલા નાળીયેર ની પેટીસ (Green Coconut Patties Recipe in Gujarati)
#myfirstrecipe#સપ્ટેમ્બર#GA4#week1સુરત ની પ્રખ્યાત લીલા નાળીયેર ની પેટીસ. મેં સેલો ફ્રાય કરી છે. હેલ્થી & ટેસ્ટી. Priyanshi savani Savani Priyanshi -
ફણગાવેલા મગ ની તવા ગ્રીલ્ડ સેન્ડવીચ
#GSR#Choosetocook#cookpadgujratiફણગાવેલા મગ ની સેન્ડવીચ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે નાના બાળકો ને અમુક સબ્જી નથી ભાવતા તો સેન્ડવીચ ના બહાને તેઓ મગ ખાય લે છે બાળકો ને હેલ્થી ખોરાક માટે આ બેસ્ટ ઓપ્શન છે Harsha Solanki -
મગ ના પેનકેક(Moong pan cake recipe in Gujarati)
#GA4#Week2હું રોજ ફણગાવેલા મગ ઉપયોગ માં લઉ છું તો તેમાંથી પેનકેક નો વિચાર આવ્યો Mudra Smeet Mankad -
More Recipes
ટિપ્પણીઓ